gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દબંગોએ માર્યા બાદ થૂક ચટાડ્યુ, રાજસ્થાનના અલવરમાં 11 વર્ષના દલિત છોકરા સાથે બર્બરતા | alwar domineer…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in INDIA
0 0
0
દબંગોએ માર્યા બાદ થૂક ચટાડ્યુ, રાજસ્થાનના અલવરમાં 11 વર્ષના દલિત છોકરા સાથે બર્બરતા | alwar domineer…
0
VIEWS
Share on FacebookShare on Twitter

11 Year Old Dalit Boy Brutalised In Alwar: રાજસ્થાનના અલવર જિલ્લાના ખેડલીમાં માનવતાને શર્મસાર કરતો મામલો સામે આવ્યો છે. અહીં એક 11 વર્ષના દલત છોકરા સાથે ગામના દબંગ યુવકોએ મારપીટ કરી અને રસ્તા પર થૂક ચટાડ્યુ અને પગમાં પડીને માફી મંગાવી. ત્યારબાદ બાજરાના ખેતરમાં લઈ જઈને તેના કપડા ઉતારાવ્યા. પરંતુ આ દરમિયાન ત્યાં ગ્રામીણો પહોંચી ગયા. ત્યારબાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. 

પોલીસ ફરિયાદ નોંધાઈ

આ બર્બરતાથી ડરી ગયેલો છોકરો રડતો-રડતો પોતાના પરિવાર પાસે પહોંચ્યો અને તેમને આખી ઘટના જણાવી. ત્યારબાદ પરિવારે આ મામલે ખેડલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ખેડલી વિસ્તારના પીપલખેડાની એક મહિલાએ જણાવ્યું કે, ’29 ઓગસ્ટના રોજ સાંજે 5:00 વાગ્યે મારો 11 વર્ષનો દીકરો સાયકલ પર ખેતરમાં ગયો હતો. રસ્તામાં અચાનક બાઈક પર આવેલા બે યુવાનોએ તેને બળજબરીથી રોક્યો.’

દબંગોએ માર્યા બાદ થૂક ચટાડ્યુ

બંને યુવકો નશામાં ધૂત હતા. આરોપીઓની ઓળખ પીપલખેડાના રહેવાસી અતર સિંહ ગુર્જરનો દીકરો વિજેન્દ્ર અને દેવી મીણાના દીકરા વિકાસ તરીકે થઈ છે. છોકરાની માતાએ જણાવ્યું કે, ‘આરોપીઓએ બાઈક ઊભી રાખીને મારા દીકરાને રોક્યો અને ત્યારબાદ બંનેએ તેને માર માર્યો હતો. ત્યારપછી તેઓએ જમીન પર થૂક્યુ અને ચટાડ્યુ. આ દરમિયાન તેઓએ જાતિવાદી શબ્દોનો ઉપયોગ કર્યો હતો.’

આ પણ વાંચો: ટ્રમ્પને એક જ દિવસમાં બીજો ઝટકો, કોર્ટે ટેરિફ બાદ ડિપોર્ટેશન અંગે આપ્યો મોટો ચુકાદો

આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

છોકરાની માતાએ આગળ જણાવ્યું કે, ‘આ પછી આરોપીઓ છરીની અણીએ મારા દીકરાને બાજરીના ખેતરમાં લઈ ગયા. જ્યાં તેઓએ તેના કપડાં ઉતારાવ્યા અને તેની સાથે કૂકર્મ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન કેટલાક ગ્રામીણો ઘટનાસ્થળે પહોંચી ગયા અને આ તેમને જોઈને આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા.’ પોલીસે જણાવ્યું કે, ‘પરિવારના સભ્યોની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને કેસની તપાસ ચાલી રહી છે. ઘટનામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…
INDIA

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…

May 15, 2026
કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…
INDIA

કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…

May 15, 2026
‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…
INDIA

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…

May 15, 2026
Next Post
ભેજાબાજે ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે થર્ડ પાર્ટીની કારને બારોબાર વેચી નાખી રૂ.4.65 લાખ પડાવી લીધા | A s…

ભેજાબાજે ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે થર્ડ પાર્ટીની કારને બારોબાર વેચી નાખી રૂ.4.65 લાખ પડાવી લીધા | A s...

ઝઘડિયા GIDC નજીક દધેડા ગામ પાસે 2 બાઈકસવાર 4 શખ્સો બે વ્યક્તિઓના ગળે પંચ રાખી બે મોબાઈલ ફોનની લૂંટ ચ…

ઝઘડિયા GIDC નજીક દધેડા ગામ પાસે 2 બાઈકસવાર 4 શખ્સો બે વ્યક્તિઓના ગળે પંચ રાખી બે મોબાઈલ ફોનની લૂંટ ચ...

જસ્ટિસ વિપુલ પંચોલીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા, દેશની ટોચની કોર્ટમાં હવે ગુજરાતના 3 જજ | Jus…

જસ્ટિસ વિપુલ પંચોલીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા, દેશની ટોચની કોર્ટમાં હવે ગુજરાતના 3 જજ | Jus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિદ્ધપુરમાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ, કાકોશીમાં કોહરામ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી | patan siddhpur h…

સિદ્ધપુરમાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ, કાકોશીમાં કોહરામ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી | patan siddhpur h…

10 months ago
વાયુ પ્રદૂષણ ઓછું કરવા આજે દિલ્હીમાં કૃત્રિમ વરસાદ, ક્લાઉડ સીડિંગ માટે કાનપુરથી આવ્યું વિમાન | cloud…

વાયુ પ્રદૂષણ ઓછું કરવા આજે દિલ્હીમાં કૃત્રિમ વરસાદ, ક્લાઉડ સીડિંગ માટે કાનપુરથી આવ્યું વિમાન | cloud…

7 months ago
ગુજરાતની હવા બની ‘ઝેરી’: અમદાવાદ, રાજકોટ સહિત 8 શહેરોમાં AQI ઘાતક સ્તરે પહોંચ્યો | gujarat air pollu…

ગુજરાતની હવા બની ‘ઝેરી’: અમદાવાદ, રાજકોટ સહિત 8 શહેરોમાં AQI ઘાતક સ્તરે પહોંચ્યો | gujarat air pollu…

6 months ago
લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરી ગઠિયાઓનું કારસ્તાન | State cyber crime hald six accuse in illigal…

લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરી ગઠિયાઓનું કારસ્તાન | State cyber crime hald six accuse in illigal…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News