gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોરોનામાં બંધ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવા રેલ્વે પેસેન્જર એસોસિએશનની પીએમને રજૂઆત | Railway Passenge…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
કોરોનામાં બંધ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવા રેલ્વે પેસેન્જર એસોસિએશનની પીએમને રજૂઆત | Railway Passenge…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોરોના મહામારી બાદ કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર સાથે સ્ટોપેજ ઘટતા તેમજ કેટલીક ટ્રેનો બંધ થયા બાદ ફરી શરૂ ન થતા મથુરાથી સુરત સુધી અસંખ્ય મુસાફરો પરેશાન હોય રેલ્વે પેસેન્જર એસોસિએશન વડોદરા દ્વારા પ્રધાનમંત્રીને રજૂઆત કરાઈ હતી.

રેલ્વે પેસેન્જર એસોસિએશનના પ્રમુખ ઓમકારનાથ તિવારીએ પ્રધાનમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે, કોરોનાકાળ બાદ ઝીરો બેઝ રેલ્વે ટાઇમ ટેબલથી ટ્રેનો દોડાવવામાં આવી હતી. જેમાં કેટલીક ટ્રેનોના સ્ટોપેજ બંધ કરાયા હતા. તેમજ હજુ પણ ફિરોજપુર જનતા એક્સપ્રેસ, જામનગર સુરત ઇન્ટરસિટી જેવી કેટલીક ટ્રેનો એવી છે જે શરૂ થઈ નથી. આ ટ્રેનો શરૂ કરવા રેલ્વે વિભાગ મેન્ટેનન્સનું કારણ આગળ ધરી પોતાનો બચાવ કરે છે. ભૂતકાળમાં ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર રેલ્વે ટ્રાન્સપોર્ટેશન શરૂ થયું હતું. પરંતુ, આજે મથુરાથી વડોદરા,અમદાવાદ, સુરત સુધી દૈનિક મુસાફરો, વેપારી વર્ગ, વિદ્યાર્થીઓ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અગાઉ બપોરે 3 વાગ્યે અંકલેશ્વર સ્ટેશન પર પહોંચતી હતી. જે હવે સાંજે 4 વાગ્યે  પહોંચે છે. જેથી આ ટ્રેનનો સમય અગાઉની માફક બપોરે 3 વાગ્યાનો થવો જોઈએ. જ્યારે વડોદરા સુરત મેમુ ટ્રેનનો સમય વડોદરાથી સવારે 11: 30નો કરવામાં આવે તેમજ વડોદરાથી કઠાણા અને કઠાણાથી વડોદરા પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
દર ચોમાસામાં બાજવા અને ઉંડેરા ગામમાં વરસાદી પાણીના ભરાવાથી રહીશો પરેશાન | Every monsoon residents of…

દર ચોમાસામાં બાજવા અને ઉંડેરા ગામમાં વરસાદી પાણીના ભરાવાથી રહીશો પરેશાન | Every monsoon residents of...

હત્યાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of four accused involve…

હત્યાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of four accused involve...

વડોદરામાં ગણેશ વિસર્જન અને ઇદ નિમિત્તે ચાર દરવાજામાં પેરા મિલિટરી ફોર્સનું ફૂટ પેટ્રોલિંગઃ | para mi…

વડોદરામાં ગણેશ વિસર્જન અને ઇદ નિમિત્તે ચાર દરવાજામાં પેરા મિલિટરી ફોર્સનું ફૂટ પેટ્રોલિંગઃ | para mi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાના એફ-35 વિમાનો ભારત નહીં ખરીદે                   .

અમેરિકાના એફ-35 વિમાનો ભારત નહીં ખરીદે .

11 months ago
કેરિયર બેટલ ગ્રૂપ અરબ સાગરમાં તહેનાત, ઓપરેશન સિંદૂર ચાલુ છે: નેવી ચીફનું મોટું નિવેદન | Navy Chief C…

કેરિયર બેટલ ગ્રૂપ અરબ સાગરમાં તહેનાત, ઓપરેશન સિંદૂર ચાલુ છે: નેવી ચીફનું મોટું નિવેદન | Navy Chief C…

7 months ago
ગીર સોમનાથમાં મેઘતાંડવ: ભારે વરસાદથી નદીઓમાં પૂર, રસ્તાઓ બંધ અને માછીમારી પર પ્રતિબંધ | girsomnath h…

ગીર સોમનાથમાં મેઘતાંડવ: ભારે વરસાદથી નદીઓમાં પૂર, રસ્તાઓ બંધ અને માછીમારી પર પ્રતિબંધ | girsomnath h…

10 months ago
આપણે પતિ અને પત્ની જેવા સંબંધો રાખવા પડશે તેમ કહી ભુવાના પુત્રનું મહિલા પર વારંવાર દુષ્કર્મ | Be lik…

આપણે પતિ અને પત્ની જેવા સંબંધો રાખવા પડશે તેમ કહી ભુવાના પુત્રનું મહિલા પર વારંવાર દુષ્કર્મ | Be lik…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News