gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીધામમાં બેંકો સાથે ૧૩.૫૫ કરોડની છેતરપિંડી કરનાર ગઠીયો ઝડપાયો | ahmedabad SOG caught bank frauder…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
ગાંધીધામમાં બેંકો સાથે ૧૩.૫૫ કરોડની છેતરપિંડી કરનાર ગઠીયો ઝડપાયો | ahmedabad SOG caught bank frauder…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

અમદાવાદના સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓએ એરપોર્ટ પાસે આવેલી એક હોટલમાંથી કરોડો રૂપિયાના છેતરપિંડીના કેસના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો હતો. કચ્છમાં આવેલી ૧૯ બેંકો સાથે ૧૩.૫૫ કરોડની છેતરપિંડી કરીને દુબઇ જતો રહ્યો હોવા છતાંય, આદીપુર પોલીસે આરોપી વિરૂદ્ધ લુક આઉટ નોટિસ ઇસ્યુ કરી નહોતી. જેના કારણે આરોપી અનેકવાર  ભારત આવ્યો હોવા છતાંય, પોલીસના હાથે ઝડપાયો નહોતો. 

અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓને બાતમી મળી હતી કે કચ્છના ગાંધીધામ આદીપુરમાં ૧૯ જેટલી બેંકો સાથે ૧૩.૫૫ કરોડની છેતરપિંડી આચરીને દુબઇ ફરાર થઇ ગયેલો દિલીપ રમેશ સંગતાણી (રહે.સાધુ વાસવાણીનગર, ગાંધીધામ, કચ્છ) એરપોર્ટ પાસેની મહેર-ઇન નામની હોટલમાં રોકાયો છે. જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડી પી ઉનડકડ અને   પી વી દેસાઇ સહિતના સ્ટાફે ગત રાત્રીએ દરોડો પાડીને દિલીપ સંગતાણીને ઝડપી લીધો હતો. આ અંગે માહિતી આપતા એસઓજીના ડીવાયએસપી બી સી સોંલકીએ જણાવ્યું કે દિલીપ સંગતાણી એક સપ્તાહ પહેલા અમદાવાદ આવ્યો હતો અને આગામી ૩જી સપ્ટેમ્બરે દુબઇ પરત જવાનો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આદીપુર પોલીસે આરોપીને ઝડપી લેવા માટે લુક આઉટ નોટીસ ઇસ્યુ કરી નહોતી. જેથી અગાઉ પણ અમદાવાદ આવ્યો ત્યારે તેને ઝડપી શકાયો નહોતો. આ અંગે કચ્છના ઉચ્ચ અધિકારીઓને જાણ પણ કરવામાં આવી છે. હાલ તે અમદાવાદમાં કોને મળવા આવ્યો હતો? તેને કોણે મદદ કરી હતી? તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાળિયાબીડમાં બોરતળાવના કાચા રસ્તે યુગલ સાથે છરીની અણીએ લૂંટ અને હિંસક હુમલો | Couple robbed and viol…
GUJARAT

April 3, 2026
તારાપુર પાલિકાની પ્રથમ ચૂંટણી : ભાજપે ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરી | First Tarapur Munici…

ધંધુકા-કોઠડીયા રોડ પર બાઈક સ્લીપ થતા આધેડનું કરૂણ મોત | A middle aged man tragically died after his …

Next Post
શામળાજીમાં ભૂસ્ખલન થતાં અમદાવાદ-ઉદયપુર હાઈવે પર ટ્રાફિકજામ, રોડ પર મોટા પથ્થરો ધસી પડ્યા | Traffic j…

શામળાજીમાં ભૂસ્ખલન થતાં અમદાવાદ-ઉદયપુર હાઈવે પર ટ્રાફિકજામ, રોડ પર મોટા પથ્થરો ધસી પડ્યા | Traffic j...

જાનવરોની હાજરી જણાવી શકે પરંતુ સિંહને પ્રેક્ટીકલ ઓળખી શકે તે શક્ય નથી | It can tell the presence of …

જાનવરોની હાજરી જણાવી શકે પરંતુ સિંહને પ્રેક્ટીકલ ઓળખી શકે તે શક્ય નથી | It can tell the presence of ...

મોરબીમાં ઉદ્યોગપતિ આપઘાત મામલે પ્રેમિકા સહિત 2 આરોપીઓ ઝડપાયા | 2 accused including girlfriend arrest…

મોરબીમાં ઉદ્યોગપતિ આપઘાત મામલે પ્રેમિકા સહિત 2 આરોપીઓ ઝડપાયા | 2 accused including girlfriend arrest...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાંચ મહિનામાં ભારતની અમેરિકા ખાતેની નિકાસમાં 28 ટકાથી પણ વધુનું ગાબડું | India’s exports to the US f…

4 months ago
430 વન કર્મચારીઓની બદલી મુદ્દે વિવાદ:મામલો સરકારમાં પહોંચ્યો | Controversy over transfer of 430 fore…

3 months ago
સોના-ચાંદીએ રચ્યો ઇતિહાસ: ચાંદી ₹3.13 લાખને પાર, સોનું ₹1.46 લાખની સર્વોચ્ચ ટોચે | Gold and silver c…

2 months ago
આર્મી પરિવાર તથા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ તેમજ ક્ષત્રિય કરણી સેના પરીવાર ભાવનગર દ્વારા કલેકટરશ્ર…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News