gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ખાંડનું ઉત્પાદન 8 ટકા વધીને 2.739 મિલિયન મેટ્રિક ટન | Sugar production increases by 8 percent to 2 7…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in Business
0 0
0
ખાંડનું ઉત્પાદન 8 ટકા વધીને 2.739 મિલિયન મેટ્રિક ટન | Sugar production increases by 8 percent to 2 7…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ૨૦૨૫-૨૬ સીઝનના અંત નજીક આવતા ભારતમાં ખાંડનું ઉત્પાદન ૨.૭૩૯ મિલિયન મેટ્રિક ટન પર પહોંચી ગયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાના ૨.૫૪૩ મિલિયન મેટ્રિક ટનથી ૮% વધુ છે. આ વધારો મુખ્યત્વે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વધુ ઉત્પાદનને કારણે છે. સમગ્ર ૨૦૨૪-૨૫ ખાંડ સીઝન (ઓક્ટોબર-સપ્ટેમ્બર) માટે કુલ ખાંડનું ઉત્પાદન ૨.૬૨ મિલિયન મેટ્રિક ટન હતું.

નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશના સૌથી મોટા ઉત્પાદક મહારાષ્ટ્રમાં ૧૫ એપ્રિલ સુધીમાં ખાંડનું ઉત્પાદન ૨૩ ટકા વધીને ૯.૯૨ લાખ મેટ્રિક ટન થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૮.૦૬ લાખ મેટ્રિક ટન હતું. 

બીજા ક્રમના સૌથી મોટા ખાંડ ઉત્પાદક ઉત્તર પ્રદેશમાં, આ વર્ષે ઉત્પાદન ૨ ટકા ઘટીને ૯.૧ લાખ મેટ્રિક ટનથી ૮.૯૨ લાખ મેટ્રિક ટન થયું છે. ત્રીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક કર્ણાટકમાં, ઉત્પાદન ૧૭ ટકા વધીને ૪.૦૪ લાખ મેટ્રિક ટનથી ૪.૭૧ લાખ મેટ્રિક ટન થયું છે.

આ સિઝનમાં કુલ ૫૪૧ ખાંડ મિલોએ પિલાણમાં ભાગ લીધો હતો, જેમાંથી ૫૨૦ મિલો અત્યાર સુધીમાં બંધ થઈ ગઈ છે. મોટાભાગના રાજ્યોમાં પિલાણ કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે કેટલીક મિલો હજુ પણ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને તમિલનાડુમાં કાર્યરત છે. રાજ્યોમાં, મહારાષ્ટ્ર ખાંડ ઉત્પાદનમાં આગળ છે, ઉત્તર પ્રદેશ બીજા સ્થાને છે. 

ડેટા અનુસાર, મહારાષ્ટ્ર અત્યાર સુધીમાં ૯.૯૨ મિલિયન ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે, જ્યારે ઉત્તર પ્રદેશે ૮.૯૨ મિલિયન ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે. કર્ણાટક ત્રીજા સ્થાને છે, જેમાં અત્યાર સુધીમાં ૪.૭૧૫ મિલિયન ટન ખાંડ છે

 ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન ૭.૫૦ લાખ ટન, આંધ્રપ્રદેશમાં ૦.૭૦ લાખ ટન, બિહારમાં ૫.૮૦ લાખ ટન, હરિયાણામાં ૪.૫૦ લાખ ટન, મધ્યપ્રદેશમાં ૪.૫૦ લાખ ટન, પંજાબમાં ૪.૨૫ લાખ ટન, તમિલનાડુમાં ૫.૩૦ લાખ ટન, તેલંગાણામાં ૨.૦૦ લાખ ટન, ઉત્તરાખંડમાં ૨.૮૫ લાખ ટન અને અન્ય રાજ્યોમાં કુલ ૦.૯૫ લાખ ટન થયું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ 505 પોઈન્ટ વધીને 78494 | Sensex rises 505 points to 78 494
Business

સેન્સેક્સ 505 પોઈન્ટ વધીને 78494 | Sensex rises 505 points to 78 494

April 18, 2026
વૈશ્વિક સોના-ચાંદીમાં અફરાતફરી સામે ઘરઆંગણે પ્રવર્તતી નિરસતા | Domestic apathy against global gold a…

ઊંચા મૂલ્યને કારણે સોનાનું આયાત બિલ ગત નાણાં વર્ષમાં વિક્રમી સપાટીએ રહ્યું | Gold import bill hits r…

Next Post
વૈશ્વિક સોના-ચાંદીમાં અફરાતફરી સામે ઘરઆંગણે પ્રવર્તતી નિરસતા | Domestic apathy against global gold a…

વૈશ્વિક સોના-ચાંદીમાં અફરાતફરી સામે ઘરઆંગણે પ્રવર્તતી નિરસતા | Domestic apathy against global gold a...

સેન્સેક્સ 505 પોઈન્ટ વધીને 78494 | Sensex rises 505 points to 78 494

સેન્સેક્સ 505 પોઈન્ટ વધીને 78494 | Sensex rises 505 points to 78 494

બગોદરા-બાવળા હાઈવે પર ગોઝારો અકસ્માત: ડાયરો જોઈ પરત ફરતી રીક્ષા પલટી, ચાલકનું મોત અને 5 ગંભીર | Bago…

બગોદરા-બાવળા હાઈવે પર ગોઝારો અકસ્માત: ડાયરો જોઈ પરત ફરતી રીક્ષા પલટી, ચાલકનું મોત અને 5 ગંભીર | Bago...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિને સાત વર્ષની સખ્ત અને સાસુને બે વર્ષની સાદી કેેદ | Husband sentenced to seven years

1 month ago
‘બુટલેગરો દેશી દારુનો ધંધો બંધ કરી દે, નહીંતર…’, ફતેપુરા ગ્રામ પંચાયતનો ઠરાવ બન્યો ચર્ચાનો વિષય | …

4 months ago
ભીમપુરાના મકાનમાં આગ લાગતાં લોકો હિંમતભેર ઝઝૂમ્યા,ફાયર બ્રિગેડ આવે તે પહેલાં આગ પર કાબૂ | People bra…

3 months ago
ખેડા તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પાણી ઘૂસતા જળબંબાકાર | Water from Sabarmati River entering villa…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News