gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે | 8th pay commission c…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2025
in Business
0 0
0
આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે | 8th pay commission c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

8th Pay Commission: દેશભરના 1.2 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ આઠમા પગાર પંચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સરકારે ભલે 16 જાન્યુઆરી, 2025ના રોજ આ પંચની રચનાને મંજૂરી આપી હતી. પરંતુ હજી સુધી તેની ઔપચારિક રૂપે રચના કરવામાં આવી નથી. જાહેરાતને છ મહિના વીતિ ગયા હોવા છતાં અત્યારસુધી અધ્યક્ષ અને સભ્યની પણ નિમણૂક થઈ નથી. તેમજ તેના ટર્મ્સ ઓફ રેફરન્સ (ToR) ફાઈનલ થયા નથી. જેથી આ પંચનું અમલીકરણ 1 જાન્યુઆરી,2026થી લાગુ થશે કે નહીં. તેના પર સવાલો ઉભા થયા છે. 

ઐતિહાસિક ધોરણે વિવિધ પગાર પંચની જાહેરાત અને અમલીકરણ પર નજર કરીએ તો નવા પગાર પંચને લાગુ કરવા માટે સરકારને ઓછામાં ઓછા બેથી અઢી વર્ષનો સમય થયો છે. જેથી આ નવા આઠમા પગાર પંચને લાગુ કરવામાં પણ બે વર્ષનો સમય થઈ શકે છે. 

છઠ્ઠા પગાર પંચને લાગુ 

છઠ્ઠા પગાર પંચની રચના 5 ઓક્ટોબર, 2006ના રોજ થઈ હતી. જેનો રિપોર્ટ 24 માર્ચ, 2008ના રોજ સોંપવામાં આવ્યો હતો. સરકારે 1 જાન્યુઆરી, 2006થી લાગુ કર્યુ હતું. પરંતુ ઓગસ્ટ, 2008માં તેને મંજૂરી મળી હતી. રિપોર્ટ તૈયાર કરવામાં જ દોઢ વર્ષનો સમય લાગ્યો અને મંજૂરી મળવામાં બીજા પાંચ મહિના થયા હતાં. જો કે, કર્મચારીઓને પગાર અને ભથ્થુ અમલીકરણની તારીખથી મળ્યુ હતું.

સાતમું પગાર પંચ

સાતમું પગાર પંચ 28 ફેબ્રુઆરી, 2014ના રોજ તૈયાર થયુ હતું. જેનો રિપોર્ટ 19 નવેમ્બર, 2015ના રોજ સોંપવામાં આવ્યો હતો. જેને 1 જાન્યુઆરી, 2016થી લાગુ કરવામાં આવ્યું હતું. સરકારે જૂન, 2016ના રોજ તેને મંજૂરી આપી હતી. રિપોર્ટ તૈયાર કરવામાં લગભગ 1 વર્ષ અને નવ માસ થયા હતાં. અને લાગુ કરવામાં સાત મહિનાનો સમય થયો હતો. જાન્યુઆરીથી જૂન, 2016 સુધી તેનું બાકી ચૂકવવામાં આવ્યું હતું.

આઠમું પગાર પંચ

આઠમું પગાર પંચ 2025ના અંત સુધી તૈયાર થવાની સંભાવના છે. જેનો રિપોર્ટ 2027 કે 2028 સુધી રજૂ થઈ શકે છે. જો મંજૂરી મળી તો 2028થી તે લાગુ કરવામાં આવશે. રિપોર્ટ તૈયાર કરવામાં ઐતિહાસિક ધોરણે દોઢથી બે વર્ષનો સમય ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. જો કે, હજી સુધી અધ્યક્ષની નિમણૂક થઈ ન હોવાથી તેમાં વધુ વિલંબની આશંકાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ 

કર્મચારીઓને એરિઅર્સ મળશે

જો આઠમું પગાર પંચ 2025ના અંત કે 2026ની શરૂઆતમાં તૈયાર થાય અને તેનો રિપોર્ટ 2027 કે 2028 સુધીમાં સોંપવામાં આવે તો તેને લાગુ કરવામાં વધુ છથી આઠ મહિનાનો સમય થઈ શકે છે. જેથી નવો પગાર 2028માં લાગુ થશે. સરકાર તેને લાગુ 1 જાન્યુઆરી, 2026થી કરી શકે છે, જેથી કર્મચારીઓને તેનું એરિઅર્સ મળશે. 

આઠમા પગાર પંચની સ્થિતિ

સરકારે અત્યારસુધી માત્ર 35 સ્ટાફના પદ માટે ડેપ્યુટેશન સર્ક્યુલર જાહેર કર્યું છે. પરંતુ અધ્યક્ષ, સભ્ય અને સચિવની જાહેરાત કરી નથી. ટર્મ્સ ઓફ રેફરન્સ (TOR) મુદ્દે વિચાર-વિમર્શ થઈ રહ્યા છે. જ્યાં સુધી તે તૈયાર નહીં થાય ત્યાં સુધી પંચની કામગીરી શરૂ થશે નહીં. કેન્દ્રીય કર્મચારીઓએ આઠમા પગાર પંચ પર અનેક ભલામણો સરકાર સમક્ષ રજૂ કરી છે.

કર્મચારીઓની માગ

  • પાંચ સભ્યોના પરિવારના આધારે લઘુત્તમ પગાર નિર્ધારિત કરવામાં આવે
  • પગાર લેવલનું મર્જર થાય
  • દર પાંચ વર્ષે પેન્શનની સમીક્ષા કરવામાં આવે
  • 12 વર્ષ બાદ ફરી પેન્શનની નવી પ્રણાલી લાગુ કરવામાં આવે
  • 50 ટકા મોંઘવારી ભથ્થાને બેઝિક સેલેરી સાથે જોડવામાં આવે

પગાર કેટલો વધી શકે છે?

મોટાભાગની ચર્ચા ફિટમેન્ટ ફેક્ટર વિશે છે, જે નક્કી કરે છે કે વર્તમાન પગારમાં કેટલો વધારો થશે. જો ફિટમેન્ટ ફેક્ટર 1.92x થી 2.86x વચ્ચે નક્કી કરવામાં આવે, તો વર્તમાન 18000 રૂપિયાનો લઘુત્તમ પગાર 51000 રૂપિયા સુધી વધારી શકાય છે. તેવી જ રીતે, પેન્શનર્સને મોંઘવારીમાં રાહત અને નવી પેન્શન યોજના હેઠળ વધારાના લાભ મળવાની શક્યતા છે. પરંતુ જ્યાં સુધી સરકાર કમિશનની રચના ન કરે અને ટીઓઆર નક્કી ન થાય ત્યાં સુધી બધી ફક્ત અટકળો છે.

આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અમદાવાદ પ્લેન ક્રેશ | પ્રભાવિતોની મદદ માટે હું સતત મંત્રીઓ-અધિકારીઓના સંપર્કમાં: PM મોદી

અમદાવાદ પ્લેન ક્રેશ | પ્રભાવિતોની મદદ માટે હું સતત મંત્રીઓ-અધિકારીઓના સંપર્કમાં: PM મોદી

અમદાવાદ પ્લેન ક્રેશઃ ટેક ઑફની 8 મિનિટમાં શું થયું, જાણો પાયલટને કેમ ના મળ્યો બિલકુલ સમય

અમદાવાદ પ્લેન ક્રેશઃ ટેક ઑફની 8 મિનિટમાં શું થયું, જાણો પાયલટને કેમ ના મળ્યો બિલકુલ સમય

ખૂબ જ દુઃખદ ઘટના, આપણે ઘણાં લોકોને ગુમાવ્યા… અમદાવાદ વિમાન દુર્ઘટના પર MEAએ દુઃખ વ્યક્ત કર્યું

ખૂબ જ દુઃખદ ઘટના, આપણે ઘણાં લોકોને ગુમાવ્યા... અમદાવાદ વિમાન દુર્ઘટના પર MEAએ દુઃખ વ્યક્ત કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અનેક રાજ્યોમાં તાપમાન 6થી 10 ડિગ્રી વધ્યું, દિલ્હીમાં 50 વર્ષનો રેકોર્ડ તુટયો | Temperatures rose by…

અનેક રાજ્યોમાં તાપમાન 6થી 10 ડિગ્રી વધ્યું, દિલ્હીમાં 50 વર્ષનો રેકોર્ડ તુટયો | Temperatures rose by…

5 months ago
નડિયાદના નિવૃત્ત આચાર્યને ત્યાં ૫ાંચ લાખની ચોરી કરનાર રીઢો ચોર વડોદરામાં પકડાયો | thief caught who s…

નડિયાદના નિવૃત્ત આચાર્યને ત્યાં ૫ાંચ લાખની ચોરી કરનાર રીઢો ચોર વડોદરામાં પકડાયો | thief caught who s…

3 months ago
સસ્પેન્ડેડ 7 સિનિયર ડોક્ટર પોલીસ પકડથી દૂર | 7 suspended senior doctors escape police custody

સસ્પેન્ડેડ 7 સિનિયર ડોક્ટર પોલીસ પકડથી દૂર | 7 suspended senior doctors escape police custody

1 month ago
‘અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી..’ થરાદમાં ચૂંટણી ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં ભારે હોબાળો | AAP a…

‘અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી..’ થરાદમાં ચૂંટણી ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં ભારે હોબાળો | AAP a…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News