gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

AMC ને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની 26 કરોડથી વધુ આવક, ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડનો વધારો | …

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
AMC ને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની 26 કરોડથી વધુ આવક, ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડનો વધારો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Tax Collection: 31 માર્ચ- 2025ની સાંજ સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેકસ ઉપરાંત પ્રોફેશન અને વ્હીકલ ટેકસ એમ તમામ ટેકસની 2256.31 કરોડ રૂપિયાની આવક થઈ હતી. વ્યાજમાફી સ્કીમનો કુલ 1,08,749 કરદાતાઓએ લાભ લેતા આ કરદાતાઓને 54.55 કરોડ રૂપિયાનું વ્યાજ માફ અપાયુ હતુ.એક દિવસમાં મ્યુનિ.તંત્રને પ્રોપર્ટી ટેકસ પેટે 26 કરોડથી વધુની આવક થઈ હતી. રાત્રે બાર વાગ્યા સુધીમાં પ્રોપર્ટી ટેકસમાં અંદાજે ત્રણથી ચાર કરોડનો વધારો થવાની તંત્રે સંભાવના વ્યકત કરી છે. ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડ વધુ આવક થઈ છે.

આ પણ વાંચોઃ  બાર એક્ઝામના પેપરમાં 7 પ્રશ્નોમાં વિસંગતતા, અસંખ્ય ઉમેદવાર નાપાસ થયા

ઝોન મુજબ પ્રોપર્ટી ટેક્સની કેટલી આવક? 

ઝોન આવક (કરોડ રૂપિયા)
મધ્ય 244.02
ઉત્તર 147.26
દક્ષિણ 167.11
પૂર્વ 193.09
પશ્ચિમ 397.84
ઉત્તર-પશ્ચિમ 361.88
દક્ષિણ-પશ્ચિમ 247.7
કુલ 1739.9

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14 થી 31 માર્ચ સુધી વર્ષ-2024 પહેલાનો બાકી પ્રોપર્ટી ટેકસ ભરનારા કરદાતાઓ માટે રહેણાંક મિલકત માટે વ્યાજમાં 100 તથા કોમર્શિયલ મિલક્ત માટે વ્યાજમાં 75 ટકા વ્યાજ માફી સ્કીમ જાહેર કરાઈ હતી. આ સ્કીમ દરમિયાન તંત્રને રૂપિયા 174.92 કરોડની આવક 31 માર્ચની સાંજ સુધીમાં થઈ હતી. આ વર્ષે બાકી પ્રોપર્ટી ટેકસની વસૂલાત માટે 3,09,307 મિલકત સીલ કરાઈ હતી. 628 મિલકત માટે રેવન્યુ રેકર્ડ ઉપર બોજો નોંધાવવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

ઝોન મુજબ કેટલી મિલકત સીલ કરાઈ?

ઝોન મિલકત સીલ
મધ્ય 26,279
ઉત્તર 42,194
દક્ષિણ 36,979
પૂર્વ 78,114
પશ્ચિમ 78,962
ઉત્તર પ્રદેશ 22,849
કુલ 3,09,3307

ચાલુ વર્ષે 1730.31 કરોડ રૂપિયાની ડિમાન્ડ સામે 1390.49 કરોડ રૂપિયા જેટલી ટેક્સની રકમનો ટેક્સ ભરાતા કરન્ટ ડિમાન્ડના 80.36 ટકા જેટલી આવક થવા પામી હતી. પ્રોફેશન ટેકસની આવકમાં ગત વર્ષ કરતાં 32.50 કરોડ રૂપિયાનો વધારો થયો છે. વ્હીકલ ટેક્સની આવકમાં ગત વર્ષ કરતા 8 કરોડ રૂપિયાનો વધારો થયો છે. ગત વર્ષે મ્યુનિ.તંત્રને તમામ ટેકસની રૂપિયા 2152.82 કરોડ રૂપિયા આવક થઈ હતી. 

મ્યુ. તંત્રને કયા ટેક્સની કેટલી આવક થઈ? 

પ્રકાર આવક (કરોડ રૂપિયા)
પ્રોપર્ટી 1739.9
પ્રોફેશન 270.06
વ્હીકલ 224.42

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયો | Man Caught with Pis…
GUJARAT

ધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયો | Man Caught with Pis…

June 15, 2026
કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં થયેલી કોપર કેબલની ચોરીનો ગુન્હો કલાકોમાં ઉકેલાયો | The case of c…
GUJARAT

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં થયેલી કોપર કેબલની ચોરીનો ગુન્હો કલાકોમાં ઉકેલાયો | The case of c…

June 15, 2026
જામનગરથી બાલાચડી બીચ પાસે દરિયામાં ન્હાવા ગયેલા શ્રમિક યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્યુ | A young labo…
GUJARAT

જામનગરથી બાલાચડી બીચ પાસે દરિયામાં ન્હાવા ગયેલા શ્રમિક યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્યુ | A young labo…

June 15, 2026
Next Post
બાર એક્ઝામના પેપરમાં 7 પ્રશ્નોમાં વિસંગતતા, અસંખ્ય ઉમેદવાર નાપાસ થયા | Discrepancy in 7 questions in…

બાર એક્ઝામના પેપરમાં 7 પ્રશ્નોમાં વિસંગતતા, અસંખ્ય ઉમેદવાર નાપાસ થયા | Discrepancy in 7 questions in...

શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌસેવા સમિતિ પાલીતાણા દ્વારા ચકલીના માળા અને પાણીના કુંડાઓન…

શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌસેવા સમિતિ પાલીતાણા દ્વારા ચકલીના માળા અને પાણીના કુંડાઓન...

ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી | gujarat farmer worried a…

ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી | gujarat farmer worried a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ઉત્તર પ્રદેશના લખનઉમાં સ્લીપર બસ પલટતા મોટી દુર્ઘટના, 7 મોત, 40 ઈજાગ્રસ્ત | Lucknow Bus Accid…

VIDEO: ઉત્તર પ્રદેશના લખનઉમાં સ્લીપર બસ પલટતા મોટી દુર્ઘટના, 7 મોત, 40 ઈજાગ્રસ્ત | Lucknow Bus Accid…

4 months ago
પાટડીના ખારાઘોડામાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા | 3 people caught gambling in Kharaghoda Patdi

પાટડીના ખારાઘોડામાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા | 3 people caught gambling in Kharaghoda Patdi

5 months ago
ઓવરસ્પીડથી વાહનો ચલાવતા ૧૯૪૮ ચાલકોને ૪૧.૭૨ લાખનો દંડ ફટકારાયો | 41 lakh fine for overspeed driving

ઓવરસ્પીડથી વાહનો ચલાવતા ૧૯૪૮ ચાલકોને ૪૧.૭૨ લાખનો દંડ ફટકારાયો | 41 lakh fine for overspeed driving

4 months ago
પાડળીયાની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 men arrested with car loaded with for…

પાડળીયાની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 men arrested with car loaded with for…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News