gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વી.વી.આઇ.પી. બંદોબસ્ત દરમિયાન એરપોર્ટ સર્કલ પાસે પોલીસ સાથે માથાકૂટ કરતો બાઇક ચાલક | Biker fights wi…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
વી.વી.આઇ.પી. બંદોબસ્ત દરમિયાન એરપોર્ટ સર્કલ પાસે પોલીસ સાથે માથાકૂટ કરતો બાઇક ચાલક | Biker fights wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વી.વી.આઇ.પી. બંદોબસ્ત દરમિયાન એરપોર્ટ સર્કલ પાસે જાહેર રોડ પર બાઇક મૂકનાર બાઇક ચાલકે પોલીસ સ્ટાફ સાથે ઝઘડો કર્યો હતો. જે અંગે હરણી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે  બિહારના રાજ્યપાલના વી.વી.આઇ.પી. બંદોબસ્તમાં હાજર હતા. જાહેર રોડ પરના અડચણ અને વાહનો દૂર કરવાની કાર્યવાહી તેઓ કરતા હતા. સાંજે સવા છ વાગ્યે  એક બાઇક ચાલક વી.વી.આઇ.પી. બંદોબસ્તના રૂટ પર બાઇક પાર્ક કરીને જતા રહ્યા હતા. જે બાઇક ડિટેન કરવાની કાર્યવાહી કરવા પોલીસ સ્ટાફ  જતો હતો. તે દરમિયાન બાઇક ચાલક આવી ગયો હતો અને પોલીસ સ્ટાફ સાથે બોલાચાલી કરી ગાળો બોલવા લાગ્યો હતો કે, તમે કેવી રીતે ગાડી લઇ જાવ છો ? તે  હું જોઉં છું. તે પોતાના મોબાઇલ ફોનથી વીડિયો ઉતારવા લાગ્યો હતો અને પોતાના બચાવ માટે તમે કેમ ગાળો બોલ્યા ? તેવું કહીને જાહેર રોડ પર ટોળું ભેગું કરી સરકારી કામમાં રૃકાવટ ઉભી કરી હતી. પી.એસ.આઇ. એન.એમ. પ્રિયદર્શીએ બાઇક ચાલક  દર્શન સંજયભાઇ ચૌહાણ (રહે. સવાદ ક્વાટર્સ, ન્યૂ વી.આઇ. પી. રોડ)ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
GUJARAT

April 3, 2026
GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

Next Post
પંચમહાલમાં રાતે 4 જ કલાકમાં 4 ઈંચ વરસાદ, બાપ્પાના ભક્તો ટસના મસ ન થયા | Panchmahal Receives 4 Inches…

પંચમહાલમાં રાતે 4 જ કલાકમાં 4 ઈંચ વરસાદ, બાપ્પાના ભક્તો ટસના મસ ન થયા | Panchmahal Receives 4 Inches...

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સૈન્યએ પકડ્યા બે આતંકી, Ak-47 અને હેન્ડગ્રેન્ડ પણ જપ્ત કર્યા | Army arrests …

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સૈન્યએ પકડ્યા બે આતંકી, Ak-47 અને હેન્ડગ્રેન્ડ પણ જપ્ત કર્યા | Army arrests ...

કાલાવડ નજીક નિકાવા ગામ પાસે એસટી બસ બોરવેલના ટ્રકની પાછળ ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં એક દંપતિ અને…

કાલાવડ નજીક નિકાવા ગામ પાસે એસટી બસ બોરવેલના ટ્રકની પાછળ ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં એક દંપતિ અને...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રોલના નથુવડલા ગામમાં એલસીબીનો જુગાર અંગે દરોડો : 1.23 લાખની માલમતા સાથે પાંચ જુગારીઓ પકડાયા | Five…

1 year ago
ભારત પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ લાવવા તૈયાર, Apple-Samsung ને આપશે ટક્કર! | India Global Smart…

2 months ago
સુરતમાં યોજાયેલા થેલેસેમિયા મેજરના દર્દીઓ માટેના કેમ્પમાં 172 વાલી ભાઈ-બહેનોએ બોનમેરો દાતા માટે સેમ્…

3 months ago
સુરત: ભીમરાડ પ્રોજેક્ટમાં બિલ્ડરની બેદરકારી મામલે રાજ્ય સરકારે માગ્યો રિપોર્ટ, શિવ રેસીડેન્સીમાં તંત…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News