gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલના કાલોલમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો નદીમાં ડૂબ્યા, એકનું મોત | Ganesh Visarjan Tragedy …

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલના કાલોલમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો નદીમાં ડૂબ્યા, એકનું મોત | Ganesh Visarjan Tragedy …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: ગુજરાતમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન પંચમહાલના કાલોલમાં મીરાપુરીમાં ગોમા નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોની મદદથી ત્રણ લોકોને બચાવી લેવાયા છે. જ્યારે એક વ્યક્તિનું ડૂબી જતા મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એક વ્યક્તિનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો.

યુવકના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો

મળતી માહિતી અનુસાર, કાલોલના મીરાપુરી ગામે ઉત્સાહભેર ગણેશ વિસર્જન માટે કેટલાક યુવકો ગોમાં નદીમાં ઉતર્યા હતા. ગણેશ વિસર્જન બાદ સ્નાન કરી રહેલા કેટલાક યુવકો પૈકી ચાર યુવકો નદીમાં ડૂબ્યા હતાં.  આ દરમિયાના ઘટનાસ્થળે હાજર લોકોએ ત્રણ લોકોને બચાવી લીધા હતા. જ્યારે એક યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. નોંધનીય છે કે, ગણેશોત્સવની ખુશી વચ્ચે યુવક મોતને ભેટતા ગામમાં શોક માહોલ છવાયો ગયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: પાટીદાર અનામત આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા સહિતના અગ્ર…
GUJARAT

June 23, 2026
અમદાવાદની રથયાત્રા માટે ભગવાનના સાત જોડી વિશેષ વાઘા તૈયાર, કાપડ ખાસ વૃંદાવનથી મંગાવાયું | Ahmedabad …

નર્મદા: AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 લોકો જમીન વિવાદમાં દોષિત જાહેર | Rajpipla Cou…

Next Post
ઈન્ડોનેશિયામાં એક ભારતીય સહિત આઠ મુસાફરોને લઈ જતું હેલિકોપ્ટર ગુમ, શોધ શરુ | Search Continues For Mi…

ઈન્ડોનેશિયામાં એક ભારતીય સહિત આઠ મુસાફરોને લઈ જતું હેલિકોપ્ટર ગુમ, શોધ શરુ | Search Continues For Mi...

રાજ્યમાં ભરતી પ્રક્રિયા અને વિલંબ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની સ્પષ્ટતા, જાણો શું કહ્યું | kube…

રાજ્યમાં ભરતી પ્રક્રિયા અને વિલંબ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની સ્પષ્ટતા, જાણો શું કહ્યું | kube...

વડાપ્રધાન મોદીના માતાને અપશબ્દો કહેવા બદલ 4 સપ્ટેમ્બરે NDAનું બિહાર બંધનું એલાન | nda announces biha…

વડાપ્રધાન મોદીના માતાને અપશબ્દો કહેવા બદલ 4 સપ્ટેમ્બરે NDAનું બિહાર બંધનું એલાન | nda announces biha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવીનીકરણની કામગીરી વચ્ચે ખાસવાડી સ્મશાનમાં સુવિધાનો અભાવ : વરસાદ પડતાં સળગતી ચિતા પર પતરા ઢાંકવાની ફ…

5 days ago
જામનગરમાં ED ત્રાટકી: આહીર સમાજના અગ્રણીના બંગલે હવાલા કૌભાંડ મામલે દરોડાની કાર્યવાહી | ED strikes i…

7 months ago
ટ્રાફિક નિયમન સંભાળતા ટીઆરબી જવાનોની સરાહનીય કામગીરી

3 months ago
‘ઓમ માવા’ ફેક્ટરી પર દરોડા મનપાનો દરોડ, 1000 કિલો પ્લાસ્ટિક જપ્ત | Municipal Corporation raids ‘Om M…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News