gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુર્ગમ સ્થાને યાત્રાની વ્યવસ્થા કોઈ ચેતના કરે છે:મોરારીબાપુ ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’નુ પ્રથમ ચરણ …

G METRO NEWS by G METRO NEWS
October 24, 2026
in GUJARAT
0 0
0
દુર્ગમ સ્થાને યાત્રાની વ્યવસ્થા કોઈ ચેતના કરે છે:મોરારીબાપુ ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’નુ પ્રથમ ચરણ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુપ્તકાશી (તખુભાઈ સાંડસુર દ્વારા)
સમગ્ર દેશના આધ્યાત્મિક જગતમાં જેની વિશેષ નોંધ લેવાઈ છે. તે પૂ.મોરારિબાપુના વ્યાસાસને યોજાયેલી “માનસ ભારત સ્વસ્તિક યાત્રા” તારીખ 23 ના રોજ ઉતરાખંડના કેદારનાથ ધામના વિરમ પામી.કથાના ક્રમની 985મી કથાનું મંગલાચરણ કન્યાકુમારીથી થયું હતું.

આ કથા એટલે વિશિષ્ટ છે કે સ્વસ્તિકના બાર દર્શનને ધ્યાનમાં લઈને બાર સ્થાનો પર કથાનું ગાન થયું.જે કોઈને કોઈ રીતે મહત્વ ધરાવતા હોય.

પૂ.બાપુએ કથાને વિરામ આપતાં આજે જણાવ્યું કે કેદારેશ્વરને પ્રણામ કરીએ છીએ કે જ્યાં શંકરાચાર્યએ સમાધિનો નિર્ણય કર્યો અને તેનું નિર્વાણ થયું. શંકરાચાર્યનું સ્વસ્તિક હિમાલયના ચારધામ છે. દિવ્ય, સેવ્ય ભારતને જોડવાનો પ્રથમ પ્રયાસ શંકરાચાર્યજીએ કર્યો હતો.

કન્યાકુમારી આજે કેદારને મળવા આવે છે. જ્યારે કોઈ દુર્ગમસ્થાનો પર યાત્રા જાય છે ત્યારે તેની વ્યવસ્થા કોઈ ચેતના કરી રહી છે તેનો અનુભવ સતત થાય છે.મારી પાસે એક સાખી આવી છે જેનું અવલોકન કરતાં અનુભવ થાય છે કે વર્ષો પહેલા કોઈએ આ કલ્પના કરી હશે.જે આ મુજબ છે” દક્ષિણ ઉત્તર ધામ, પશ્ચિમ પૂર્ણતા ભક્ષા,ભજન સમાધિ અરુ સામ”. ભિક્ષા, ભજન, સમાધિ અને સામવેદ આ નિમ્બાર્કી પરંપરાને લાગુ પડે છે.

આ કથાની ધ્રુવ પંક્તિઓમાં પહેલી પંક્તિ હતી મંગલ ભવન અમંગલ હારી એ મુજબ બધું મંગળ રીતે આયોજિત થયું.

કથાયાત્રાનું સમગ્ર આયોજન આઈઆરસીટીસીના સહયોગથી મનોરથી સંસ્થા સનાતન સેવા સંસ્થાન ઉદયપૂરે કર્યું.પરંતુ સમગ્ર આયોજનમાં પોતાની સઘળી તાકાતને લગાવી દેનાર શ્રી મદનભાઈ પાલીવાલ અને તેમના સંબંધી -સાથી એવા શ્રી રૂપેશભાઈ વ્યાસના શીરે શ્રેય જાય છે.પછીની કથાનો ક્રમ 986મી દિપ જ્યોતિ હવે ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’નું દ્વિતીય ચરણ હશે. તેનો પ્રારંભ દ્વારકાની શારદા પીઠથી તા 14 નવેમ્બરથી કરવામાં આવશે અને સમાપન જગન્નાથપુરી ખાતે 22 મી નવેમ્બરના રોજ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ખીજડિયા અને અમરેલી સેક્શનમાં બ્રોડગેજ નિર્માણ કાર્યોનું વિસ્તૃત સ…
GUJARAT

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ખીજડિયા અને અમરેલી સેક્શનમાં બ્રોડગેજ નિર્માણ કાર્યોનું વિસ્તૃત સ…

October 24, 2026
આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર શ્રીમાયાભાઈ આહીરનો સન્માન સમારોહ અને નવરાત્રી મહોત્સવ સંપન્ન

મહિલા પોલીસ સ્ટેશન પોરબંદરના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઇ મહારાષ્ટ્ર ખાતેથી ટ્…

October 23, 2026
Next Post
મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ખીજડિયા અને અમરેલી સેક્શનમાં બ્રોડગેજ નિર્માણ કાર્યોનું વિસ્તૃત સ…

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ખીજડિયા અને અમરેલી સેક્શનમાં બ્રોડગેજ નિર્માણ કાર્યોનું વિસ્તૃત સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ…’, બે ભાઈઓ સાથે લગ્ન કરનારી કન્યાએ પહેલીવાર મૌન તોડ્યું, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

1 year ago
અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?

8 months ago
તમિલનાડુના CM સ્ટાલિન હોસ્પિટલમાં દાખલ, મોર્નિંગ વૉક દરમિયાન અચાનક તબિયત લથડી | Tamil Nadu MK Stalin…

મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે રૂ.1000 કરોડના રસ્તા ધોવાયા; 4 લેન હાઇવે ‘લુપ્ત’, ટોલ પ્લાઝાની ઉપરથી વહી…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News