gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 51નો ઘટાડો | Commercial LPG cylinder price reduced by Rs 51

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in INDIA
0 0
0
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 51નો ઘટાડો | Commercial LPG cylinder price reduced by Rs 51
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 14.2 કીલોના ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરનો ભાવ યથાવત

નવી દિલ્હી : આજે ૧ સપ્ટેમ્બરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૫૧.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના નવા ભાવ જારી કર્યા છે. આ નવા ભાવ અનુસાર ૧૯ કીલોવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે ઘરેલુ ગેસ સિલિન્ડર એટલે કે ૧૪ કીલોવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દિલ્હીમાં ૧૯ કીલોવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ ૫૧ રૂપિયા ઘટીને ૧૫૮૦ રૂપિયા થઇ ગયો છે. જે અગાઉ ૧૬૩૧ રૂપિયામાં મળતું હતું. ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરનો ભાવ ૮૫૩ રૂપિયા પર યથાવત રાખવામાં આવ્યો છે. 

કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટીને ૧૬૮૪ રૂપિયા થઇ ગયો છે. ઓગસ્ટમાં તેનો ભાવ ૧૭૩૪ રૂપિયા અને જુલાઇમાં ૧૭૬૯ રૂપિયા હતો. જૂનમાં તેનો ભાવ ૧૮૨૬ રૂપિયા હતો.

મુંબઇમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટીને ૧૫૩૧ રૂપિયા થઇ ગયો છે. ઓગસ્ટમાં તેનો ભાવ ૧૫૮૨ રૂપિયા અને જુલાઇમાં ૧૬૧૬ રૂપિયા હતો. જૂનમાં તેનો ભાવ ૧૬૭૪ રૂપિયા હતો. 

ચેન્નાઇમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટીને ૧૭૩૮ રૂપિયા થઇ ગયો છે. ઓગસ્ટમાં તેનો ભાવ ૧૭૮૯ રૂપિયા અને જુલાઇમાં ૧૮૨૩ રૂપિયા હતો. જૂનમાં તેનો ભાવ ૧૮૮૧ રૂપિયા હતો.

ભારતમાં ઇન્ડિયન ઓઇલના ડેટા અનુસાર ૧૪.૨ કિલોના ડોમેસ્ટિક સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ૮૫૩ રૂપિયા, મુંબઇમાં ૮૫૨ રૂપિયા, લખનઉમાં ૮૯૦ રૂપિયા છે. ઓગસ્ટની જેમ જ સપ્ટેમ્બરમાં પણ ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુએઈનું 500૦ કરોડ ડોલરનું રોકાણ : મોદીના પ્રવાસની ફલશ્રુતિ | UAE’s investment of 5 billion: The frui…
INDIA

May 16, 2026
બેરોજગારો વંદા જેવા જે સિસ્ટમ પર હુમલા કરે છે : સીજેઆઇ | Unemployed people are like cockroaches that…

નીટ-યુજી 21 જુને : આગામી વર્ષથી કમ્પ્યુટર આધારિત પરીક્ષા | NEET UG on June 21: Computer based exam f…

Next Post
આગસ્ટ-2025 માં અલંગમાં 11 શિપ આખરી સફરે આવ્યા | 11 ships arrived in Alang on their last voyage in Au…

આગસ્ટ-2025 માં અલંગમાં 11 શિપ આખરી સફરે આવ્યા | 11 ships arrived in Alang on their last voyage in Au...

કડાણા ડેમના 10 દરવાજા ખોલી 1.19 લાખ ક્યુસેક પાણી છોડાયું | 10 gates of Kadana Dam opened 1 19 lakh c…

કડાણા ડેમના 10 દરવાજા ખોલી 1.19 લાખ ક્યુસેક પાણી છોડાયું | 10 gates of Kadana Dam opened 1 19 lakh c...

આજથી યુજી 4-6 પી.જી. 4 રીપીટર પરીક્ષા શરૂ : કુલ 4580 છાત્ર પરીક્ષા આપશે | UG 4 6 PG 4 repeater exam …

આજથી યુજી 4-6 પી.જી. 4 રીપીટર પરીક્ષા શરૂ : કુલ 4580 છાત્ર પરીક્ષા આપશે | UG 4 6 PG 4 repeater exam ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત હાઇકોર્ટના પરિપત્ર સામે વડોદરા વકીલ મંડળનો ઠરાવ : હડતાળ પાડી | Vadodara Bar Association Strik…

4 months ago
બાપુનગરમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત | Pokiten a letipechou ren riaffou seni puluwan we a…

8 months ago
VIDEO | છોટાઉદેપુર: નસવાડીના પલસાણીથી ખંભાયતા ચોકડી સુધીના રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય, રાહદારીઓ…

6 months ago
કમિશન સહિતની માંગણીઓ મુદ્દે શહેર તેમજ જિલ્લાની ૭૦૦ જેટલી રેશનિંગ દુકાનો બંધ રાખી વિરોધ | Protest by …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News