gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: 700 વર્ષ પહેલા સ્વયંભૂ નીકળેલી ગણેશજીની ચમત્કારી મૂર્તિ! પંચમહાલના પોપટપુરાના શ્રીજી ભક્તોની …

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
VIDEO: 700 વર્ષ પહેલા સ્વયંભૂ નીકળેલી ગણેશજીની ચમત્કારી મૂર્તિ! પંચમહાલના પોપટપુરાના શ્રીજી ભક્તોની …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ganesh Chaturthi 2025 : પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલું પોપટપુરા ગણેશ મંદિર લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ગોધરા-દાહોદ-વડોદરા હાઇવે પર આવેલું આ મંદિર તેના અનોખા ઇતિહાસ અને સ્વયંભૂ મૂર્તિ માટે પ્રખ્યાત છે. કહેવાય છે કે આ ગણેશજીની મૂર્તિ લગભગ 700 વર્ષ જૂની છે, જે જમીનમાંથી પ્રગટ થઈ હતી.

સ્થાનિક માન્યતા મુજબ, ચાંપાનેરના પતન સમયે આ મૂર્તિ જમીનમાં સમાઈ ગઈ હતી. બાદમાં વિદ્વાનો અને મહંતોએ હોમ-હવન અને વેદોપચાર દ્વારા આ ભૂમિને પવિત્ર કરી, ત્યારે આ ચમત્કારી ગણેશજીની મૂર્તિ ફરીથી બહાર આવી હતી. જે કુંડમાં હોમ-હવન કરવામાં આવ્યો હતો, તે કુંડ આજે પણ અહીં મોજૂદ છે.

ગણેશ ભક્તો માટે આસ્થાનું ધામ

આ મંદિરમાં બિરાજમાન ગણેશજીની મૂર્તિ રિદ્ધિ-સિદ્ધિ સાથે ઊભેલી મુદ્રામાં છે અને તેમની સૂંઢ જમણી બાજુ છે, જેને અત્યંત શુભ અને મંગળકારી માનવામાં આવે છે. અહીં દર મંગળવારે અને ચોથના દિવસે ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. ખાસ કરીને અંગારિકા ચોથના દિવસે અહીં મેળો ભરાય છે.

VIDEO: 700 વર્ષ પહેલા સ્વયંભૂ નીકળેલી ગણેશજીની ચમત્કારી મૂર્તિ! પંચમહાલના પોપટપુરાના શ્રીજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે 2 - image

મંદિરમાં સવારે મંગળા આરતી, ત્યારબાદ શ્રુંગાર આરતી અને સાંજે સંધ્યા આરતી કરવામાં આવે છે. હાલમાં ગણેશ ચતુર્થી નિમિત્તે અહીં ભક્તોનો અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે. ગોધરા સહિત ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ભક્તો પણ મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થે આવે છે. મંદિરની સમિતિ દ્વારા દૂરથી આવતા ભક્તો માટે ભોજન અને રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

આ પણ વાંચો: VIDEO: ગણેશપુરાનું ચમત્કારિક મંદિર: સ્વયંભૂ પ્રગટેલા બાપ્પા બળદગાડામાં બેઠા ને ગાડું બળદ વિના ચાલવા લાગ્યું

VIDEO: 700 વર્ષ પહેલા સ્વયંભૂ નીકળેલી ગણેશજીની ચમત્કારી મૂર્તિ! પંચમહાલના પોપટપુરાના શ્રીજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે 3 - image

પૂજારીઓની 17મી પેઢી સેવા કરે છે

આ મંદિરનું મહાત્મય એટલું જૂનું છે કે અહીંના પૂજારીઓના પરિવારો છેલ્લા 17 પેઢીથી એટલે કે 700 વર્ષથી ગણેશજીની સેવા કરી રહ્યા છે. શિવ-પાર્વતીના દર્શન કરવાથી પણ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે, તેવી શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે. આ મંદિર ગોધરા-વડોદરા હાઇવેથી અને વેજલપુર ગામથી આશરે 10 કિલોમીટર દૂર આવેલું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
GUJARAT

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

October 1, 2026
બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
Next Post
ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી માટે નવી સિસ્ટમ, હવે E-olakhને બદલે કેન્દ્રના CRS પોર્ટલ પર થશે | New sy…

ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી માટે નવી સિસ્ટમ, હવે E-olakhને બદલે કેન્દ્રના CRS પોર્ટલ પર થશે | New sy...

‘જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો મળશે’, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન

'જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો મળશે', કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન

વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત | PM Narendra Mo…

વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત | PM Narendra Mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …

પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …

8 months ago
ધોકાનો ધોખો નહીં કરતાઃ આ દિવાળી કાળી ચૌદશ તા. 20ના, તા. 22 નૂતનવર્ષ | This Diwali Kali Chaudash will…

ધોકાનો ધોખો નહીં કરતાઃ આ દિવાળી કાળી ચૌદશ તા. 20ના, તા. 22 નૂતનવર્ષ | This Diwali Kali Chaudash will…

12 months ago
પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

1 year ago
84 વર્ષની માતાએ 50 વર્ષની દીકરીને બચાવવા કિડની દાન કરી, કરુણાવતાર માતાએ સર્જ્યો રેકોર્ડ

84 વર્ષની માતાએ 50 વર્ષની દીકરીને બચાવવા કિડની દાન કરી, કરુણાવતાર માતાએ સર્જ્યો રેકોર્ડ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News