gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા રમતોત્સવમાં જોડાયા, વિદ્યાર્થીઓ સાથે રમતો રમી સ્ફૂર્તિ દાખવી | Jamna…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા રમતોત્સવમાં જોડાયા, વિદ્યાર્થીઓ સાથે રમતો રમી સ્ફૂર્તિ દાખવી | Jamna…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા પતિ રવિન્દ્ર જાડેજાની જેમ રમત ગમતના મેદાનમાં પોતાનું કૌશલ્ય દાખવી રહ્યા છે. તાજેતરમાં રિવાબા જાડેજાએ જી.ડી. શાહ હાઈસ્કૂલના યોજાયેલા રમતોત્સવમાં જુદી જુદી રમતની સ્પર્ધાઓમાં ભાગ લઈને દેશી રમતો સાથે પોતાની સ્મૃતિ તાજી કરી હતી. પ્રત્યેક વિદ્યાર્થીઓએ જીવનમાં રમતો રમીને પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટેનો વિશેષ સંદેશો આપ્યો હતો.

વિદ્યાર્થિનીઓ સાથે રિવાબા જાડેજા કબડ્ડી રમ્યા

મળતી માહિતી અનુસાર, જામનગરની જી.ડી. શાહ હાઈસ્કૂલના શાળાકીય રમતોત્સવ યોજાયો હતો. જેમાં ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા મુખ્ય મહેમાન બન્યા હતા. આ દરમિયાન તેમણે દેશી રમતો રમીને પોતાનું કૌશલ દાખવ્યું હતું. રિવાબા જાડેજાએ શાળાની વિદ્યાર્થિનીઓ સાથેની રસ્સા ખેંચ હરિફાઈમાં ભાગ લીધો હતો અને દોરડું ખેંચીને પોતાના વિદ્યાર્થીકાળના જીવનને યાદ કર્યો હતો. કબડ્ડીની સ્પર્ધામાં પણ વિદ્યાર્થીનિઓ સાથે રિવાબા જાડેજા કબડ્ડી રમ્યા હતા. આ ઉપરાંત જીવનમાં બેલેન્સની કેટલી જરૂર છે, તે માટેની કોન બેલેન્સની હરીફાઈમાં તેમણે માથા પર કોન મૂકીને બેલેન્સ જાળવીને દોડ્યા હતા અને સ્પર્ધા પૂર્ણ કરી હતી.

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા રમતોત્સવમાં જોડાયા, વિદ્યાર્થીઓ સાથે રમતો રમી સ્ફૂર્તિ દાખવી 2 - image

રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને મેદાનની રમતો તરફ વળવા અપીલ કરી

શાળાના વિદ્યાર્થીઓને ધારાસભ્ય રિવાબા જાડેજા જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓને મોબાઈલ અને વીડિયો ગેમથી દૂર રહીને મેદાનની રમતો તરફ વળવું જોઈએ. રમત ગમત એ માત્ર મનોરંજન નથી, પરંતુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. શિસ્ત ટીમવર્ક અને ખેલદિલી જેવા અનેક ગુણોનો વિકાસ થાય છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

August 23, 2026
અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
Next Post
પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી સક્રિય, કહ્યું- ‘સાંભળી લેજો મેદાનમાં આવી રહ્યો છું, ઠેકાણે પ…

પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી સક્રિય, કહ્યું- 'સાંભળી લેજો મેદાનમાં આવી રહ્યો છું, ઠેકાણે પ...

સુરતનો ગણેશોત્સવ અનેક માટે બન્યો પાર્ટ ટાઈમ રોજગારી ઉભો કરવાનો ઉત્સવ | Surat’s Ganeshotsav became a …

સુરતનો ગણેશોત્સવ અનેક માટે બન્યો પાર્ટ ટાઈમ રોજગારી ઉભો કરવાનો ઉત્સવ | Surat's Ganeshotsav became a ...

વડોદરાની મહીમાં નવું પાણી આવતા અને રાયકા-દોડકા કૂવા આસપાસ શિલ્ટીંગથી ડહોળા પાણીની સમસ્યા | Vadodara’…

વડોદરાની મહીમાં નવું પાણી આવતા અને રાયકા-દોડકા કૂવા આસપાસ શિલ્ટીંગથી ડહોળા પાણીની સમસ્યા | Vadodara'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉકળતી ગરમીના કારણે બે માસમાં 35 દોડતાં વાહનો બન્યા અગ્નિરથ | 35 running vehicles turned into fire ch…

ઉકળતી ગરમીના કારણે બે માસમાં 35 દોડતાં વાહનો બન્યા અગ્નિરથ | 35 running vehicles turned into fire ch…

2 months ago
રેલવે સ્ટેશનની અંદર કે બહાર CCTV કેમેરા જ નથી | no CCTV camara in and out chayapuri railway station

રેલવે સ્ટેશનની અંદર કે બહાર CCTV કેમેરા જ નથી | no CCTV camara in and out chayapuri railway station

1 year ago
કચ્છના રાપરમાં તળાવમાં ડૂબી જવાથી મહિલાનું મોત, 2 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ મૃતદેહ બહાર કઢાયો | Wom…

કચ્છના રાપરમાં તળાવમાં ડૂબી જવાથી મહિલાનું મોત, 2 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ મૃતદેહ બહાર કઢાયો | Wom…

8 months ago
31 મે સુધી તમારા ખાતામાં 436 રૂપિયા રાખો… બેંકો ગ્રાહકોને મોકલી રહી છે મેસેજ, સમજો કારણ | pm jeeva…

31 મે સુધી તમારા ખાતામાં 436 રૂપિયા રાખો… બેંકો ગ્રાહકોને મોકલી રહી છે મેસેજ, સમજો કારણ | pm jeeva…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News