gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલવેના મેમુ શેડની ઓરડીનો દારૃના ગોડાઉન તરીકે ઉપયોગ | liquer caught in railway memu sheds room

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
રેલવેના મેમુ શેડની ઓરડીનો દારૃના ગોડાઉન તરીકે ઉપયોગ | liquer caught in railway memu sheds room
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.30 વડોદરા મેમુ કાર શેડની એક બંધ રૃમનો દારૃના ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાનો પર્દાફાશ થયો છે. રેલવે પોલીસે આજે સાંજે આરપીએફ પોઇન્ટની નજીકમાં જ આવેલી  ઓરડીમાં દરોડો પાડી મોટા જથ્થામાં દારૃની પેટીઓ ઝડપી પાડી હતી.

ઉલ્લેખનીય છે કે પીસીબીએ કારેલીબાગ વિસ્તારમાંથી દારૃનો જથ્થો લઇને જતા એક શખ્સને ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં રેલવે યાર્ડના એક ગોડાઉનમાંથી દારૃનો જથ્થો લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. આ અંગેની જાણ રેલવે પોલીસને કરાતા રેલવે એલસીબી સ્ટાફે પણ દારૃના ગોડાઉનની શોધખોળ હાથ ધરી હતી. વડોદરા રેલવે સ્ટેશનથી ઉત્તર તરફ ત્રણ કિ.મી. દૂર મેમુ યાર્ડમાં એક બંધ રૃમમાં દારૃનો જથ્થો છે તેવી માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.

રેલવેની માલિકીનો રૃમ બંધ હતો જેથી પોલીસે તેનું તાળું તોડીને તપાસ કરતાં અંદર પ્લાસ્ટિકમાં વિંટાળેલી દારૃની પેટીઓ મળી હતી. રેલવેની માલિકીની ઓરડીનો દારૃના ગોડાઉન તરીકે ઉપયોગ થતો  હોવાનું જાણી પોલીસ પણ ચોકી ગઇ હતી. પોલીસે આશરે ૧૫૦ જેટલી દારૃની પેટીઓ કબજે કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે નજીકમાં જ આરપીએફનો પોઇન્ટ છે તેમજ મેમુ ટ્રેનની સર્વિસ અને રિપેરિંગ આ સ્થળે થાય છે જેના પગલે અવરજવર રહેતી હોવા છતાં દારૃનો જથ્થો રેલવેની ઓરડીમાં સંતાડી તેનો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હતો.

રેલવેના કર્મચારી કે આરપીએફના કોઇ કર્મચારીની સંડોવણી અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે હાલમાં રૃબીન ઉર્ફે  કટે શેખની શોધખોળ હાથ ધરી છે. તે ઝડપાયા બાદ અન્ય કોની સંડોવણી છે તે વિગતો બહાર આવવાની શક્યતા છે. પોલીસે જણાવ્યું હતું કે રુબીન શેખ રેલવે કર્મચારી હતો અને સિગ્નલ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો તેની વિરુધ્ધ અનેક ગુનાઓ પણ નોંધાયા છે અને તાજેતરમાં જ તેને પાસા થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીનું ઓપન એર થિયેટર પંદર વર્ષ બાદ ફરી શરુ થશે | open air theater of performing…

પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીનું ઓપન એર થિયેટર પંદર વર્ષ બાદ ફરી શરુ થશે | open air theater of performing...

ગોત્રીના કોમ્પ્લેક્સના ચોથે માળે ફ્લેટમાં આગ લાગતાં ગભરાટ ફેલાયો,બારીના કાચ તોડ્યા | fire caught at …

ગોત્રીના કોમ્પ્લેક્સના ચોથે માળે ફ્લેટમાં આગ લાગતાં ગભરાટ ફેલાયો,બારીના કાચ તોડ્યા | fire caught at ...

સુરેન્દ્રનગરના વાદીપરા ગણપતિ મહોત્સવમાં ભક્તોની ભીડ ઉમટી | Crowd of devotees gather at Vadipara Gana…

સુરેન્દ્રનગરના વાદીપરા ગણપતિ મહોત્સવમાં ભક્તોની ભીડ ઉમટી | Crowd of devotees gather at Vadipara Gana...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાસિક TCS કેસ હવે સુપ્રીમ કોર્ટમાં: ધર્માંતરણને ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ, અરજીમાં વિદેશી ફંડ…

નાસિક TCS કેસ હવે સુપ્રીમ કોર્ટમાં: ધર્માંતરણને ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ, અરજીમાં વિદેશી ફંડ…

2 months ago
તરણેતરના મેળામાં ૫૨ ગજની ધજા સુરેન્દ્રનગરનો સોલંકી પરિવાર કરે છેે તૈયાર | The Solanki family of Sure…

તરણેતરના મેળામાં ૫૨ ગજની ધજા સુરેન્દ્રનગરનો સોલંકી પરિવાર કરે છેે તૈયાર | The Solanki family of Sure…

10 months ago
એપ્રિલ-નવેમ્બરમાં કુદરતી ગેસ આયાત બિલમાં 12 ટકાનો ઘટાડો | Natural gas import bill down 12 percent in…

એપ્રિલ-નવેમ્બરમાં કુદરતી ગેસ આયાત બિલમાં 12 ટકાનો ઘટાડો | Natural gas import bill down 12 percent in…

6 months ago
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News