gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

SBI હરાજીનું ગોલ્ડ ૧૦ ટકા સસ્તા દરની લાલચ આપી છેતરપિંડી | SBI auction gold scam with 10% cheaper rat…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
SBI હરાજીનું ગોલ્ડ ૧૦ ટકા સસ્તા દરની લાલચ આપી છેતરપિંડી | SBI auction gold scam with 10% cheaper rat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.31 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હરાજીનું ગોલ્ડ માર્કેટ કરતા ૧૦ ટકા ઓછા ભાવે આપે છે તેવી લાલચ આપી સોલરના વેપારી સાથે રૃા.૧૬.૨૯ લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજ તેમજ ગોત્રી રાજેશ ટાવર એસબીઆઇ બેંકના મેનેજરે છેતરપિંડી કરી હતી.

સોમા તળાવ વિસ્તારમાં સિલ્વર ઓક એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષદ હરમાનભાઇ પટેલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં કનુ બાલુભાઇ પટેલ (રહે.અવધપુરી ટેનામેન્ટ, ટીપી-૧૩, છાણી) અને રાજ કિશોર (બ્રાંચ મેનેજર એસબીઆઇ, રાજેશ ટાવરરોડ, ગોત્રી) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું સોલર ઇન્સ્ટોલેશન સર્વિસિસનું કામ કરું છું અને મારી ઓફિસ જૂનાછાણીરોડ કામાક્ષીકુંજ કોમ્પ્લેક્સમાં આવેલી છે. મારા મિત્ર પ્રજ્ઞોશ માંડલીયા સોની છે જેમની માંડવી વિસ્તારમાં જયંતી જવેલર્સ નામની દુકાન છે.

મિત્ર પ્રજ્ઞોશનો મે માસના પ્રારંભમાં મારા પર ફોન આવ્યો હતો અને મને જણાવેલ કે બેંકમાંથી હરાજીનું ગોલ્ડ માર્કેટ કરતા ૧૦ ટકા ઓછા ભાવે ખરીદી વેચાણ કરે છે તે કનુભાઇ પટેલે મને આવીને જણાવેલ અને તેમનું એસબીઆઇ સાથે ટાઇઅપ છે, મારે ૧૦ તોલા સોનું ખરીદવાનો વિચાર છે જો તમારી ઇચ્છા હોય તો તમે પણ મારી સાથે આવજો. મને ઇચ્છા થતાં કનુભાઇ અને પ્રજ્ઞોશને મારી ઓફિસે બોલાવ્યા  હતાં. કનુભાઇએ હરાજીનું સોનું ખરીદવાની સ્કીમ સમજાવી હતી અને બેંકમાં ડિપોઝિટ પેટે રૃા.૧૯.૫૦ લાખથી ૨૧ લાખ રોકડમાં ભરવા પડશે તેમ કહ્યું હતું.

બાદમાં કનુભાઇએ બેંકમાં લઇ જઇ બેંક મેનેજર સાથે ઓળખાણ પણ કરાવી હતી. અમોને વિશ્વાસ થતાં બેંકમાં ડિપોઝિટ પેટે કનુભાઇના ખાતામાં તેમજ પ્રોસિઝર માટે રોકડ મળી કુલ રૃા.૧૬.૨૯ લાખ આપ્યા હતાં. દરમિયાન કનુભાઇ ગોલ્ડની લગડી અમોને બતાવતા હતા અને આ તમને મળશે તેવી વાત કરતા હતાં. જો કે લાંબા સમય સુધી કોઇ સોનું નહી આપતા તેમને આપેલા સરનામા પર તપાસ કરતાં કનુભાઇ લાંબા સમયથી અહી રહેતા નથી તેમને મકાન વેચી દીધું છે તેમ કહ્યું હતું. બાદમાં બેંક મેનેજરને મળતાં મેનેજરે પણ હાથ અધ્ધર કરી દીધા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…
GUJARAT

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…

August 14, 2026
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
Next Post
વાઘોડિયા તાલુકાના સાંગાડોલ ગામે રાત્રે દીપડાનો ભય ગાયનું મારણ કરતા ફફડાટ | panther killed cow in san…

વાઘોડિયા તાલુકાના સાંગાડોલ ગામે રાત્રે દીપડાનો ભય ગાયનું મારણ કરતા ફફડાટ | panther killed cow in san...

ગોત્રી વિસ્તારમાં મુસ્લિમ યુવાન અને તેનું ગુ્રપ ૧૪ વર્ષથી શ્રીજીની સ્થાપના કરે છે | muslim youth in …

ગોત્રી વિસ્તારમાં મુસ્લિમ યુવાન અને તેનું ગુ્રપ ૧૪ વર્ષથી શ્રીજીની સ્થાપના કરે છે | muslim youth in ...

રેલવેના સ્ટોર રૃમને જ દારૃનું ગોડાઉન બનાવ્યું રેલવે કર્મચારી અને RPF HCના પુત્રની દારૃના ધંધામાં સંડ…

રેલવેના સ્ટોર રૃમને જ દારૃનું ગોડાઉન બનાવ્યું રેલવે કર્મચારી અને RPF HCના પુત્રની દારૃના ધંધામાં સંડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલા-ચોટીલા હાઈવે પર જાનૈયાઓની બસ ટ્રકની પાછળ ઘૂસી, 24 લોકો ઈજાગ્રસ્ત | Sayla–Chotila Highway Accid…

સાયલા-ચોટીલા હાઈવે પર જાનૈયાઓની બસ ટ્રકની પાછળ ઘૂસી, 24 લોકો ઈજાગ્રસ્ત | Sayla–Chotila Highway Accid…

7 months ago
૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા ગુજરાત રાજ્યના પોલીસ વડા …

૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા ગુજરાત રાજ્યના પોલીસ વડા …

1 year ago
સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં દિવાળીની પૂર્વ સંધ્યાએ ફટાકડાં બજારમાં ભીડ ઉમટી | Crowds gather at …

સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં દિવાળીની પૂર્વ સંધ્યાએ ફટાકડાં બજારમાં ભીડ ઉમટી | Crowds gather at …

10 months ago
છ લાખના ધિરાણની સામે ૩૦ લાખ વસુલ્યા બાદ પણ મુડીની માંગણી કરી | notorious money launders threaten to …

છ લાખના ધિરાણની સામે ૩૦ લાખ વસુલ્યા બાદ પણ મુડીની માંગણી કરી | notorious money launders threaten to …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News