gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે રશિયા પાસેથી ખરીદેલું સસ્તુ ક્રુડ રિફાઈન કરી યુક્રેનને ડીઝલ વેચ્યું | India refined cheap crud…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in INDIA
0 0
0
ભારતે રશિયા પાસેથી ખરીદેલું સસ્તુ ક્રુડ રિફાઈન કરી યુક્રેનને ડીઝલ વેચ્યું | India refined cheap crud…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રશિયા-યુક્રેન યુદ્ધ, ટ્રમ્પના ટેરિફ વિવાદ વચ્ચે નવો ઘટસ્ફોટ

– યુક્રેનને ડીઝલ પૂરું પાડનાર ભારત 15.5 ટકા હિસ્સા સાથે ટોચનું સપ્લાયલર, જુલાઈ 2025માં વાર્ષિક પાંચ ગણો ઉછાળો 

– રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમેરિકાએ ટેરિફ નાંખ્યા, ભારતની નિકાસથી યુદ્ધ વચ્ચે યુક્રેનને લાભ થયાનો દાવો

નવી દિલ્હી : યુક્રેનિયન ઓઈલ એનેલિટિક્સ ફર્મ નાફ્ટોરીનોક અનુસાર જુલાઈ ૨૦૨૫માં કુલ આયાતના ૧૫.૫ ટકા હિસ્સા સાથે ભારત તમામ પ્રતિસ્પર્ધીઓને પાછળ મુકીને યુક્રેનના સૌથી મોટા ડીઝલ સપ્લાયર તરીકે ઊભરી આવ્યું હતું. દૈનિક શિપમેન્ટ્સ સરેરાશ ૨,૭૦૦ ટન રહી હતી જે આ વર્ષે ભારતનો સૌથી મજબૂત નિકાસ પરફોર્મન્સ રહ્યો હતો. આ ઉછાળો ખાસ જુલાઈ ૨૦૨૪ની સરખામણીએ વિશિષ્ટ છે જ્યારે ભારતે યુક્રેનની ડીઝલ જરૂરીયાતનો માત્ર ૧.૯ ટકા હિસ્સો પૂરો પાડયો હતો.

આ સીમાચિહ્ન રાજકીય રીતે નાજુક સમયે હાંસલ થયું છે. અમેરિકાએ તાજેતરમાં નવી દિલ્હી દ્વારા રશિયન તેલની આયાત ચાલુ રહી હોવાનું ટાંકીને ભારતીય ઉત્પાદનો પર પચાસ ટકા ટેરિફ લાદ્યા હતા. છતાં કટાક્ષ એ વાતનો છે કે ભારતમાંથી નિકાસ થતું ઈંધણ યુક્રેનના યુદ્ધગ્રસ્ત અર્થતંત્રને મદદ કરી રહ્યું છે, જે બાબત જટિલ ભૌગોલિક-રાજકીય, ઊર્જા સુરક્ષા અને વેપારની આંટીઘૂંટી દર્શાવે છે.

જોકે ભારતનું ડીઝલ વિવિધ રૂટ દ્વારા યુક્રેન પહોંચે છે. રોમાનિયાથી ડેન્યુબ પર ટેન્કર ડિલિવરીઓ મુખ્ય ચેનલ રચે છે, જ્યારે તુર્કીનું મારમારા એરેગ્લીસી ઓપેટ ટર્મનિલ પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. આંશિક પ્રતિબંધો છતાં આ માર્ગથી ભારત પડકારજનક પરિસ્થિતિ હેઠળ પણ વિશ્વસનીય સપ્લાયર તરીકે પોતાની પ્રતિષ્ઠા જાળવવામાં સફળ રહ્યું છે.

જાન્યુઆરી અને જુલાઈ ૨૦૨૫ દરમ્યાન ભારત યુક્રેનની ડીઝલ આયાતનો ૧૦.૨ ટકા પૂરવઠો પૂરો પાડયો હતો જે ગયા વર્ષના આ જ સમયની સરખામણીએ પાંચ ગણો ઉછાળો હતો. કુલ નિકાસ જથ્થો ગ્રીસ અને તુર્કીની સરખામણીએ ઓછો હોવા છતાં જુલાઈના પ્રમાણસરના આંકડા ભારતને તેના પ્રતિસ્પર્ધીઓ કરતા આગળ મૂકે છે.

યુક્રેનની ઊર્જા જરૂરીયાત માટે અન્ય દેશો પણ મહત્વના રહ્યા છે. ગ્રીસ અને તુર્કીની ડીલીવરીઓ મહત્વની રહી જ્યારે સ્લોવેકિયા બંને કરતા આગળ રહ્યું. પોલેન્ડ અને લિથુનિયાના ઓર્લેન જૂથે સંયુક્ત રીતે વીસ ટકા ફાળો આપ્યો જ્યારે સ્વીડનના પ્રીમએ પોલેન્ડ અને ડેનમાર્ક દ્વારા કાર્ગો મોકલીને રેકોર્ડ ડીલીવરીઓ કરી અને જુલાઈની કુલ આયાતમાં ચાર ટકાનો ઉમેરો કર્યો.

ટોચના સપ્લાયર તરીકે ભારતનો ઉદય વૈશ્વિક ઈંધણ વેપારમાં તેની વધતી જતી ભૂમિકા ઉપરાંત યુદ્ધ ગ્રસ્ત યુરોપમાં ઊર્જા પ્રવાહને આકાર આપતી ભૂ-રાજકીય વિડંબનાઓને પણ પ્રકાશિત કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …
INDIA

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …

March 26, 2026
15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…
INDIA

15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…

March 26, 2026
મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…
INDIA

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…

March 26, 2026
Next Post
ખેડા જિલ્લામાં 3 અકસ્માતમાં બાળક સહિત બે વ્યક્તિના મોત, બેને ઈજા | Two people including a child died…

ખેડા જિલ્લામાં 3 અકસ્માતમાં બાળક સહિત બે વ્યક્તિના મોત, બેને ઈજા | Two people including a child died...

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 51નો ઘટાડો | Commercial LPG cylinder price reduced by Rs 51

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 51નો ઘટાડો | Commercial LPG cylinder price reduced by Rs 51

આગસ્ટ-2025 માં અલંગમાં 11 શિપ આખરી સફરે આવ્યા | 11 ships arrived in Alang on their last voyage in Au…

આગસ્ટ-2025 માં અલંગમાં 11 શિપ આખરી સફરે આવ્યા | 11 ships arrived in Alang on their last voyage in Au...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં 55 લાખ વાહનો હવે ‘ગેરકાયદે’, પેટ્રોલ-ડીઝલ નહીં મળે: દિશા-નિર્દેશ જાહેર

દિલ્હીમાં 55 લાખ વાહનો હવે ‘ગેરકાયદે’, પેટ્રોલ-ડીઝલ નહીં મળે: દિશા-નિર્દેશ જાહેર

12 months ago
ભારતના બે રાજ્યોમાં વધતી જતી વસતી ટાઇમ બોમ્બ સમાન… રાજ્યપાલ આર. એન રવિનો મોટો દાવો | assam and wes…

ભારતના બે રાજ્યોમાં વધતી જતી વસતી ટાઇમ બોમ્બ સમાન… રાજ્યપાલ આર. એન રવિનો મોટો દાવો | assam and wes…

8 months ago
દ્વારકામાં ખાનગી બેન્કને હલકું સોનું ધાબડી 9 શખ્સોએ લોન લઇ લીધી | 9 people took loans by looting lig…

દ્વારકામાં ખાનગી બેન્કને હલકું સોનું ધાબડી 9 શખ્સોએ લોન લઇ લીધી | 9 people took loans by looting lig…

4 months ago
ભાવનગર મહાનગરપાલિકાના 79 અધિકારી-કર્મચારીની સામુહિક બદલી | Mass transfer of 79 officers and employee…

ભાવનગર મહાનગરપાલિકાના 79 અધિકારી-કર્મચારીની સામુહિક બદલી | Mass transfer of 79 officers and employee…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News