gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોત્રીના કોમ્પ્લેક્સના ચોથે માળે ફ્લેટમાં આગ લાગતાં ગભરાટ ફેલાયો,બારીના કાચ તોડ્યા | fire caught at …

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
ગોત્રીના કોમ્પ્લેક્સના ચોથે માળે ફ્લેટમાં આગ લાગતાં ગભરાટ ફેલાયો,બારીના કાચ તોડ્યા | fire caught at …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના કોમ્પ્લેક્સોમાં આગના બનાવો દરમિયાન ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે.તેમાં પણ જ્યારે કોમ્પ્લેક્સની ફાયર સિસ્ટમ બંધ હોય અને આગ ઉપરના માળે લાગી હોય ત્યારે પડકારને ઝીલવો મુશ્કેલ થતો હોય છે. ગોત્રી વિસ્તારના એક કોમ્પ્લેક્સના ચોથા માળે આજે નમતી બપોરે આગ લાગવાનો આવો જ એક  બનાવ  બન્યો હતો.પરંતુ સારા નશીબે આગ વધુ પ્રસરે તે પહેલાં કાબૂમાં આવી જતાં લોકોના જીવ હેઠે  બેઠા હતા.

ગોત્રીના  કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સના ચોથે માળે આવેલા એક ફ્લેટમાંથી ધુમાડા નીકળવા માંડતા સ્થાનિક રહીશો બહાર નીકળી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.બંધ ફ્લેટમાં આગ લાગવાનું કારણ એસીમાં શોર્ટસર્કિટ હોવાનું જણાઇ આવ્યું હતું.

વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ત્યારે ફલેટના રૃમોમાં ધુમાડા છવાયા હતા અને આગ પણ લાગી ચૂકી હતી.જેથી ફાયર બ્રિગેડે ધુમાડા કાઢવા માટે બારીના કાચ તોડ્યા હતા અને આગ વધુ પ્રસરે તે પહેલાં કાબૂમાં લઇ લેવાતાં લોકોએ રાહત અનુભવી હતી.આ વખતે કોમ્પ્લેક્સમાં ફાયર સિસ્ટમ હતી.પરંતુ તેનો ઉપયોગ કરી શકાયો નહતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquo…
GUJARAT

June 24, 2026
પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…

જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …

Next Post
સુરેન્દ્રનગરના વાદીપરા ગણપતિ મહોત્સવમાં ભક્તોની ભીડ ઉમટી | Crowd of devotees gather at Vadipara Gana…

સુરેન્દ્રનગરના વાદીપરા ગણપતિ મહોત્સવમાં ભક્તોની ભીડ ઉમટી | Crowd of devotees gather at Vadipara Gana...

નર્મદા ડેમની સપાટી ૧૩૬.૪૪ મીટર થઇ ઃ ૧૫ ગેટ ખોલી નાખ્યા | Narmada Dam level reaches 136 44 meters: 15…

નર્મદા ડેમની સપાટી ૧૩૬.૪૪ મીટર થઇ ઃ ૧૫ ગેટ ખોલી નાખ્યા | Narmada Dam level reaches 136 44 meters: 15...

ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં ગણેશજીનો મહિમા વર્ણવતી 50 જેટલી હસ્તપ્રતો સચવાયેલી છે | 50 menu scripts on l…

ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં ગણેશજીનો મહિમા વર્ણવતી 50 જેટલી હસ્તપ્રતો સચવાયેલી છે | 50 menu scripts on l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: કૃષ્ણનગરમાં બેફામ AMTS બસે બળદગાડાને અડફેટે લીધું, ટોળાએ બસમાં તોડફોડ કરી | AMTS Bus Accide…

3 months ago
શેર બજારમાં રોકાણના નામે ઇજનેર સાથે 5.86 લાખની ઓનલાઇન છેતરપિંડી | Engineer cheated of Rs 5 86 lakh o…

2 months ago
પટ્ટાથી મારતાં બે યુવકો નીચે પડયા ભાગવા જતાં છરીના ઘા મારતાં યુવક ગંભીર | Ewe aluwol a atake ren efo…

દેશના હવામાને મૂડ બદલ્યો! 18 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ! ચોમાસાને લઈને પણ ગુડ ન્યૂઝ | imd issues …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News