gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મ્યુનિ.
કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓએ આજે તેઓના
પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ફરી એક વખત ડેપ્યુટી. મ્યુનિ. કમિશ્નરને રજૂઆત કરી
છે.

કર્મચારીઓએ
વેતન ધોરણ
, પ્રમોશન, કાયમીકરણ અને રિસ્ક એલાઉન્સ સહિતના
મુદ્દાઓના ઉકેલની માગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે મ્યુનિ. કોર્પોેરેશન દ્વારા
વેતન ધોરણ અને કર્મચારીઓના પ્રમોશન સંબંધિત નિયમોનું યોગ્ય રીતે પાલન કરાતું નથી.
ફિલ્ડમાં કામગીરીનો લાંબો અનુભવ ધરાવતા કર્મચારીઓને પ્રમોશન ન મળતા અસંતોષની લાગણી
વ્યાપી છે અને ટીમવર્ક પર પણ તેની નકારાત્મક અસર પડી રહી છે.

ફાયર
વિભાગમાં હાલમાં માત્ર ત્રણ જ કાયમી ડ્રાઇવર હોવાનું જણાવતાં કર્મચારીઓએ સ્ટાફની
અછત તરફ ધ્યાન દોર્યું છે. કોન્ટ્રાક્ટના કર્મચારીઓને માત્ર રૃ.૧૪ હજાર જેટલું
વેતન મળતું હોવા છતાં કામગીરીનું ભારણ સતત વધી રહ્યું હોવાનું રજૂઆતમાં જણાવાયું
છે. છેલ્લા ૨૦ વર્ષથી સેવા આપતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેવી પણ માગ કરાઈ
છે.

વધુમાં
ઉમેર્યું કે અન્ય વિભાગોના કર્મચારીઓને મળતું ખાસ ભથ્થું (રિસ્ક એલાઉન્સ)
રૃા.૩૦૦થી વધારીને રૃા.૧ હજાર કરાયું છે
,
પરંતુ જીવના જોખમે ફરજ બજાવતા ફાયર વિભાગના કર્મચારીઓને તેનો યોગ્ય
લાભ મળતો નથી. હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખીને ફાયર કર્મચારીઓના રિસ્ક
એલાઉન્સમાં પણ વધારો કરવામાં આવે તેવી માગ છે.

આ
ઉપરાંત
, અગાઉ
સસ્પેન્ડ કરાયેલા કર્મચારી અને અધિકારીને પુનઃ ફરજ પર લેવામાં આવે તેવી પણ રજૂઆત
કરાઈ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

અમરેલી: સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કર્યો, વનવિભાગે 2 યુવકોને ઝડપી પ…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ | government png…

3 months ago
હવે ‘સેવાતીર્થ’ તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, તમામ રાજભવનનું નામ બદલીને ‘લોકભવન’ | prime minister…

7 months ago
વડોદરામાં રખડતા ઢોરથી નિર્દોષ બાઈક ચાલકના મોત બાદ તંત્ર એક્શનમાં : ગેરકાયદે ઢોર વાડાનો સફાયો, 12000ન…

નડિયાદમાં કાંપ અને કચરો દૂર કરતા 12 તળાવો જીવંત બન્યા | 12 lakes in Nadiad come alive after removing…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News