gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દર ચોમાસામાં બાજવા અને ઉંડેરા ગામમાં વરસાદી પાણીના ભરાવાથી રહીશો પરેશાન | Every monsoon residents of…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
દર ચોમાસામાં બાજવા અને ઉંડેરા ગામમાં વરસાદી પાણીના ભરાવાથી રહીશો પરેશાન | Every monsoon residents of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વરસાદના વિરામ બાદ પણ 48 કલાક સુધી બાજવા અને ઊંડેરા ગામના નીચાણવાળા વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ન ઓસરતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો હતો.

શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારમાં બે દિવસ અગાઉ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેમાં ઉંડેરા અને બાજવા ગામ ખાતે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ઘરકાવ થયા હતા. ઉંડેરા ગામનું તળાવ ઓવરફ્લો થતાં માર્ગ ઉપર પાણી ફરી વળવા સાથે અંદાજે 30 જેટલા મકાનોમાં વરસાદી પાણી પ્રવેશતા લોકો પરેશાન થયા હતા. સ્થાનિક આગેવાનનું કહેવું હતું કે, ચોમાસાની ઋતુમાં પ્રતિ વર્ષ આ સમસ્યા ઉદભવે છે. અનેક રજૂઆત કરવા છતાં ઉકેલ આવી રહ્યો નથી. વરસાદ વિરામના 48 કલાક બાદ પણ પાણી ઓસરી રહ્યા નથી. જે કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉભા કરે છે. આવી જ પરિસ્થિતિ છેલ્લા બે દિવસથી બાજવા ગામની છે. લોકોના મકાનોમાં બે દિવસથી વરસાદી પાણીનો ભરાવો રહેતા મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિક આગેવાનું કહેવું હતું કે, બે દિવસ બાદ આજે  સાંજે પાણી ઓસર્યા છે. રણોલી ,આજોડ, સોખડા સહિતના ગામોમાંથી વરસાદી પાણી બાજવા ગામમાં પ્રવેશે છે, અગાઉના ધારાસભ્યએ પાણીનો નિકાલ કરવા એક્શન પ્લાનની દરખાસ્ત સરકારમાં મોકલી હતી, બાજવા ગામમાં શંકર સોસાયટી ,આંબેડકર નગર, ગોકુલનગર અને પાર્વતીનગરમાં વરસાદ વરસતા લોકોના મકાનોમાં બે ફૂટ પાણી ભરાઈ જતા નુકસાની થાય છે.પ્રતિ વર્ષ આ સમસ્યા રહે છે, આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

Next Post
હત્યાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of four accused involve…

હત્યાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of four accused involve...

વડોદરામાં ગણેશ વિસર્જન અને ઇદ નિમિત્તે ચાર દરવાજામાં પેરા મિલિટરી ફોર્સનું ફૂટ પેટ્રોલિંગઃ | para mi…

વડોદરામાં ગણેશ વિસર્જન અને ઇદ નિમિત્તે ચાર દરવાજામાં પેરા મિલિટરી ફોર્સનું ફૂટ પેટ્રોલિંગઃ | para mi...

તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ નજીક ગણેશજીના પંડાલ પર કાંકરીચાળો | attack on Ganeshji’s pandal near…

તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ નજીક ગણેશજીના પંડાલ પર કાંકરીચાળો | attack on Ganeshji's pandal near...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B…

2 months ago
વડોદરામાં આજવા સરોવર ખાતે લાગેલા પોન્ટુન ઇન્સ્ટોલ કરવા 14% વધુ ભાવનું ટેન્ડર આવતા વિવાદ | Controvers…

1 year ago
શંકા વહેમ રાખી પતિએ મોબાઇલ પડાવી માર મારી પત્નીને કાઢી મૂકી | Pwúlúwan we a atowu pwúlúwan we ren an…

9 months ago
આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે | 8th pay commission c…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News