gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો, હેવાન ઝડપાયો | Patna: 10 Year …

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in INDIA
0 0
0
બિહારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો, હેવાન ઝડપાયો | Patna: 10 Year …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source:groke.ai 

Patna: બિહારમાં પટનાના મનેરમાં10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી તેના શબને ઝાડ પર લટકાવાની ઘટના સામે આવતા ચકચારમચી ગઇ છે.આ ઘટના બાદ આક્રોશિત લોકોને વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર્ચ યોજ  આરોપીને જલદી પકડવાની માગ કરી હતી. જો કે પોલીસે  મોડી રાત્રે જ આરોપી 48 વર્ષીય ભોલા રાયની ધરપકડ કરી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ આરોપી બગીચાનો ગાર્ડનર છે. 

શહેરના એસપી ભાનુ પ્રતાપ સિંહએ જણાવ્યુ કે, ‘બાળકીને લઈને આરોપી ભોલા રાયનું વર્તન પહેલાથી શંકાસ્પદ જ હતું. ઘટનાના એક દિવસ પહેલા ભોલા રાયે બાળકીને જમરૂખ આપવાના લાલચે છેડતી કરી હતી. આ પૂર્ણ ઘટના બગીચામાં લગાવામાં આવેલા CCTVમાં કેદ થઈ ગયા હતા. બીજા દિવસે આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને તેની હત્યા કરી તેના શબને જમરૂખના ઝાડ પર લટકાવી દીધો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે આરોપીને શોધવા એક વિશેષ ટીમ તૈયાર કરી હતી.  

શહેરમાં લોકોનો આક્રોશ 

પોલીસે નરાધમની ધરપકડ તો કરી લીધી છે, અને હવે આ કેસ માટે આગળની કાર્યવાહી કરી રહી છે, ત્યારે રોષે ભરાયેલા લોકોએ શહેરમાં મનેર પોલીસ સ્ટેશન, આઝાદ નગર, મનેર ચર્ચ પાસે પ્રદર્શન કરી રસ્તો જામ કર્યો છે. લોકોએ ટાયર સળગાવી, આંગ ચાંપી રસ્તા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોની માગ છે કે આરોપી ભોલા રાયને ગામવાસીઓને સોપી દો, ગાંમના લોકો જ ન્યાય અપાવશે અથવા તેને ફાંસી આપો. જોકે શહેરના એસપીએ આક્રોશિત લોકોને સમજાવ્યા અને રસ્તાના ચક્કાજામની સમસ્યા ઉકેલી. 

આ પણ વાંચો : ‘ભારત કોઈને શત્રુ નથી માનતો…’, ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાને સંભળાવી ખરી-ખોટી

કેવી રીતે બાળકી ગુમ થઈ હતી

25 ઓગસ્ટના રોજ બાળકી લાકડાં લેવા ગઈ ત્યારે આરોપીએ તેને ખારી નાસ્તો ખવડાવ્યો અને ઠંડુ પીણું પણ આપ્યું. માસૂમ બાળકી આરોપીનો ઇરાદો સમજી ન શકી. 26 ઓગસ્ટે તે બગીચામાં લાકડા લેવા બપોરે 1 વાગ્યે ઘરની બહાર ગઈ અને ગાર્ડનમાંથી લાકડાંનો એક બંડલ લઈને આવી હતી અને બાળકીએ તેના દાદીને  હજી લાકડા લઈ આવવા જઇ રહી છે એવું કહી ઘણા સમય સુધી પાછી આવી જ નહીં. તેની દાદી અને ગામના અન્ય લોકોએ પણ બાળકીને શોધવા અનેક પ્રયત્ન કર્યા હતા, પણ તેની કોઈ માહિતી મળી નહીં. 28 ઓગસ્ટે સવારે બાળકીનો શબ મળ્યો હતો.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…
INDIA

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…

March 24, 2026
અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …
INDIA

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …

March 24, 2026
કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …
INDIA

કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …

March 24, 2026
Next Post
જામનગરમાં કાનાનગર વિસ્તારમાં પાલતુ કૂતરાને હેરાન કરવાના મામલે બે પાડોશીઓ વચ્ચે તકરાર : સામસામે હુમલા…

જામનગરમાં કાનાનગર વિસ્તારમાં પાલતુ કૂતરાને હેરાન કરવાના મામલે બે પાડોશીઓ વચ્ચે તકરાર : સામસામે હુમલા...

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર રિક્ષા અને એસટી બસ વચ્ચેના અકસ્માતમાં રિક્ષાચાલક આધેડનું ગંભીર ઈજા થવાથી…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર રિક્ષા અને એસટી બસ વચ્ચેના અકસ્માતમાં રિક્ષાચાલક આધેડનું ગંભીર ઈજા થવાથી...

કાલાવડના કુંભનાથપરા વિસ્તારના પાર્ક કરેલા બે ટ્રકમાંથી થયેલી બેટરીની ચોરીનો ભેદ ઉકેલાયો : એકની અટકાય…

કાલાવડના કુંભનાથપરા વિસ્તારના પાર્ક કરેલા બે ટ્રકમાંથી થયેલી બેટરીની ચોરીનો ભેદ ઉકેલાયો : એકની અટકાય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Women in Politics: Urgency of Quota System For Women In Regional Elections

1 year ago
TAFF દ્વારા આયોજિત ટોઠા પાર્ટીમાં 8 The Pizza Stone બન્યું મોજનું કેન્દ્ર, ગુજરાતી આર્ટિસ્ટો રહ્યા હ…

TAFF દ્વારા આયોજિત ટોઠા પાર્ટીમાં 8 The Pizza Stone બન્યું મોજનું કેન્દ્ર, ગુજરાતી આર્ટિસ્ટો રહ્યા હ…

3 months ago
જામનગરના દરેડ વિસ્તારમાં રાંધણ ગેસના બાટલામાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન એસ.ઓ.જી.એ પકડી પાડ…

જામનગરના દરેડ વિસ્તારમાં રાંધણ ગેસના બાટલામાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન એસ.ઓ.જી.એ પકડી પાડ…

4 months ago
અમદાવાદમાં ગટર લાઈનની કામગીરી દરમિયાન દુર્ઘટના, ખાડામાં પડી જતા યુવકનું મોત | Fatal Accident in Ahme…

અમદાવાદમાં ગટર લાઈનની કામગીરી દરમિયાન દુર્ઘટના, ખાડામાં પડી જતા યુવકનું મોત | Fatal Accident in Ahme…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News