gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કાલે લોકસભામાં તમામ સાંસદ હાજર રહે’, ભાજપે જાહેર કર્યું વ્હિપ, વક્ફ બિલ પર TDPનો મળ્યો સાથ | bjp is…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in INDIA
0 0
0
‘કાલે લોકસભામાં તમામ સાંસદ હાજર રહે’, ભાજપે જાહેર કર્યું વ્હિપ, વક્ફ બિલ પર TDPનો મળ્યો સાથ | bjp is…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Waqf Amendment Bill: વક્ફ સંશોધન બિલ બીજી એપ્રિલે લોકસભામાં રજૂ કરવામાં આવશે. બિલ પર ચર્ચા માટે 12 કલાકના સમયની માંગ કરવામાં આવી હતી, જોકે છેવટે ચર્ચા માટે 8 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પ્રશ્નકાળ બાદ બિલ પર ચર્ચા શરુ થશે. ચર્ચા બાદ આવતીકાલે જ બિલ પસાર કરવા અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. આ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેના તમામ લોકસભા સાંસદોને 2 એપ્રિલ 2025ના રોજ સંસદમાં હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યું છે.

'કાલે લોકસભામાં તમામ સાંસદ હાજર રહે', ભાજપે જાહેર કર્યું વ્હિપ, વક્ફ બિલ પર TDPનો મળ્યો સાથ 2 - image

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જોતાં કોંગ્રેસે હજુ સુધી એ નક્કી નથી કર્યું કે પ્રિયંકા ગાંધી કે રાહુલ ગાંધી આવતીકાલે લોકસભામાં વક્ફ ચર્ચા પર બોલશે કે નહીં. 

TDPનો વક્ફ સંશોધન બિલને સંપૂર્ણ સમર્થન આપવાનો નિર્ણય

તેલુગુ દેશમ પાર્ટી (TDP) દ્વારા સૂચવવામાં આવેલા ત્રણેય સુધારાને વક્ફ (સુધારા) બિલમાં સ્વીકારવામાં આવ્યા છે. આ સાથે ટીડીપીએ બિલને સંપૂર્ણ સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલે પાર્ટી લોકસભામાં બિલના સમર્થનમાં મતદાન કરશે. આ સાથે જેડીયુના પ્રસ્તાવનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. તેથી હવે એવું માનવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમારની પાર્ટી પણ લોકસભામાં વક્ફ સંશોધન બિલને સમર્થન આપી શકે છે.

1. ટીડીપી દ્વારા સૂચવવામાં આવેલા ત્રણેય સુધારામાં ‘વક્ફ બાય યુઝર’ સંબંધિત જોગવાઈમાં સુધારો કરવાની દરખાસ્ત કરી હતી, જે મુજબ, ‘વક્ફ (સુધારા) અધિનિયમ, 2025ના અમલમાં આવતાં પહેલાં જે પણ વક્ફ દ્વારા યુઝર પ્રોપર્ટીની નોંધણી કરવામાં આવી છે, તે વક્ફ પ્રોપર્ટી તરીકે ચાલુ રહેશે, સિવાય કે મિલકત વિવાદિત હોય અથવા સરકારી મિલકત હોય.’ આ સુધારો બિલમાં સામેલ કરવામાં આવ્યો છે.

2. તેમજ ટીડીપીએ એવી પણ દરખાસ્ત કરી હતી કે વકફના મામલામાં કલેક્ટરને અંતિમ સત્તા તરીકે ધ્યાનમાં લેવાને બદલે, રાજ્ય સરકાર કલેક્ટર કરતાં ઉચ્ચ અધિકારીની નિમણૂક કરતું જાહેરનામું બહાર પાડી શકે છે, જે કાયદા મુજબ તપાસ કરશે. હવે આ સુધારો પણ બિલનો ભાગ બની ગયો છે.

3. ત્રીજો મોટો સુધારો ડિજિટલ ડૉક્યુમેન્ટની સમય મર્યાદા વધારવા સંબંધિત હતો. હવે, જો ટ્રિબ્યુનલને વિલંબનું વાજબી કારણ સંતોષકારક લાગશે, તો વક્ફને ડિજિટલ ડૉક્યુમેન્ટ સબમિટ કરવા માટે વધારાના 6 મહિનાનો સમય મળશે. ટીડીપીના સુધારાને સ્વીકાર્યા બાદ પાર્ટીએ આ બિલના સમર્થનમાં મતદાન કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: યૂનુસે ચીન જઈને ‘ચિકન નેક’ પર ટિપ્પણી કરતા આસામના CM થયા લાલઘૂમ, કેન્દ્ર સરકારને પણ આપી સલાહ

8 કલાકની ચર્ચા બાદ મતદાન થશે

લોકસભાના સ્પીકર ઓમ બિરલાની અધ્યક્ષતામાં બિઝનેસ એડવાઇઝરી કમિટી(BAC)ની બેઠકમાં વક્ફ સુધારા બિલ પર ચર્ચા કરવામાં આવી હતી. ગયા વર્ષે બિલ રજૂ કરતી વખતે, સરકારે તેને બંને ગૃહોની સંયુક્ત સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં વિપક્ષે બિલ પર ચર્ચા કરવા માટે 12 કલાકનો સમય માંગ્યો હતો, પરંતુ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની નિંદા કરતા વૈધાનિક ઠરાવ પર ચર્ચા કરવાની હોવાથી વક્ફ બિલ માટે 8 કલાકથી વધુ સમય આપી શકાય નહીં.

'કાલે લોકસભામાં તમામ સાંસદ હાજર રહે', ભાજપે જાહેર કર્યું વ્હિપ, વક્ફ બિલ પર TDPનો મળ્યો સાથ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…
INDIA

પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…

April 3, 2026
સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…
INDIA

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…

April 3, 2026
ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…
INDIA

ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…

April 3, 2026
Next Post
યૂનુસે ચીન જઈને ‘ચિકન નેક’ પર ટિપ્પણી કરતા આસામના CM થયા લાલઘૂમ, કેન્દ્ર સરકારને પણ આપી સલાહ | assam…

યૂનુસે ચીન જઈને 'ચિકન નેક' પર ટિપ્પણી કરતા આસામના CM થયા લાલઘૂમ, કેન્દ્ર સરકારને પણ આપી સલાહ | assam...

CM યોગીએ રસ્તા પર નમાજ મુદ્દે મુસ્લિમોને ચેતવણી આપનારા તંત્રનો કર્યો બચાવ, કહ્યું- ‘હિન્દુઓ પાસેથી શીખો’

CM યોગીએ રસ્તા પર નમાજ મુદ્દે મુસ્લિમોને ચેતવણી આપનારા તંત્રનો કર્યો બચાવ, કહ્યું- ‘હિન્દુઓ પાસેથી શીખો’

દિલ્હી રમખાણો કેસ: કોર્ટે ભાજપ નેતા કપિલ મિશ્રા વિરુદ્ધ આપ્યા તપાસના આદેશ | Delhi Riots Case Big Blo…

દિલ્હી રમખાણો કેસ: કોર્ટે ભાજપ નેતા કપિલ મિશ્રા વિરુદ્ધ આપ્યા તપાસના આદેશ | Delhi Riots Case Big Blo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરિયાણામાં 4.4નો ભૂકંપ : ઉ.પ્ર., દિલ્હી-એનસીઆર સુધી આંચકા

હરિયાણામાં 4.4નો ભૂકંપ : ઉ.પ્ર., દિલ્હી-એનસીઆર સુધી આંચકા

9 months ago
વર્તમાન નાણાં વર્ષમાં ખાનગી કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં જોવાતી ઉદાસીનતા | The slowdown in capital expe…

વર્તમાન નાણાં વર્ષમાં ખાનગી કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં જોવાતી ઉદાસીનતા | The slowdown in capital expe…

7 months ago
જલાલપુર ગામના સાસુ અને વહુને મારામારીના કેસમાં બે માસની સજા | Mother in law and daughter in law from…

જલાલપુર ગામના સાસુ અને વહુને મારામારીના કેસમાં બે માસની સજા | Mother in law and daughter in law from…

4 months ago
VIDEO: પાકિસ્તાનની અવળચંડાઈની પોલ ખૂલી, ધાર્મિક-રહેણાક વિસ્તારોને પણ નિશાન બનાવ્યા | india pakistan …

VIDEO: પાકિસ્તાનની અવળચંડાઈની પોલ ખૂલી, ધાર્મિક-રહેણાક વિસ્તારોને પણ નિશાન બનાવ્યા | india pakistan …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News