gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેતીમાં ટેકનોલોજીના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીમાં નવી દિશા | New direction in natural farming through th…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
ખેતીમાં ટેકનોલોજીના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીમાં નવી દિશા | New direction in natural farming through th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે.  ગુજરાતના અનેક ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે અને સંજય પટેલ જેવા ખેડૂત તેમના કાર્ય દ્વારા આ અભિયાનને જીવંત બનાવી રહ્યા છે.

ખેતીમાં ટેકનોલોજીના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીમાં નવી દિશા 2 - image

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામે  સંજયભાઈ પટેલે એમની 22 વીઘા જમીન પર ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને આધુનિક ટેક્નોલોજી જેવી કે, ખાસ કરીને આઈઓટી (ઈન્ટરનેટ ઓફ થીંગ્સ) સાથે જોડીને એક અનોખું મોડેલ ઉભું કર્યું છે.  પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા પછી તેમને માત્ર આરોગ્યની પુનઃપ્રાપ્તિ જ ન મળી, પણ પ્રકૃતિની નજીક રહીને માનસિક શાંતિ પણ મળી. વર્ષ 2019થી શરૂ કરેલી આ ખેતી આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. 2020માં તેઓ સરકાર દ્વારા સંચાલિત આત્મા પ્રોજેક્ટના સભ્ય બન્યા અને મિશ્ર મોડલ ખેતી અપનાવી. તેમના ખેતરમાં આજે શાકભાજી સાથે ફળો અને હર્બલ છોડની અનેક જાતો કરી રહી છે. શાકભાજી વેચીને તેઓ દર વર્ષે 4 થી 5 લાખ રૂપિયાની આવક મેળવે છે, જ્યારે આગામી વર્ષોમાં ફળો અને ઔષધીય છોડમાંથી વધુ સારી આવકની અપેક્ષા છે. સંજયભાઈની ગૌશાળા તેમની ખેતીનું હૃદય છે. લગભગ 33 ગાયોની સેવા તેઓ કરે છે.  આઈઓટી આધારિત મિકેનિઝમ દ્વારા ખેતરમાં તાપમાન, પવનની ગતિ, વરસાદનું પ્રમાણ, ધુમ્મસ અને જમીનની ભેજ જેવા પરિમાણોનું સચોટ નિરીક્ષણ થાય છે. મોબાઇલ એપ્લિકેશન મારફતે તેઓ પાણી આપવાની જરૂરીયાતથી લઈને સ્લરી વિતરણ સુધીની દરેક પ્રક્રિયા સરળતાથી નિયંત્રિત કરી શકે છે. આ પદ્ધતિએ તેમને ઉપજમાં ગુણવત્તા અને ઉત્પાદકતા બંનેમાં વધારો અપાવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ | Education : Supreme Court Deci…

TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ | Education : Supreme Court Deci...

ફતેવાડી વિસ્તારમાં પોલીસે નકલી વિદેશી દારૂ તૈયાર કરતી ફેક્ટરી પકડી | sarkhej police break duplicate …

ફતેવાડી વિસ્તારમાં પોલીસે નકલી વિદેશી દારૂ તૈયાર કરતી ફેક્ટરી પકડી | sarkhej police break duplicate ...

પાલજ જમીન કૌભાંડ: MLA રમણલાલ વોરા પર પૂર્વ MLA પૂનમ મકવાણાએ કર્યા ગંભીર આરોપ | Palaj land scam Forme…

પાલજ જમીન કૌભાંડ: MLA રમણલાલ વોરા પર પૂર્વ MLA પૂનમ મકવાણાએ કર્યા ગંભીર આરોપ | Palaj land scam Forme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢમાં ગંભીર અકસ્માતમાં ત્રણ મિત્રોના મોત, એકસાથે જનાજા ઉઠતાં ગામ હિબકે ચડ્યું | accident on Juna…

જૂનાગઢમાં ગંભીર અકસ્માતમાં ત્રણ મિત્રોના મોત, એકસાથે જનાજા ઉઠતાં ગામ હિબકે ચડ્યું | accident on Juna…

1 year ago
વડોદરા જિલ્લા પંચાયતમાં 58 ટકા જગ્યાઓ ખાલી,વહીવટીતંત્ર પર અસરઃલોકોને ધક્કા | 58 percent of the posts…

વડોદરા જિલ્લા પંચાયતમાં 58 ટકા જગ્યાઓ ખાલી,વહીવટીતંત્ર પર અસરઃલોકોને ધક્કા | 58 percent of the posts…

11 months ago
અદાવતમાં ક્રિકેટ કોચની ગોળી મારી હત્યા કરી, હરિયાણાની હચમચાવી દેનારી ઘટના | haryana ganaur cricket c…

અદાવતમાં ક્રિકેટ કોચની ગોળી મારી હત્યા કરી, હરિયાણાની હચમચાવી દેનારી ઘટના | haryana ganaur cricket c…

9 months ago
‘ઈજ્જત તો દેની પડેગી…’ સાંસદ-ધારાસભ્યોને માન અપાવવા મહારાષ્ટ્રના અધિકારીઓને સરકારી ફરમાન | Maharas…

‘ઈજ્જત તો દેની પડેગી…’ સાંસદ-ધારાસભ્યોને માન અપાવવા મહારાષ્ટ્રના અધિકારીઓને સરકારી ફરમાન | Maharas…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News