gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રિ પહેલાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વરસ્યા, વલસાડમાં અઢી ઇંચ, ખેલૈયા અને આયોજકોની હાર્ટ બિટ વધી…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રિ પહેલાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વરસ્યા, વલસાડમાં અઢી ઇંચ, ખેલૈયા અને આયોજકોની હાર્ટ બિટ વધી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather : ગુજરાતમાંથી ધીમે-ધીમે ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે નવરાત્રિના આગમન પહેલા જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર પુનરાગમન કર્યું છે. આજે સવારથી જ વલસાડ, તાપી અને સુરત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. આ વરસાદે નવરાત્રિના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે.

વલસાડમાં અઢી ઇંચ, તાપી અને સુરતમાં પણ ધોધમાર વરસાદ

આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના આઠ કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત, તાપી જિલ્લાના વ્યારામાં 1.46 ઇંચ અને વાલોડમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના ધરમપુરમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. સુરત શહેરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. શહેરમાં માત્ર અડધા કલાકમાં જ એક ઇંચથી વધુ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. 
નવરાત્રિ પહેલાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વરસ્યા, વલસાડમાં અઢી ઇંચ, ખેલૈયા અને આયોજકોની હાર્ટ બિટ વધી 2 - image

ખેલૈયાઓ અને આયોજકોના હાર્ટ બિટ વધ્યા

નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આ અણધાર્યા વરસાદે ખેલૈયાઓ અને ગરબા આયોજકોના જીવ તાળવે ચોંટાડી દીધા છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ગરબા ગ્રાઉન્ડ અને ડેકોરેશનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે તો નવરાત્રિના રંગમાં ભંગ પડવાની પૂરી શક્યતા છે.

હવામાન વિભાગે જાહેર કર્યુ યલો એલર્ટ, બાગાયતી પાકને નુકસાનની ભીતિ

હવામાન વિભાગે આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર, નવરાત્રિ દરમિયાન પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
વડોદરા શહેરના હાઈવે પરના ગેરકાયદે દબાણો લારી-ગલ્લા, શેડ, તંબુ હટાવી રસ્તા ખુલ્લા કરવાનું શરૂ | Illeg…

વડોદરા શહેરના હાઈવે પરના ગેરકાયદે દબાણો લારી-ગલ્લા, શેડ, તંબુ હટાવી રસ્તા ખુલ્લા કરવાનું શરૂ | Illeg...

નર્મદા મૈયા બ્રિજ ઉપર બે ટુ-વ્હીલર ભટકાતા માર્ગ ઉપર દારૂની પોટલીઓની રેલમછેલ | Two two wheelers colli…

નર્મદા મૈયા બ્રિજ ઉપર બે ટુ-વ્હીલર ભટકાતા માર્ગ ઉપર દારૂની પોટલીઓની રેલમછેલ | Two two wheelers colli...

વડોદરામાં ઘરકામ કરતી મહિલાએ રૂ. 90 હજારની કિંમતના સોનાના ઘરેણા ચોરી કર્યાની આશંકાએ ગુનો નોંધાયો | ho…

વડોદરામાં ઘરકામ કરતી મહિલાએ રૂ. 90 હજારની કિંમતના સોનાના ઘરેણા ચોરી કર્યાની આશંકાએ ગુનો નોંધાયો | ho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એઆઈની મદદથી વિદ્યાર્થીના પર્સનલ ટયુટરની ગરજ સારતું પોર્ટલ બનાવ્યું | msu computer science department…

એઆઈની મદદથી વિદ્યાર્થીના પર્સનલ ટયુટરની ગરજ સારતું પોર્ટલ બનાવ્યું | msu computer science department…

8 months ago
સામાન્ય બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા 9 ઓક્ટોબરથી શરૂ કરાશે, નાણા મંત્રાલયે આપી માહિતી | budget 2026 f…

સામાન્ય બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા 9 ઓક્ટોબરથી શરૂ કરાશે, નાણા મંત્રાલયે આપી માહિતી | budget 2026 f…

1 year ago
જામનગરમાં સુમેર ક્લબ રોડ પર વહેલી સવારે સ્કૂલબસ સીસીટીવી કેમેરાના પોલ સાથે ટકરાઈ : સદભાગ્યે જાનહાની …

જામનગરમાં સુમેર ક્લબ રોડ પર વહેલી સવારે સ્કૂલબસ સીસીટીવી કેમેરાના પોલ સાથે ટકરાઈ : સદભાગ્યે જાનહાની …

1 year ago
મલેશિયા-ભારત વચ્ચે સેમિકન્ડક્ટર, આયુર્વેદ સહિતના ક્ષેત્રે 11 કરારો | Malaysia India sign 11 agreemen…

મલેશિયા-ભારત વચ્ચે સેમિકન્ડક્ટર, આયુર્વેદ સહિતના ક્ષેત્રે 11 કરારો | Malaysia India sign 11 agreemen…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News