gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં કાનાનગર વિસ્તારમાં પાલતુ કૂતરાને હેરાન કરવાના મામલે બે પાડોશીઓ વચ્ચે તકરાર : સામસામે હુમલા…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં કાનાનગર વિસ્તારમાં પાલતુ કૂતરાને હેરાન કરવાના મામલે બે પાડોશીઓ વચ્ચે તકરાર : સામસામે હુમલા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરમાં 58 દિગ્વિજય પ્લોટ નજીક કાનાનગર વિસ્તારમાં પાલતુ કુતરાને હેરાન કરવાના મામલે બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને બંને પક્ષે સામ સામે હુમલા થયા હતા. જે બાબતે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 જામનગરમાં કાના નગર શેરી નંબર 1 માં રહેતી હીનાબેન શંકરલાલ જોશી નામની 42 વર્ષની મહીલાએ પોતાના પાલતુ કુતરાને હેરાન કરવાની પાડોશીને ના પાડતાં ઉસ્કેરાયેલા પાડોશી અશોકભાઈ દિનેશભાઈ ભાનુશાળી તેમજ તેના પરિવારના રાજા દિનેશભાઈ ભાનુશાળી, અમિત ભાનુશાળી, અને શૈલેષ ભાનુશાળી સામે પોતાને અને પોતાના પરિવારના સભ્યોને માર મારવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

 જયારે સામા પક્ષે અશોકભાઈ દિનેશભાઈ દામાએ પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સભ્યો પર હુમલો કરવા અંગે પાડોશી હીનાબેન શંકરલાલ જોશી, દિપકભાઈ અને જયેશભાઈ વગેરે ત્રણ સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સસ્પેન્ડેડ 7 સિનિયર ડોક્ટર પોલીસ પકડથી દૂર | 7 suspended senior doctors escape police custody
GUJARAT

June 23, 2026
પાણવી ગામ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with fo…

સાંગાસર ગામે યુવાન પર 7 શખ્સનો લાકડી પાઇપ વડે હુમલો | 7 men attack young man with stick and pipe in …

Next Post
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર રિક્ષા અને એસટી બસ વચ્ચેના અકસ્માતમાં રિક્ષાચાલક આધેડનું ગંભીર ઈજા થવાથી…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર રિક્ષા અને એસટી બસ વચ્ચેના અકસ્માતમાં રિક્ષાચાલક આધેડનું ગંભીર ઈજા થવાથી...

કાલાવડના કુંભનાથપરા વિસ્તારના પાર્ક કરેલા બે ટ્રકમાંથી થયેલી બેટરીની ચોરીનો ભેદ ઉકેલાયો : એકની અટકાય…

કાલાવડના કુંભનાથપરા વિસ્તારના પાર્ક કરેલા બે ટ્રકમાંથી થયેલી બેટરીની ચોરીનો ભેદ ઉકેલાયો : એકની અટકાય...

જામનગરના યુવાનને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજાનો હુકમ | Jamnagar youth sentenced to one year i…

જામનગરના યુવાનને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજાનો હુકમ | Jamnagar youth sentenced to one year i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાખંડના કુંજાપુરીમાં ખીણમાં ખાબકી બસ, 5 શ્રદ્ધાળુઓના મોત, ગુજરાતના હોવાની આશંકા | Uttarakhand Bu…

7 months ago
ચોરને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો-ફાયરિંગ, નૂંહમાં હિંસા ભડકતાં સ્થિતિ બેકાબૂ | nuh violence ston…

9 months ago
શાંત-સલામત ગુજરાતની વાસ્તવિકતા : 1 વર્ષમાં 9000 લોકોએ આત્મહત્યા કરી, 900થી વધુની હત્યા | gujarat 900…

બિહારમાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ નેતાની હત્યા, બદમાશોએ એક પછી એક ચાર ગોળીઓ ધરબી | bjp leader suren…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News