gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત એસટીના બસચાલકો બેફામ! દાહોદના સંજેલીમાં બે એસટી બસ વચ્ચે ટક્કર, બે દિવસમાં ત્રણ અકસ્માત | Maj…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત એસટીના બસચાલકો બેફામ! દાહોદના સંજેલીમાં બે એસટી બસ વચ્ચે ટક્કર, બે દિવસમાં ત્રણ અકસ્માત | Maj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ST Bus Accident In Dahod: ગુજરાતમાં સરકારી બસચાલકો બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે (31મી ઓગસ્ટ) વધુ એક એસટી બસને અકસ્માત નડ્યો છે. દાહોદ જિલ્લાના સંજેલીના વાંસીયા ગામે બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. ખરાબ વાતાવરણના કારણે વિઝિબલીટીના કારણે બંને બસ સામસામે અથડાઈ હતી. અકસ્માતમાં એસટી બસ ડ્રાઈવરોને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બંને બસને નુકસાન થયું 

મળતા માહિતી અનુસાર, દાહોદના સંજેલીના વાંસીયા ગામે સંજેલીથી ઝાલોદ તરફ જતી અને ઝાલોદથી સંજેલી તરફ જતી બે એસટી બસની સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને બસના ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી અને બસોને પણ નુકસાન થયું હતું. સદનસીબે જાનહાની ટળી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પ્રથમિક તપસમાં સામે આવ્યું છે કે, વરસાદી વાતાવરણમાં ધુમ્મસના કારણે બંને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો: પંચમહાલમાં રાતે 4 જ કલાકમાં 4 ઈંચ વરસાદ, બાપ્પાના ભક્તો ટસના મસ ન થયા

ગઈ કાલે બે અકસ્માત સર્જાયા હતા

ઉલ્લખનીય છે કે, શનિવારે (30મી ઓગસ્ટ) એસટી બસના અકસ્માતની બે ઘટના સામે આવી હતી. સુરતના બારડોલીમાં મુસાફરોથી ભરેલી ST બસ પલટી મારી ગઈ હતી.  બસની અંદર બેઠેલા મુસાફરો કાચ તોડીને બહાર નીકળ્યા હતા. રોડની સાઈડ પર જઈને બસે પલટી મારી હતી અને બસના આગળના ભાગને પણ નુકસાન થયું છે. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને મુસાફરોને બસની બહાર કાઢ્યા હતા. પોલીસે  ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

રાજકોટ–કાલાવડ રોડ પર આવેલ નિકાવા ગામ નજીક એસ.ટી. બસ અને રસ્તા કિનારે ઉભેલી બોરવેલ મશીન વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ, સ્થાનિક પોલીસ તથા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને નજીકની કાલાવડ સિવિલ હોસ્પિટલ તેમજ રાજકોટની મોટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જૂનાગઢ ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરે બિભત્સ લિન્ક મુકતાં વિવાદ | Controversy as worker posts obs…
GUJARAT

જૂનાગઢ ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરે બિભત્સ લિન્ક મુકતાં વિવાદ | Controversy as worker posts obs…

March 24, 2026
પોરબંદરમાં ‘મહોત્સવ’ જાડાં ધાનનો, વેંચાઈ કોસ્મેટિક પ્રોડક્ટ્સ! | ‘Mahotsav’ in Porbandar with thick …
GUJARAT

પોરબંદરમાં ‘મહોત્સવ’ જાડાં ધાનનો, વેંચાઈ કોસ્મેટિક પ્રોડક્ટ્સ! | ‘Mahotsav’ in Porbandar with thick …

March 24, 2026
મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી | My father has cancer so I have…
GUJARAT

મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી | My father has cancer so I have…

March 24, 2026
Next Post
50% ટેરિફથી તમિલનાડુને 34,000 કરોડનું નુકસાન, નોકરીઓ પર ખતરો હોવાની CMની કબૂલાત | trump 50 percent t…

50% ટેરિફથી તમિલનાડુને 34,000 કરોડનું નુકસાન, નોકરીઓ પર ખતરો હોવાની CMની કબૂલાત | trump 50 percent t...

જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ: ગઈકાલે વધુ …

જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ: ગઈકાલે વધુ ...

‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું’ અમદાવાદમાં કોંગ્રેસની ‘વોટર અધિકાર’ જનસભામા, ગેનીબેનન…

'ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું' અમદાવાદમાં કોંગ્રેસની 'વોટર અધિકાર' જનસભામા, ગેનીબેનન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર તથા હિન્દુ યુવા સંગઠન ભારત ભાવનગર દ્રારા કલેક્ટરશ્રી ને આવેદનપત્ર પા…

ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર તથા હિન્દુ યુવા સંગઠન ભારત ભાવનગર દ્રારા કલેક્ટરશ્રી ને આવેદનપત્ર પા…

12 months ago
રાજ્યમાં બે દિવસ બાદ ગરમીનો ‘પારો’ વધશે! જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ | Temperatures will increase in Gujarat from March 22nd

રાજ્યમાં બે દિવસ બાદ ગરમીનો ‘પારો’ વધશે! જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ | Temperatures will increase in Gujarat from March 22nd

1 year ago
પત્ની સાથે જમવા મામલે બોલાચાલી થતાં પતિએ ઝેરી દવા ગટગટાવી

પત્ની સાથે જમવા મામલે બોલાચાલી થતાં પતિએ ઝેરી દવા ગટગટાવી

6 months ago
SIRના વિશેષ ચૂંટણી અધિકારી તરીકે વડોદરા મ્યુનિ. કમિશનર અરુણ બાબુની નિમણુક | Vadodara Municipal Commi…

SIRના વિશેષ ચૂંટણી અધિકારી તરીકે વડોદરા મ્યુનિ. કમિશનર અરુણ બાબુની નિમણુક | Vadodara Municipal Commi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News