gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વાયુસેના બનશે વધુ શક્તિશાળી, સંરક્ષણ મંત્રાલયે 97 તેજસ ફાઇટર જેટ ખરીદવાની આપી મંજૂરી | Tejas Fighter…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in INDIA
0 0
0
વાયુસેના બનશે વધુ શક્તિશાળી, સંરક્ષણ મંત્રાલયે 97 તેજસ ફાઇટર જેટ ખરીદવાની આપી મંજૂરી | Tejas Fighter…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tejas Fighter Jet Deal: સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે (25મી સપ્ટેમ્બર) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(HAL)ને ભારતીય વાયુસેના માટે 97 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) માર્ક 1A (તેજસ) ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે 62,370 કરોડ રૂપિયામાં આ ડીલ કરી છે, જેમાં ટેક્સનો સમાવેશ થયો નથી. 

તેજસ માર્ક 1A ક્યારે ડિલિવર થશે?

અહેવાલો અનુસાર,  97 તેજસ ફાઇટર જેટમાં 68 સિંગલ-સીટર ફાઇટર જેટ અને 29 ડબલ-સીટર ટ્રેનર ફાઇટર જેટનો સમાવેશ થાય છે. તેજસ માર્ક 1Aની ડિલિવરી વર્ષ 2027-28માં શરુ થશે અને છ વર્ષમાં પૂર્ણ થશે. તેમાં 64 ટકાથી વધુ સ્વદેશી ઉપકરણો હશે, જે આત્મનિર્ભર ભારત પહેલને પ્રોત્સાહન આપવા તરફ એક મુખ્ય પગલું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) દ્વારા મોટી ખરીદીને મંજૂરી આપ્યાના લગભગ એક મહિના પછી આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને સંરક્ષણ મંત્રાલય તરફથી તેજસ ફાઇટર જેટ માટે બીજો ઑર્ડર મળ્યો છે. ફેબ્રુઆરી 2021માં કેન્દ્ર સરકારે HAL સાથે 83 માર્ક 1A જેટ માટે ઑર્ડર આપ્યો હતો. આ ડીલ 46,898 કરોડ રૂપિયાની હતી, જેની ડિલિવરી 2028માં નક્કી થઈ છે.

આ પણ વાંચો: VIDEO: ભારતની તાકાત વધી, પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ

માર્ક 1A, મિગ-21નું સ્થાન લેશે

સિંગલ-એન્જિન માર્ક 1A, ભારતીય વાયુસેનાના મિગ-21 ફાઇટર જેટનું સ્થાન લેશે. ભારતીય વાયુસેના આ ફાઇટર જેટને સામેલ કરવા માંગે છે કારણ કે તેની ફાઇટર સ્ક્વોડ્રન સંખ્યા સત્તાવાર રીતે મંજૂર કરાયેલી 42થી ઘટીને 31 થઈ ગઈ છે. મિગ-21 વિમાન 26મી સપ્ટેમ્બર 2025ના રોજ રિટાયર થશે. તેની 62 વર્ષની સેવા દરમિયાન તેણે 1971ના યુદ્ધ, કારગિલ અને અન્ય ઘણાં મોટા મિશનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને તાજેતરમાં લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ માર્ક 1A માટે ત્રીજું JE-404 એન્જિન પણ મળ્યું છે અને ટૂંક સમયમાં બીજું એન્જિન મળવાની અપેક્ષા રાખે છે. આ ફાઇટર જેટમાં વધુ અદ્યતન કોમ્બેટ એવિઓનિક્સ અને હવા-થી-હવા રિફ્યુઅલિંગ ક્ષમતા હશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સફાઈ કરી રહેલા મંત્રીજીને દારૂની ખાલી બોટલ મળી, હળવેકથી કુલપતિને આપી દી…

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સફાઈ કરી રહેલા મંત્રીજીને દારૂની ખાલી બોટલ મળી, હળવેકથી કુલપતિને આપી દી...

CBSEનો નવો પ્લાન! હવે શાળામાં જ NEET, IIT જેવી પરીક્ષાઓની થશે તૈયારી | cbse schools to set up advanc…

CBSEનો નવો પ્લાન! હવે શાળામાં જ NEET, IIT જેવી પરીક્ષાઓની થશે તૈયારી | cbse schools to set up advanc...

દુબઈ અને વિયેતનામ પેકેજ બુકિંગ કરવાના બહાને મહિલા ટ્રાવેલ્સ સંચાલક પાસેથી રૂ.1.95 કરોડ ઉપરાંતની રકમ …

દુબઈ અને વિયેતનામ પેકેજ બુકિંગ કરવાના બહાને મહિલા ટ્રાવેલ્સ સંચાલક પાસેથી રૂ.1.95 કરોડ ઉપરાંતની રકમ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત બાદ ધોળકાના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી લોકો પરેશાન | fish deaths dholka lak…

સુરત બાદ ધોળકાના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી લોકો પરેશાન | fish deaths dholka lak…

11 months ago
ગુજરાતમાં ઠેર ઠેર ભારે વરસાદ: આ જિલ્લામાં 8 સપ્ટેમ્બરે શાળા-આંગણવાડીમાં રજા જાહેર | Holiday declared…

ગુજરાતમાં ઠેર ઠેર ભારે વરસાદ: આ જિલ્લામાં 8 સપ્ટેમ્બરે શાળા-આંગણવાડીમાં રજા જાહેર | Holiday declared…

11 months ago
ફાગણી પૂનમ મેળો: ડાકોર જતા માર્ગો પર 25 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ભારે વાહનો માટે ‘નો-એન્ટ્રી’ | Dako…

ફાગણી પૂનમ મેળો: ડાકોર જતા માર્ગો પર 25 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ભારે વાહનો માટે ‘નો-એન્ટ્રી’ | Dako…

6 months ago
મોટાભાગની સ્કૂલોમાં ભગવદ્ ગીતા ભણાવવાનું હજી શરુ થયું નથી | schools have not started teaching of bha…

મોટાભાગની સ્કૂલોમાં ભગવદ્ ગીતા ભણાવવાનું હજી શરુ થયું નથી | schools have not started teaching of bha…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News