gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફતેવાડી વિસ્તારમાં પોલીસે નકલી વિદેશી દારૂ તૈયાર કરતી ફેક્ટરી પકડી | sarkhej police break duplicate …

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
ફતેવાડી વિસ્તારમાં પોલીસે નકલી વિદેશી દારૂ તૈયાર કરતી ફેક્ટરી પકડી | sarkhej police break duplicate …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

સરખેજના ફતેવાડી વિસ્તારમાં પોલીસે એક મકાનમાં દરોડો પાડીને નકલી વિદેશી દારૂ તૈયાર કરતી મીની ફેક્ટરી ઝડપી લીધી હતી. ગોમતીપુરમાં રહેતા એક બુટલેગરે મકાન ભાડે રાખી નકલી દારૂ બનાવવાનું શરૂ કર્યું હતું. પોલીસે સ્થળ પર અસલી દારૂની બોટલ, કેમીકલ, ખાલી બોટલ, લેબલ અને ઢાંકણા તેમજ વિવિધ મશીનરીનો જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગે ગુનો નોંધીને સમગ્ર મામલે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ તપાસ દરમિયાન મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

ફતેવાડી વિસ્તારમાં પોલીસે નકલી વિદેશી દારૂ તૈયાર કરતી ફેક્ટરી પકડી 2 - imageસરખેજ પોલીસ સ્ટેશનના સ્ટાફ પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ ભરતસિંહને રવિવાર સાંજે બાતમી મળી હતી કે ફતેવાડી મોહંમદી સોસાયટીમાં અખ્તરઅલી સૈયદ નામનો વ્યક્તિ મકાનમાં બનાવટી વિદેશી દારૂ તૈયાર કરીને વેચાણ કરવાની સાથે સપ્લાય કરે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ઘર બંધ હાલતમાં હતું અને તેના મકાન માલિક ઇદરીશખાન પઠાણને બોલાવીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અખ્તરઅલીએ ત્રણ મહિના પહેલા તેનું મકાન ભાડેથી લીધું હતું.  બાદમાં પોલીસે ઘરમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો, વિવિધ બ્રાંડના ઢાંકણા, લેબલ અને સ્ટીકર્સ તેમજ તૈયાર કરવામાં આવેલો નકલી દારૂનો જથ્થો ટાંકીમાંથી મળી આવ્યો હતો. તેમજ આલ્કોહોલ સહિતના કેમીકલ પણ  મળી આવ્યા હતા. 

ફતેવાડી વિસ્તારમાં પોલીસે નકલી વિદેશી દારૂ તૈયાર કરતી ફેક્ટરી પકડી 3 - imageઆ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ  એસ એ ગોહિલે જણાવ્યું કે  ગોમતીપુર નાગપુર વોરાની ચાલીમાં રહેતો અખ્તરઅલી સૈયદ દારૂ બનાવીને વિવિધ સ્થળે અસલી દારૂના નામે દારૂની બોટલ એક થી દોઢ હજારમાં વેચાણ કરતો હોવાની શક્યતા છે. અગાઉ તેના વિરૂદ્ધ દારૂની  હેરફેર અને વેચાણ કરવાના ત્રણ ગુના પણ નોંધાઇ ચુક્યા છે. ત્યારે આરોપીની ધરપકડ ૂબાદ વધુ વિગતો સામે આવી શકે છે. 

ફોરેન્સીક ઓફિસરના જણાવ્યા મુજબ સ્થળ પરથી જપ્ત કરવામાં આવેલો શંકાસ્પદ દારૂનું સેવન કરવાથી મોટાપ્રમાણમાં આડઅસર થઇ શકે છે અને કેમીકલ પ્રમાણ ઓછુ વધતુ થતા દારૂ પીનારનો જીવ પણ જઇ શકે છે. ત્યારે આ મામલે પોલીસે પોલીસે આરોપીની શોધખોળ કરવા તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…
GUJARAT

અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…

May 17, 2026
દેવભૂમિ દ્વારકા: ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા, એકનો બચાવ, બીજો લાપતા | Tw…
GUJARAT

દેવભૂમિ દ્વારકા: ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા, એકનો બચાવ, બીજો લાપતા | Tw…

May 17, 2026
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, વિદેશી સિગારેટના જથ્થા સાથે બે શખસો ઝડપાયા | Ahmedabad …
GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, વિદેશી સિગારેટના જથ્થા સાથે બે શખસો ઝડપાયા | Ahmedabad …

May 17, 2026
Next Post
પાલજ જમીન કૌભાંડ: MLA રમણલાલ વોરા પર પૂર્વ MLA પૂનમ મકવાણાએ કર્યા ગંભીર આરોપ | Palaj land scam Forme…

પાલજ જમીન કૌભાંડ: MLA રમણલાલ વોરા પર પૂર્વ MLA પૂનમ મકવાણાએ કર્યા ગંભીર આરોપ | Palaj land scam Forme...

કોરોનામાં બંધ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવા રેલ્વે પેસેન્જર એસોસિએશનની પીએમને રજૂઆત | Railway Passenge…

કોરોનામાં બંધ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવા રેલ્વે પેસેન્જર એસોસિએશનની પીએમને રજૂઆત | Railway Passenge...

દર ચોમાસામાં બાજવા અને ઉંડેરા ગામમાં વરસાદી પાણીના ભરાવાથી રહીશો પરેશાન | Every monsoon residents of…

દર ચોમાસામાં બાજવા અને ઉંડેરા ગામમાં વરસાદી પાણીના ભરાવાથી રહીશો પરેશાન | Every monsoon residents of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોંડલમાં એ સમયે પોપટભાઈએ ગુંડાગીરી સામે મોટી ઝુંબેશ શરૂ કરી હતી, હવે સાડા ત્રણ દાયકા બાદ ફરી રાજકારણ…

ગોંડલમાં એ સમયે પોપટભાઈએ ગુંડાગીરી સામે મોટી ઝુંબેશ શરૂ કરી હતી, હવે સાડા ત્રણ દાયકા બાદ ફરી રાજકારણ…

9 months ago
અખાત્રીજે સોનું તૂટતાં રૂ.12,000 કરોડનો વેપાર થયો હોવાનો અંદાજ | It is estimated that a trade of Rs …

અખાત્રીજે સોનું તૂટતાં રૂ.12,000 કરોડનો વેપાર થયો હોવાનો અંદાજ | It is estimated that a trade of Rs …

1 year ago
દારૃની ડિલિવરી કરવા જતી યુવતી માંજલપુરથી પકડાઈ | Girl caught in Manjalpur while going to deliver liq…

દારૃની ડિલિવરી કરવા જતી યુવતી માંજલપુરથી પકડાઈ | Girl caught in Manjalpur while going to deliver liq…

1 month ago
દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો | Muslim worker filed nominatio…

દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો | Muslim worker filed nominatio…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News