gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨૪ વર્ષ અગાઉ ગેરરીતી આચરી જમીન મેળવી હતી, સેવન્થ ડે સ્કૂલ એજયુકેશન ટ્રસ્ટ નહીં કંપની, લીઝ કરારનો પણ …

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
૨૪ વર્ષ અગાઉ ગેરરીતી આચરી જમીન મેળવી હતી, સેવન્થ ડે સ્કૂલ એજયુકેશન ટ્રસ્ટ નહીં કંપની, લીઝ કરારનો પણ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,1
સપ્ટેમબર,2025

ખોખરા વોર્ડમાં આવેલ સેવન્થ ડે સ્કૂલ એજયુકેશન ટ્રસ્ટ નહીં
પરંતુ કંપની એકટ હેઠળ નોંધાયેલી કંપની હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. ૨૪ વર્ષ અગાઉ
એમ.ઓ.યુ.કરી ગેરરીતી આચરીને ૯૯ વર્ષના ભાડા પટ્ટે ૧૦૪૬૫ ચોરસમીટર જમીન મેળવાઈ
હતી.જે તે સમયે લીઝ કરાર કરાયા હતા. જેનો પણ ભંગ કરાયો છે.ઉપરાંત પ્લાન પાસ
કરાવ્યા વગર વર્ષ-૨૦૨૩માં સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામ કરાયુ હતુ. આ ગેરકાયદે
બાંધકામને વર્ષ-૨૦૨૪માં પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા મંજૂર પણ કરાયુ છે.આ
મામલે  જે તે સમયે કોર્પોરેશનમાં ફરજ
બજાવતા અધિકારીઓ અને રાજકારણીઓની ભૂમિકા અંગે તપાસ કરાશે એમ આધારભૂત સૂત્રોમાંથી
જાણવા મળ્યુ છે.

ખોખરા વોર્ડમાં આવેલ ટી.પી.સ્કીમ નંબર-૨૫નો ફાયનલ પ્લોટ
નંબર-૭૦૯ સ્કૂલ હેતુ માટે રીઝર્વ રાખવામાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ
હતો. સ્કૂલના હેતુ માટે ૧૦૪૬૫ ચોરસમીટર ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ હતો.૪
ઓકટોબર-૨૦૦૧ના દિવસે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સેવન્થ-ડે સ્કૂલના
સંચાલકોને આ જગ્યા આપી દેવા માટે ઠરાવ મંજૂર કરાયો હતો.જે પછી ૨૨ જાન્યુઆરી-૨૦૦૨ના
રોજ મળેલી  કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં આ પ્લોટ
આપવા ઠરાવ મંજૂર કરાયો હતો. જે તે સમયે આ સ્કૂલના સંચાલકો પાસેથી રુપિયા ત્રણ લાખ
અર્નેસ્ટ મની ડિપોઝીટ
, પ્રિમીયમ
ડિપોઝીટ તરીકે રૃપિયા વીસ લાખ તથા પ્રિમીયમની રકમ તરીકે રુપિયા ૧.૧૩ કરોડ મળી રુપિયા
૧.૩૬ કરોડ કોર્પોરેશને વસૂલ કર્યા હતા.૧૨ જાન્યુઆરી-૨૦૦૧ના રોજ કોર્પોરેશને
જગ્યાનુ પઝેશન આપ્યુ હતુ.૧૩ ઓકટોબર-૨૦૦૩ના રોજ લીઝ ડીડ કરવામાં આવ્યુ હતુ.

ખોખરાના કોર્પોરેટર કમલેશ પટેલ દ્વારા  કોર્પોરેશન પાસે આ પ્લોટને લઈ વિગત માંગવામાં
આવી હતી.જેમાં  સેવન્થ ડે સ્કૂલ એજયુકેશન
ટ્રસ્ટ નહીં પરંતુ ઈન્ડીયા ફાયનાન્સીયલ એસોસિસિએશન ઓફ સેવન્થ ડે એડવેન્ટીસ્ટને
કોર્પોરેશને આ જગ્યા ૯૯ વર્ષના લીઝ પેટે આપી હોવાની વિગત ખુલી હતી.એસ્ટેટ કમિટીના
ચેરમેન પ્રતિશ મહેતાએ કહયુ
,
દેખીતી રીતે કોર્પોરેશનની મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયુ.જે પછી
કોર્પોરેશનના અધિકારીઓએ ગૃડા અંતર્ગત ૧ જુન-૨૩ના રોજ સ્કૂલ તરફથી ઈમ્પકેટ  અંતર્ગત અરજી કરાઈ જેને ૨૦ ફેબુ્આરી-૨૪ના રોજ
મંજૂરી આપી છે.આ બાબતને લઈ અમે માંગણી કરી છે કે
,લીઝ કરારનો ભંગ થયો છે કે કેમ? ગેરકાયદેસર
બાંધકામની કોણે મંજૂરી આપી તે તમામ માહીતી લેખિતમાં આપો.જે આવે તે પછી નિર્ણય
કરીશુ કે આગળ શું કાર્યવાહી કરવી
?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…
GUJARAT

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…

May 13, 2026
અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…
GUJARAT

અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…

May 13, 2026
જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…
GUJARAT

જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…

May 13, 2026
Next Post
ધોળકામાં તહેવાર સંદર્ભે શાંતિ સમિતિની બેઠક મળી | Peace Committee meeting held in Dholka regarding fe…

ધોળકામાં તહેવાર સંદર્ભે શાંતિ સમિતિની બેઠક મળી | Peace Committee meeting held in Dholka regarding fe...

બે વર્ષની ખોટ બાદ આખરે અમદાવાદ મેટ્રો નફાના ‘ટ્રેક’ પર દોડી, રૂ. 239 કરોડનો નફો | Ahmedabad Metro Tu…

બે વર્ષની ખોટ બાદ આખરે અમદાવાદ મેટ્રો નફાના 'ટ્રેક' પર દોડી, રૂ. 239 કરોડનો નફો | Ahmedabad Metro Tu...

સયલાના ચોરવીરા ગામમાંથી 10 ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ | Accused wanted in 10 crimes arrested from…

સયલાના ચોરવીરા ગામમાંથી 10 ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ | Accused wanted in 10 crimes arrested from...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલા હાઈવે ઉપર જલારામ મંદિર પાસેથી કારમાંથી માંસનો જથ્થો ઝડપાયો | A quantity of meat was seized fr…

ચોટીલા હાઈવે ઉપર જલારામ મંદિર પાસેથી કારમાંથી માંસનો જથ્થો ઝડપાયો | A quantity of meat was seized fr…

9 months ago
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ

8 months ago
સુરત પાલિકાની શાળામાં સફાઈ કામદારને ઘરે શુભ પ્રસંગ હોવાથી શાળાના શિક્ષકો-વાલીઓએ શાળાની સફાઈ કરી દીધી…

સુરત પાલિકાની શાળામાં સફાઈ કામદારને ઘરે શુભ પ્રસંગ હોવાથી શાળાના શિક્ષકો-વાલીઓએ શાળાની સફાઈ કરી દીધી…

6 months ago
આજથી ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાનો પ્રારંભ | Form filling for local body election…

આજથી ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાનો પ્રારંભ | Form filling for local body election…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News