gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનામાં માફિયા ગેંગનો ગ્રુપ એડમિન જુનેદ અજમેરથી ઝડપાઇ ગયો | Junaid …

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનામાં માફિયા ગેંગનો ગ્રુપ એડમિન જુનેદ અજમેરથી ઝડપાઇ ગયો | Junaid …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકવાની ઘટનામાં સામેલ માફિયા ગેંગ ગુ્રપના એડમિન સહિત ત્રણ આરોપીઓ અજમેરથી ઝડપાઇ ગયા છે. તેઓને લઇને પોલીસ વડોદરા આવી રહી છે. એડમિનની પૂછપરછ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેવી સંભાવના છે.

ગત સોમવારે મોડીરાતે અઢી થી ત્રણ વાગ્યા દરમિયાન પાણીગેટ માંડવી  રોડ પર પૂર્વ આયોજિત  કાવતરા મુજબ એક સગીર તથા સૂફિયાન અને શાહનવાઝે ગણેશજીની મૂર્તિ  પર ઇંડા ફેંકી ધાર્મિક લાગણી દુભાવી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં  સિટિ પોલીસે અત્યારસુધી કુલ છ ને ઝડપી પાડયા હતા.  જ્યારે આ ઘટનાના મુખ્ય સૂત્રધાર અને માફિયા ગેંગના નામે સોશિયલ મીડિયા પર ચાલતા ગુ્રપના  એડમિન જુનેદ સિન્ધી તથા અનસ  કુરેશી અને સમીર શેખ ઝડપાયા નહતા. પોલીસ તેઓને પકડવા માટે ટેકનિકલ સોર્સની મદદ લઇ રહી હતી. દરમિયાન ત્રણેય આરોપીઓ અજમેરથી ઝડપાઇ ગયા છે. જે અંગે એવી વાત ચાલી રહી છે કે, જુનેદની માતા સાદેકાબેનને સિટિ પોલીસ ગઇકાલથી પૂછપરછ માટે લાવી હતી અને તેઓનો મોબાઇલ ફોન  પણ સર્વેલન્સ પર  હતો. દરમિયાન જુનેદે અન્ય નંબર પરથી માતાને કોલ કરતા પોલીસને જુનેદનો નવો નંબર મળ્યો હતો. જે નંબરના લોકેશનના આધારે પોલીસે જુનેદ સહિત ત્રણને અજમેરથી ઝડપી પાડયા છે. જોકે,  પોલીસ  હજી આ અંગે કશું કહેવા તૈયાર નથી. આ સમગ્ર ઘટનામાં સિમિ, સ્લિપર સેલ જેવા આતંકવાદી સંગઠનની શંકા, વિદેશી સંપર્ક તેમન નાણાંકીય સહાયની શંકાઓ સેવાઇ  રહી છે. જુનેદની પૂછપરછ દરમિયાન આ તમામ શક્યતાઓ અંગે સ્પષ્ટતા થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
વડોદરા: આજવા સરોવરની સપાટી વધીને 212.34 ફુટ થઈ | Vadodara The level of Ajwa dam has risen to 212 34 …

વડોદરા: આજવા સરોવરની સપાટી વધીને 212.34 ફુટ થઈ | Vadodara The level of Ajwa dam has risen to 212 34 ...

સુરત: લાલ બાગના રાજાને પહેરાવેલા વસ્ત્રો કૈલાસનગર ગણેશ મંડપમાં શ્રીજી સાથે દર્શનમાં મુકવામાં આવ્યા |…

સુરત: લાલ બાગના રાજાને પહેરાવેલા વસ્ત્રો કૈલાસનગર ગણેશ મંડપમાં શ્રીજી સાથે દર્શનમાં મુકવામાં આવ્યા |...

વી.વી.આઇ.પી. બંદોબસ્ત દરમિયાન એરપોર્ટ સર્કલ પાસે પોલીસ સાથે માથાકૂટ કરતો બાઇક ચાલક | Biker fights wi…

વી.વી.આઇ.પી. બંદોબસ્ત દરમિયાન એરપોર્ટ સર્કલ પાસે પોલીસ સાથે માથાકૂટ કરતો બાઇક ચાલક | Biker fights wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીમાં 500 ગાંડા અને હું 501મો ગાંડો…. ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું ઈટાલિયા સમક્ષ ચોંકાવનારુ…

11 months ago
સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કાર્ય શરૂ | three indian army soldiers died in sia…

10 months ago
અજિત પવારને મોટો ઝટકો! એકઝાટકે 7 ધારાસભ્યોએ સાથ છોડ્યો | Ajit Pawar gets a big shock 7 MLAs leave hi…

1 year ago
ટ્રમ્પના એક નિર્ણયથી ક્રૂડ ઓઈલના ભાવમાં ભૂકંપ, વિશ્વભરના શેરબજારમાં પ્રચંડ તેજીના સંકેત | Crude Oil …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News