gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડ નજીક નિકાવા ગામ પાસે એસટી બસ બોરવેલના ટ્રકની પાછળ ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં એક દંપતિ અને…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
કાલાવડ નજીક નિકાવા ગામ પાસે એસટી બસ બોરવેલના ટ્રકની પાછળ ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં એક દંપતિ અને…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં નિકાવા ગામ પાસે ગઈકાલે સાંજે માર્ગ પર ઉભેલા એક બોરવેલ ટ્રક ની પાછળ એસટી બસ ધડાકાભેર અથડાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એસ.ટી. બસના કંડકટર અને એક દંપત્તિ સહિત પાંચ વ્યક્તિ ઘાયલ થયા હતા, અને તમામને કાલાવડ અને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતને કારણે એસટી બસની કેબીનનો ભૂકકો બોલી ગયો હતો, જ્યારે મુસાફરોમાં ભારેથી ચીસાચીસ થઈ હતી, અને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. કાલાવડ ગ્રામ્ય પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડ- રાજકોટ રૂટની જીજે 18 ઝેડ.ટી. 1109 નંબરની એસટી બસ, કે જે ગઈકાલે સાંજે કાલાવડના બસ ડેપોથી ઉપડ્યા બાદ નિકાવા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહી હતી, જે દરમિયાન એસટી બસના ડ્રાઇવરની બેદરકારીના કારણે માર્ગ પર ઉભેલા એક  બોરવેલના ટ્રક ની પાછળ ધડાકાભેર અથડાઇ પડી હતી, અને અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં બસના આગળના ભાગનો ભૂકકો બોલી ગયો હતો, ઉપરાંત બસના અનેક કાચ તૂટ્યા હતા. સાથે સાથે બસમાં બેઠેલા મુસાફરોમાં ભારે ચીસાચીસ થઈ ગઈ હતી, અને આસપાસના વિસ્તારના ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતા.

આ અકસ્માતના બનાવમાં બસના કંડકટર ભાર્ગવભાઈ કિશોરભાઈ પાડલીયા, ઉપરાંત બસમાં મુસાફરી કરી રહેલા કાલાવડના વતની વિકાસચંદ્ર છોટાલાલ ભટ્ટ (ઉંમર વર્ષ ૬૪) અને તેમના પત્ની રેખાબેન (ઉંમર વર્ષ 60) ઉપરાંત મધુભાઈ ઠાકરશીભાઈ અઘેડા વગેરેને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઈજા થઈ હતી. જે તમામને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સૌપ્રથમ કાલાવડ અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામને નાની મોટી ઈજા થઈ હોવાના કારણે ટાંકા લેવા પડ્યા છે, અને તમામની સઘન સારવાર ચાલી રહી છે.

આ અકસ્માતના બનાવની જાણ થતા કાલાવડ ગ્રામ્યના પી.એસ.આઇ સી.બી. રાંકજા તેમના સ્ટાફ સાથે બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા, અને બેદરકારી પૂર્વક બસ ચલાવવા અંગે તેના ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
લખનઉમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં બ્લાસ્ટમાં, 6 લોકોના મોતની આશંકા | 6 dead in blast at fire…

લખનઉમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં બ્લાસ્ટમાં, 6 લોકોના મોતની આશંકા | 6 dead in blast at fire...

યુવાનની યુવતીને ખુલ્લી ધમકી તું મારી સાથે સંબંધ બાંધ નહીં તો નગ્ન વિડીયો બનાવી સોસાયટીના ગ્રુપમાં મૂ…

યુવાનની યુવતીને ખુલ્લી ધમકી તું મારી સાથે સંબંધ બાંધ નહીં તો નગ્ન વિડીયો બનાવી સોસાયટીના ગ્રુપમાં મૂ...

PM મોદીએ ચીનથી કરી મન કી બાત, ટ્રમ્પના ટેરિફ પ્રહાર વચ્ચે સ્વદેશી અપનાવવા કરી અપીલ | mann ki baat li…

PM મોદીએ ચીનથી કરી મન કી બાત, ટ્રમ્પના ટેરિફ પ્રહાર વચ્ચે સ્વદેશી અપનાવવા કરી અપીલ | mann ki baat li...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં તિરૂપતિ રોડ શિવ ટાઉનશીપમાં રહેતા વિદ્યાર્થી યુવાનના ઘરમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો | English …

જામનગરમાં તિરૂપતિ રોડ શિવ ટાઉનશીપમાં રહેતા વિદ્યાર્થી યુવાનના ઘરમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો | English …

1 year ago
૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

5 months ago
ઉત્તર અમેરિકાનો એક હિસ્સો પૃથ્વીની અંદર મેન્ટલમાં ધસી રહ્યો હોવાનો ઘટસ્ફોટ | A part of North America…

ઉત્તર અમેરિકાનો એક હિસ્સો પૃથ્વીની અંદર મેન્ટલમાં ધસી રહ્યો હોવાનો ઘટસ્ફોટ | A part of North America…

10 months ago
દેશની બે મોટી એરલાઇન્સે અમદાવાદ સહિતની ડોમેસ્ટિક ફ્લાઈટો ઘટાડી, હવાઈ મુસાફરોને ઝટકો | air india indi…

દેશની બે મોટી એરલાઇન્સે અમદાવાદ સહિતની ડોમેસ્ટિક ફ્લાઈટો ઘટાડી, હવાઈ મુસાફરોને ઝટકો | air india indi…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News