gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરટીઓ મેમોની લિંક ખોલતા મોબાઇલ હેક, ખાતામાંથી રૃા.૧.૪૨ લાખ ઉપડી ગયા | Iwe ekewe polis lon Krishnagar…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
આરટીઓ મેમોની લિંક ખોલતા મોબાઇલ હેક, ખાતામાંથી રૃા.૧.૪૨ લાખ ઉપડી ગયા | Iwe ekewe polis lon Krishnagar…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

કૃષ્ણનગરમાં રહેતા યુવકના મિત્રના મોબાઇલમાં આરીઓ ચલણની ફાઇલ આવી હતી તેના મોબાઇલમાં ડાઉનલોડ ના થતાં યુવકે પોતાના મોબાલમાં લિંક ખોલી હતી.જો કે ફાઇલ ઓપન થતાંની સાથે જ મોબાઇલ હેક થઇ ગયો હતો યુવકે મોબાઇલ સ્વીચ ઓફ કરીને ફરીથી મોબાઇલ સ્ટાર્ટ કરતાંની સાથે જ ગણતરીની મીનીટોમાં બેન્ક ખાતામાંથી રૃા.૧.૪૨ લાખ ઉપડી ગયા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મિત્રના ફોનમાં આરટીઓ ચણલની એપીકે નામની ફાઇલના ખૂલતા યુવકે પોતાના મોબાઇલમાં ખોલી તો કોલ ફોરવિંડ થવા લાગ્યા ફોન બંધ કરીને ચાલું કરતા ખાતું ખાલી

કૃષ્ણનગર રહેતા યુવકે અજાણ્યા શખ્સ સામે કૃષ્ણનગર પોલીસ  સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૫ ઓગસ્ટે રાતેે યુવક તેમના મિત્રના ઘરે હાજર હતો. ત્યારે  મિત્રના મોબાઇલ ઉપર વોટ્સએપ એપ્લીકેશનમાં એક અજાણ્યા નંબરથી આરટીઓ ચલણની એપીકે ફાઇલ આવી હતી. જેથી તેણે ફાઇલ મોબાઇલ ફોનમાં ખોલવા પ્રયાસ કરતાં કરતા ખુલી ન હતી. 

જેથી મિત્રએ ફરિયાદીને કહ્યુ કે હું તાર ફોનમાં મોકલું તું ખોલવાનો પ્રયત્ન કરં કહેતા જેથી મિત્રએ તે મેસેજ યુવકને મોકલી આપ્યો હતો. એપીકે ફાઇલ ખોલતા જ તેમાં આરટીઓનું ચલણ હશે તેમ જણાયું હતું લિંક ખોલતાની સાથે જ ફોન હેક થઇ ગયો હતો અને કોલ ફોરવડિંગ થવા લાગ્યા હતા. જેથી  મોબાઇલનું ઇન્ટરનેટ બંધ કર્યું હતું. આ દરમિયાન તેમના ક્રેડિટ કાર્ડમાંથી ટુકડે ટુકડે કુલ રૃા.૧,૪૨, ૪૩૦  ઉપડી ગયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય | central registrar …
GUJARAT

May 15, 2026
મુખ્યમંત્રી, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો | Guj…

સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ | a…

Next Post
ગાંધીનગર તાલુકામાંથી પસાર થતી ખારી નદી બે કાંઠે ઃ કોઝવે પર અવરજવર જોખમી | Khari River passing throug…

ગાંધીનગર તાલુકામાંથી પસાર થતી ખારી નદી બે કાંઠે ઃ કોઝવે પર અવરજવર જોખમી | Khari River passing throug...

કારમાં વિદેશી દારૃ ભરીને જતો આરોપી ઝડપાઇ ગયો | Accused caught driving with foreign liquor in car

જિલ્લામાં સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતી સાત આંગણવાડીઓ તૈયાર કરી દેવાઇ | Seven Anganwadis with steel f…

જિલ્લામાં સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતી સાત આંગણવાડીઓ તૈયાર કરી દેવાઇ | Seven Anganwadis with steel f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LIVE: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક પૂર્ણ, અઢી કલાક સુધી થઈ ચર્ચા | pahalgam attack pm mo…

1 year ago
સુરત: ” ગુજરાતમાં 30 વર્ષથી આંગડિયા નેટવર્ક કોના ઈશારે ચાલે છે?” મનીષ સિસોદિયાએ પોલિટિકલ ફંડિંગ મુદ્…

3 weeks ago
સુરેન્દ્રનગર મનપાના ઇલેક્ટ્રિક વિભાગના કર્મીઓની હડતાળથી શહેરમાં અંધારપટ | Corporation’s electric dep…

3 months ago
સુરતના માંગરોળમાં હિટ એન્ડ રન: કારચાલક પેટ્રોલ પંપ પર સફાઈકર્મી મહિલાને કચડીને ભાગી ગયો | hit and ru…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News