gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લામાં સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતી સાત આંગણવાડીઓ તૈયાર કરી દેવાઇ | Seven Anganwadis with steel f…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
જિલ્લામાં સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતી સાત આંગણવાડીઓ તૈયાર કરી દેવાઇ | Seven Anganwadis with steel f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આંગણવાડીના મકાનોની ખોટ પુરવાનો પ્રયાસ

સરકારની જાહેર સાહસની કંપની જીએસપીસી દ્વારા રૃપિયા દોઢ કરોડનો ખર્ચ ઉઠાવીને આધુનિક મકાનો તૈયાર કરવામાં આવ્યાં

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લા પંચાયતને આધિન ૯૫૧ પૈકીની ૨૦ ટકાથી વધુ
સંખ્યાની આંગણવાડીના મકાનના પ્રશ્નો સરકારી તંત્રોની બેદરકારીના કારણે ઉકેલી શકાયા
નથી. ત્યારે સરકારની જાહેર સાહસની કંપની જીએસપીસી દ્વારા સીએસઆર ફંડમાંથી રૃપિયા
દોઢ કરોડનો ખર્ચ કરીને સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતાં આધુનિક મકાનો તૈયાર કરી
આપવામાં આવતાં જિલ્લામાં આંગણવાડીના મકાનોની ખોટ પુરવાનો પ્રયાસ થયો છે.

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા થોડા સમય પહેલાથી
રૃપિયા ૨૦૦ કરોડના ખર્ચે રાજ્યભરમાં આંગણવાડી માટે ફેબ્રિકેટેડ મકાનો ગોઠવી દેવાની
યોજના હાથ ધરવામાં આવી છે. પરંતુ તેમાં ટ્રાન્સપોર્ટેશન
, ટકાઉપણુ, ઇન્સ્ટોલેશન માટે
જમીનનો પ્રકાર સહિતના અનેકવિધ નકારાત્મક મુદ્દા હવે સામે આવવા લાગ્યાં છે. ત્યારે
ગાંધીનગર જિલ્લામાં જ ૯૫૧ પૈકીની ૧૫૩ આંગણવાડીના મકાન જર્જરિત હાલતમાં હોવાનું
સત્તાવાર જણાવવામાં આવ્યું છે. નવા મકાન બાંધવા માટેની દરખાસ્તમાં ૧૩૯ મકાન સામેલ
કરવામાં આવ્યા તેમાંથી માત્ર ૯૫ કેન્દ્ર માટે મંજુરી મળી હતી. પરંતુ તેમાં પણ ઉંચા
ભાવના ટેન્ડર આવવાના કારણે નવેસરથી પ્રક્રિયા કરવાની થઇ છે. બીજીવારના ટેન્ડર ઓછા
ભાવના આવે તેવી શક્યતા ઓછી છે અને તેમ થાય તો ગુણવત્તા સામે સવાલો ઉઠી શકે છે.
દરમિયાન ૩૯ કેન્દ્ર માટે રી સર્વે પણ કરવાનો થયો છે. દરમિયાન જીએસપીસી દ્વારા
સાએસઆર ફંડ અંતર્ગત રૃપિયા ૨૧ લાખના ખર્ચનું એક એવા સાત મકાન અનુક્રમે પાલજ
, પુન્ધ્રા, ગોલથરા, ડિંગુચા, પિયજ, વેડા અને કરાઇ
ગામે નંદઘર નામથી તૈયાર કરી દેવામાં આવ્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
અમિતનગર સર્કલ પાસે ખાનગી વાહનોનો ફરી કબજોઃમુસાફરો બેસાડતાે કાર ચાલક PI ને ટક્કર મારી ફરાર | Private …

અમિતનગર સર્કલ પાસે ખાનગી વાહનોનો ફરી કબજોઃમુસાફરો બેસાડતાે કાર ચાલક PI ને ટક્કર મારી ફરાર | Private ...

રેલવેના મેમુ શેડની ઓરડીનો દારૃના ગોડાઉન તરીકે ઉપયોગ | liquer caught in railway memu sheds room

પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીનું ઓપન એર થિયેટર પંદર વર્ષ બાદ ફરી શરુ થશે | open air theater of performing…

પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીનું ઓપન એર થિયેટર પંદર વર્ષ બાદ ફરી શરુ થશે | open air theater of performing...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાલા હાઇવે પર સ્કોર્પિયો આગળ જતી ટ્રકની સાથે અથડાતા યુવાનનું મોત | scorpio and truck accident on…

5 months ago
યુનિ.ના કોમ્પ્યુટરો માટે સોફટવેર લાઈસન્સ સત્તાધીશોએ રિન્યૂ ના કર્યું | software license not renew by…

4 months ago
પાદરા કોલેજમાં બીએસસી હાયર પેમેન્ટના બે જ અભ્યાસક્રમમાં પ્રવેશ અપાશે | admission for higher payment …

મ્યુનિ.કોર્પોરેશને નકકી કરેલા પ્લોટ સિવાય જાહેરમાં કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખવા બદલ એક લાખ સુધીની પેનલ્ટ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News