gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા “ઇદ-ઉલ-ફિત્ર” ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ | “Id ul Fitr” was cel…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા “ઇદ-ઉલ-ફિત્ર” ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ | “Id ul Fitr” was cel…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેર સહિત જીલ્લામાં શનિવારે “ઇદ-ઉલ-ફિત્ર” ના પવિત્ર પર્વની ભાઇચારાની અનોખી ભાવના સાથે હર્ષોલ્લાસભેર અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમોના મહાન પવિત્ર પર્વ રમઝાન માસના 30 રોઝા પૂર્ણ કર્યા બાદ, શનિવારે ઇદની આનંદ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઇ હતી.

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલ ઇદગાહ ખાતે કાઝી-એ-ગુજરાત સૈયદ સલીમબાપુ નાનીવાળા દ્વારા ઇદની નમાઝ અદા કરાવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઇઓ એકઠા થયા હતા. નમાઝ અદા કર્યા બાદ લોકોએ એકબીજાને ઈદની શુભેચ્છા પણ પાઠવી હતી. 

જામનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા “ઇદ-ઉલ-ફિત્ર” ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ 2 - image

ઇદની નમાજ પૂર્ણ થયા બાદ ઇદગાહ ખાતે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અબ્દુલરશીદભાઇ લુશવાલા (ગુડલક) ઉપપ્રમુખ વકીલ અશરફઅલી ગોરી, સેક્રેટરી ગુલામ દસ્તગીર શેખ, જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી સાજીદભાઇ બ્લોચ, સંજયભાઇ કાંબરીયા હાજી અનવર ખફી, બુલંદી ગ્રુપના પ્રમુખ અસલમભાઇ સોરા, અઝીમખાન પઠાણ અને મોસીન ખફી સહિત મુસ્લિમ આગેવાનોએ ઉપસ્થિત રહી મુસ્લિમ બિરાદરોને ગળે મળી ઇદની મુબારકી પાઠવી હતી. તેમજ કાઝી-એ-ગુજરાત સૈયદ સલીમબાપુ નાનીવાળા દ્વારા સલાતો સલામ પઢી ભારત દેશની પ્રગતિ, સમૃધ્ધિ, અમન અને શાંતિ માટે દુવા કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
Next Post
જામનગર પાલિકામાં 14 માંથી 13 મિલકત ધારકએ વેરો ભરપાઈ કરી આપતા હરારજી પ્રક્રિયા મોકૂફ | 13 out of 14 p…

જામનગર પાલિકામાં 14 માંથી 13 મિલકત ધારકએ વેરો ભરપાઈ કરી આપતા હરારજી પ્રક્રિયા મોકૂફ | 13 out of 14 p...

મકાન ભાડાંથી લઈને કાઉ અલાઉન્સ સુધી… 1 એપ્રિલથી નવા ટેક્સ સિસ્ટમમાં 7 મોટા ફેરબદલ | new income tax …

મકાન ભાડાંથી લઈને કાઉ અલાઉન્સ સુધી... 1 એપ્રિલથી નવા ટેક્સ સિસ્ટમમાં 7 મોટા ફેરબદલ | new income tax ...

કાલાવડ પોલીસ સ્ટેશનના 11 માસ પહેલાના અપહરણ અને દુષ્કર્મ કેસનો નાસ્તો ફરતો આરોપી મધ્ય પ્રદેશમાંથી પકડ…

કાલાવડ પોલીસ સ્ટેશનના 11 માસ પહેલાના અપહરણ અને દુષ્કર્મ કેસનો નાસ્તો ફરતો આરોપી મધ્ય પ્રદેશમાંથી પકડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘વિજય ઘટના સ્થળેથી ભાગ્યા, તે તેમની માનસિકતા દર્શાવે છે’ હાઈકોર્ટે TVKની ઝાટકણી કાઢી, SIT તપાસનો આદે…

10 months ago
જામજોધપુર તાલુકાના જામવાડી ગામના ખેડૂતનું પાઇપલાઇન રીપેરીંગ વેળાએ અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવા…

8 months ago
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

5 months ago
Weekly Update : ચાંદી ઓલ-ટાઇમ હાઈથી ₹1.90 લાખ કરતાં વધુ સસ્તી, સોનું પણ ₹1654 ગગડ્યું | Silver Price…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News