gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મને પ્રખ્યાત કરવા બદલ કૂતરાઓનો આભાર : ન્યાયાધીશ વિક્રમનાથ | Thank you to the dogs for making me famo…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in INDIA
0 0
0
મને પ્રખ્યાત કરવા બદલ કૂતરાઓનો આભાર : ન્યાયાધીશ વિક્રમનાથ | Thank you to the dogs for making me famo…
2
VIEWS
Share on FacebookShare on Twitter

કૂતરાઓના કેસથી વિશ્વમાં ખ્યાતી મળી  

રખડતા કૂતરાઓનો કેસ મને સોંપવા બદલ હું સીજેઆઇ ગવઇનો આભાર વ્યક્ત કરંુ છું 

તિરૂવનંતપુરમ: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમનાથે કહ્યું હતું કે રખડતા કૂતરાઓના કેસને કારણે દુનિયા મને ઓળખવા લાગી છે. આ કેસ તેમને સોંપવા બદલ ન્યાયાધીશ વિક્રમનાથે મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઇનો આભાર વ્યક્ત કર્યો હતો. 

કેરળના તિરૂવનંતપુરમમાં પશુઓ અને માનવી વચ્ચે ઘર્ષણના વિષય પર વાત કરતા ન્યાયાધીશ વિક્રમનાથે કહ્યું હતું કે મને અત્યાર સુધી કાયદાના ક્ષેત્રમાં કાર્ય બદલ ઓળખવામાં આવતો હતો, પરંતુ હું રખડતા કૂતરાઓનો આભાર વ્યક્ત કરુ છું કે જેમને કારણે હું માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં ઓળખાતો થયો. 

તેમણે કહ્યું હતું કે દિલ્હીના રખડતા કૂતરાઓનો મામલો મને સોંપવા બદલ મુખ્ય ન્યાયાધીશનો આભાર વ્યક્ત કરું છું. 

દિલ્હીમાં રખડતા કૂતરાઓને હટાવવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો, આ આદેશમાં સુધારો કરવામાં આવ્યો, સુધારો કરનારી બેંચની આગેવાની ન્યાયાધીશ વિક્રમનાથ પાસે હતી. દિલ્હીના રખડતા કૂતરાઓનો મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો સાથે જ આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ સુપ્રીમના આ આદેશના અહેવાલો પ્રકાશિત થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…
INDIA

May 13, 2026
સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

NEET પેપર લીક મામલે મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડૉક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો | NEET 2026 Pap…

Next Post
અકોટામાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગતા ઘરવખરી ખાખ | House fire due to short circuit in Akota e…

અકોટામાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગતા ઘરવખરી ખાખ | House fire due to short circuit in Akota e...

મેટામાં રૂ. 8 કરોડનો પગાર મેળવનાર ઋષભે પાંચ મહિનામાં જ નોકરી છોડી | Rishabh who earned a salary of R…

મેટામાં રૂ. 8 કરોડનો પગાર મેળવનાર ઋષભે પાંચ મહિનામાં જ નોકરી છોડી | Rishabh who earned a salary of R...

શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનામાં માફિયા ગેંગનો ગુ્રપ એડમિન જુનેદ અને તેના બે સાથીદારો અજમેરથ…

શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનામાં માફિયા ગેંગનો ગુ્રપ એડમિન જુનેદ અને તેના બે સાથીદારો અજમેરથ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આઘાતજનક, અત્યંત દુઃખદ…’, ગાઝામાં ઈઝરાયલના હુમલામાં પત્રકારોના નિધન પર ભારતની પ્રતિક્રિયા | india …

9 months ago
યુવાઓની કફોડી હાલત માટે BJP-JDU જવાબદાર… રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિનો ડેટા શેર કર્યો

7 months ago
પ્રગતિ નો પથ. પ્રાપ્તિ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 ની ભવ્યતાથી ઉજવણી

1 year ago
ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ | Controversy over parking on Dhrangadhra Vegeta…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News