gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં SMCના વેસ્ટેજ કલેક્શન વાહનની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું કરુણ મોત | surat runner deat…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં SMCના વેસ્ટેજ કલેક્શન વાહનની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું કરુણ મોત | surat runner deat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Accident : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. અમદાવાદમાં થોડા સમય પહેલાં મનપાની કચરાની ગાડીએ  રાહદારીને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ત્યારે હવે સુરતમાં પણ આવી જ ઘટના સામે આવી છે. જેમાં સુરતના પનાસ વિસ્તારમાં મનપાની કચરા ગાડીની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનર વિધિ કદમનું કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે વિધિ કદમ મોપેડ પર સવાર થઈને જીમ જઈ રહી હતી.

શું હતી ઘટના? 

પ્રાપ્ત માહિતી અનુસાર 19 વર્ષીય વિધિ કદમ સ્ટેટ લેવલ રનર તરીકે ઓળખાતી હતી અને તે નિયમિત રીતે ફિટનેસ માટે જીમ જતી હતી. આજે વહેલી સવારે તે પનાસ વિસ્તારમાંથી પોતાના મોપેડ પર પસાર થઈ રહી હતી, તે દરમિયાન સુરત મનપાના કચરાના ટેમ્પો ચાલકે તેને બેફામ રીતે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વિધિ કદમ મોપેડ પરથી નીચે પટકાઈ અને તેને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કચરા ગાડીના ચાલકને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાના પગલે વિધિના પરિવારમાં અને સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્ટેટ લેવલની પ્રતિભા ધરાવતી યુવતીનું આ રીતે કરુણ મોત થવાથી રમતગમત જગતમાં પણ ગમગીની છવાઈ ગઈ છે.

ગુજરાતની એથ્લીટ

વિધિ કદમ ગુજરાતની એક એથ્લીટ છે અને તે સ્ટેટ-લેવલ રનર છે.તેણે 66મી U-19 સ્કૂલ નેશનલ ગેમ્સમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે અન્ય ત્રણ એથ્લીટ – કાજલ વાજા, કુમકુમ રામાણી અને સુમિતા માલવી – સાથે 4x100m રિલે ટીમમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ડ્રાઇવર પાસે પાકું લાઇસન્સ નહતું

મળતી માહિતી મુજબ, સુરત મહા નગર પાલિકાની કચરાની ગાડીએ અકસ્માત સર્જ્યો તેના ડ્રાઇવર પાસે પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહતું. તે લર્નિંગ લાઇસન્સ પર જ મનપાનો ટેમ્પો ચલાવતો હતો. જોકે, આ મામલે પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવા છતાં તે ડ્રાઇવરની નોકરી કેવી રીતે કરતો હતો તે મોટો પ્રશ્ન છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…
GUJARAT

સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…

March 26, 2026
અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…
GUJARAT

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…

March 26, 2026
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના અંતરયાળ મૃત્યુ : જ્યારે…
GUJARAT

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના અંતરયાળ મૃત્યુ : જ્યારે…

March 26, 2026
Next Post
વિકૃત માનસિકતા ધરાવતા પતિએ અભયમની ટીમને પણ ઉતારી પાડી | The mentally disturbed husband also insulted…

વિકૃત માનસિકતા ધરાવતા પતિએ અભયમની ટીમને પણ ઉતારી પાડી | The mentally disturbed husband also insulted...

સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને તહેવારની ઉજવણી અને તાલીમનું ભારણ, પરીક્ષાના કારણે સમિતિની શાળામાં અ…

સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને તહેવારની ઉજવણી અને તાલીમનું ભારણ, પરીક્ષાના કારણે સમિતિની શાળામાં અ...

ભાદરવો ભરપૂર : વડોદરામાં સવારથી જ ધોધમાર વરસાદ | Heavy rain in Vadodara since morning

ભાદરવો ભરપૂર : વડોદરામાં સવારથી જ ધોધમાર વરસાદ | Heavy rain in Vadodara since morning

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેક્ટર-૭ નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડી જવાથી પાણીની રેલમછેલ થઇ | Water crisis due to rupture …

સેક્ટર-૭ નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડી જવાથી પાણીની રેલમછેલ થઇ | Water crisis due to rupture …

5 months ago
કટુડા નજીક મોરબી બ્રાંચ કેનાલના દરવાજા ગેરકાદે ખોલતા લાખો ગેલન પાણીનો વેડફાટ | Lakhs of gallons of w…

કટુડા નજીક મોરબી બ્રાંચ કેનાલના દરવાજા ગેરકાદે ખોલતા લાખો ગેલન પાણીનો વેડફાટ | Lakhs of gallons of w…

4 months ago
પતરાવાળી ચોકમાં વર્ષો જુના અનેક કોમ્પ્લેક્સ જર્જરિત, સળિયા દેખાયા | Many old complexes in Patravali …

પતરાવાળી ચોકમાં વર્ષો જુના અનેક કોમ્પ્લેક્સ જર્જરિત, સળિયા દેખાયા | Many old complexes in Patravali …

2 months ago
બાવળામાં પરિવાર દર્શનાર્થે ગયો અને ઘરમાંથી 2.80 લાખની ચોરી | Family went for darshan in Bavla and Rs…

બાવળામાં પરિવાર દર્શનાર્થે ગયો અને ઘરમાંથી 2.80 લાખની ચોરી | Family went for darshan in Bavla and Rs…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News