gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ICUમાં 3-4 દિવસનું વેઈટિંગ, સુવિધાના અભાવે દર્દીઓ હેરાન થતાં હોવાની ફરિય…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ICUમાં 3-4 દિવસનું વેઈટિંગ, સુવિધાના અભાવે દર્દીઓ હેરાન થતાં હોવાની ફરિય…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Civil Hospital: એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તરીકે નામના ધરાવતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરની અછત અને આઈસીયુમાં વેઈટિંગ રહેતું હોવાથી દર્દીઓ હેરાન થઈ રહ્યા હોવાની બૂમ ઉઠી છે. ઈમરજન્સીમાં સારવાર માટે આવેલા દર્દીઓને આઈસીયુના અભાવે ગંભીર હાલતમાં શહેરના બીજા અર્ધસરકારી કે ખાનગી દવાખાનાઓમાં મોકલવાની ફરજ પડે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, સિવિલમાં ઘણી વખત આઈસીયુમાં ત્રણથી ચાર દિવસ સુધીનું વેઈટિંગ હોય છે.

એશિયાના સૌથી મોટી હોસ્પિટલમાં સુવિધાના અભાવે દર્દીઓ હેરાન થતા હોવાની ફરિયાદ

ભારતના ત્રણ રાજ્યો અને આખા ગુજરાતના દર્દીઓનો ટ્રાફિક ધરાવતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં આજે પણ વેઈટિંગ ચાલી રહ્યું છે! કોરોના વખતે ખરાબ સ્થિતિ હતી, તે સમજી શકાય. પરંતુ અત્યારે સામાન્ય દિવસોમાં પણ દર્દીઓએ આઈસીયુ માટે રાહ જોવી પડે છે. 

આ પણ વાંચો: બે વર્ષની ખોટ બાદ આખરે અમદાવાદ મેટ્રો નફાના ‘ટ્રેક’ પર દોડી, રૂ. 239 કરોડનો નફો

બહેરામપુરાના સામાજિક કાર્યકરે એક દાખલો ટાંકતા જણાવ્યું છે કે, ‘અકસ્માતે ઈજાગ્રસ્ત બનેલા એક દર્દીને તાજેતરમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લઈ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર, એક્સરે, સોનોગ્રાફી, સિટીસ્કેન કર્યા બાદ દર્દીની હાલત ગંભીર જણાતા હાજર સ્ટાફે જણાવ્યું હતું કે, અહીં વેન્ટિલેટર નથી દર્દીને આઈસીયુમાં લઈ જવા પડશે. જેથી દર્દીના સંબંધીએ આઈસીયુમાં તપાસ કરતા, ત્યાં વેઈટિંગ હોવાનો જવાબ અપાયો હતો. આખરે નાછૂટકે ઈજાગ્રસ્ત દર્દીને એસવીપી હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. આમ એશિયાની સૌથી હોસ્પિટલમાં આઈસીયુમાં વેઈટિંગ ચાલતું હોય તે બાબત ખૂબ જ ગંભીર છે. જેને ધ્યાને લઈને સરકારે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
AAP ધારાસભ્ય જાપ્તામાંથી ફરાર, ફાયરિંગ કરીને પોલીસને કારથી કચડવાનો પ્રયાસ | aap mla harmeet singh pa…

AAP ધારાસભ્ય જાપ્તામાંથી ફરાર, ફાયરિંગ કરીને પોલીસને કારથી કચડવાનો પ્રયાસ | aap mla harmeet singh pa...

ગુજરાતના બારડોલીમાં કલરકામની ફેક્ટરીમાં ભીષણ આગ, બે કામદારોના મોત, 15-20 ઇજાગ્રસ્ત | Bardoli factory…

ગુજરાતના બારડોલીમાં કલરકામની ફેક્ટરીમાં ભીષણ આગ, બે કામદારોના મોત, 15-20 ઇજાગ્રસ્ત | Bardoli factory...

મુંબઈ ઠપ થઈ ગયું, આઝાદ મેદાન ખાલી કરો… બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસની જરાંગેને નોટિસ | mumbai …

મુંબઈ ઠપ થઈ ગયું, આઝાદ મેદાન ખાલી કરો... બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસની જરાંગેને નોટિસ | mumbai ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝેર પીનાર 3 ભાઈઓમાંથી 1નું મોત, લાશ સ્વીકારવાનો ઈન્કાર | 1 of 3 brothers who drank poison dies refus…

ઝેર પીનાર 3 ભાઈઓમાંથી 1નું મોત, લાશ સ્વીકારવાનો ઈન્કાર | 1 of 3 brothers who drank poison dies refus…

10 months ago
ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’ | robert kiyosak…

ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’ | robert kiyosak…

8 months ago
વરસાદ-વાવાઝોડાથી વલસાડ જિલ્લામાં ભારે તબાહી, 66 રસ્તા પ્રભાવિત, જનજીવન ખોરવાતા રાહત પેકેજની માગ | va…

વરસાદ-વાવાઝોડાથી વલસાડ જિલ્લામાં ભારે તબાહી, 66 રસ્તા પ્રભાવિત, જનજીવન ખોરવાતા રાહત પેકેજની માગ | va…

12 months ago
વસોના રામપુરા ગામમાં ટ્રેક્ટરની ટક્કરે ગંભીર ઈજાગ્રસ્ત માસૂમનું મોત નીપજ્યું | A seriously injured c…

વસોના રામપુરા ગામમાં ટ્રેક્ટરની ટક્કરે ગંભીર ઈજાગ્રસ્ત માસૂમનું મોત નીપજ્યું | A seriously injured c…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News