gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી | gujarat farmer worried a…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી | gujarat farmer worried a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Forecast: ગુજરાતમાં કેટલાંક જિલ્લામાં ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી વચ્ચે સોમવારે ડાંગ જિલ્લામાં વરસાદી છાંટા પડયા હતા. જ્યારે મંગળવારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. 

ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી

હવામાન વિભાગે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. સોમવારે રાજ્યના છેવાડે આવેલ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ નોંધાયું હતું. તો ગીરીમથક સાપુતારાના વાતાવરણમાં ઠંડક સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સાથે જ આહવા તાલુકાના બોરખલ તેમજ વઘઈ તાલુકાના ખીરમાણી ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 

આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિ.માં ટોઈલેટ સફાઈ કૌભાંડ, મધ્યઝોનના ત્રણ વોર્ડમાં એક વર્ષમાં ૫૭ લાખથી પણ વધુ રકમ ચૂકવાઈ

સોમવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી, લઘુતમ તાપમાન 23.7 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 17 ટકા, હવાનું દબાણ 1006.1 મિલીબાર અને ઉત્તર દિશામાંથી કલાકના આઠ કિ.મીની ઝડપે પવન ફૂંકાયા હતા. 

આ પણ વાંચોઃ કહાનવાડીની જમીનના વિવાદના પગલે આંકલાવ એપીએમસીમાં ભાજપને ઉમેદવાર જ ના મળ્યાં

અમદાવાદમાં તાપમાન 41ને પાર જતાં ગરમી વધશે 

અમદાવાદમાં 6 દિવસ બાદ સરેરાશ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થયું છે. હવે આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાન ૪૧ ડિગ્રીને પાર થતાં ગરમીમાં હજુ પણ વધારો થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી બે દિવસ પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, દીવ હીટ વેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાંથી અન્યત્ર રાજકોટમાં 41.1, વડોદરામાં 40.2, અમરેલીમાં 40.1, ગાંધીનગરમાં 40, ભુજમાં 39.6, ભાવનગરમાં 38.8, સુરતમાં 38.2 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાગડોળે જોવી પડશે વરસાદની રાહ! 14-15 તારીખે છૂટા છવાયા ઝાપટાં, હજુ મુંબઈથી 150 કિમી દૂર મો…
GUJARAT

ગુજરાતમાં કાગડોળે જોવી પડશે વરસાદની રાહ! 14-15 તારીખે છૂટા છવાયા ઝાપટાં, હજુ મુંબઈથી 150 કિમી દૂર મો…

June 9, 2026
ખારાઘોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવતા વિરોધ, પાણીનો કુદરતી પ્રવાહ બ…
GUJARAT

ખારાઘોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવતા વિરોધ, પાણીનો કુદરતી પ્રવાહ બ…

June 9, 2026
અમરેલી: 96 હજારનું સાયબર ફ્રોડ શોધવા જતાં 2 કરોડ 74 લાખનું હોવાનું ખૂલ્યું, આરોપીની ધરપકડ | Amreli N…
GUJARAT

અમરેલી: 96 હજારનું સાયબર ફ્રોડ શોધવા જતાં 2 કરોડ 74 લાખનું હોવાનું ખૂલ્યું, આરોપીની ધરપકડ | Amreli N…

June 9, 2026
Next Post
EPFOના કરોડો મેમ્બર્સને મોટી રાહત: ડોક્યુમેન્ટેશન વિના કાઢી શકાશે 5 લાખ રૂપિયા | big relief for cror…

EPFOના કરોડો મેમ્બર્સને મોટી રાહત: ડોક્યુમેન્ટેશન વિના કાઢી શકાશે 5 લાખ રૂપિયા | big relief for cror...

રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1100 પોઈન્ટ ગગડ્યો, 160 શેર વર્ષના તળિયે | n…

રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1100 પોઈન્ટ ગગડ્યો, 160 શેર વર્ષના તળિયે | n...

ખાનગી કૉલેજોમાં SC, ST, OBCને મળવી જોઈએ અનામત: કોંગ્રેસની માગ | sc st obc should get reservation in …

ખાનગી કૉલેજોમાં SC, ST, OBCને મળવી જોઈએ અનામત: કોંગ્રેસની માગ | sc st obc should get reservation in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 4 જિલ્લામાં રેડ ઍલર્ટ, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી | Red alert in 4 districts of Gujara…

ગુજરાતના 4 જિલ્લામાં રેડ ઍલર્ટ, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી | Red alert in 4 districts of Gujara…

11 months ago
નહીં સુધરે પાકિસ્તાન… ‘શ્રીલંકાને મદદ’ અંગે ગંભીર આક્ષેપ કરતા ભારતે આપ્યો જડબાતોડ જવાબ | India Pak…

નહીં સુધરે પાકિસ્તાન… ‘શ્રીલંકાને મદદ’ અંગે ગંભીર આક્ષેપ કરતા ભારતે આપ્યો જડબાતોડ જવાબ | India Pak…

6 months ago
અભયમની સલાહથી દંપત્તિએ નવજીવન શરૂ કર્યું

અભયમની સલાહથી દંપત્તિએ નવજીવન શરૂ કર્યું

10 months ago
વડોદરા કોર્પોરેશને ઠેરઠેર ખોદેલા ખાડા જીવલેણ બની રહ્યા છે,યુવકના માેત બાદ ગાયનું રેસ્ક્યૂ | The pits…

વડોદરા કોર્પોરેશને ઠેરઠેર ખોદેલા ખાડા જીવલેણ બની રહ્યા છે,યુવકના માેત બાદ ગાયનું રેસ્ક્યૂ | The pits…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News