gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨૫ કરોડનું આંધણ કરી આઠ વર્ષ પહેલાં પ્લાન્ટ બનાવાયો હતો, આઠ વર્ષથી ચાલતો રેડિયેશન પ્લાન્ટ બંધ કરવો કે…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
૨૫ કરોડનું આંધણ કરી આઠ વર્ષ પહેલાં પ્લાન્ટ બનાવાયો હતો, આઠ વર્ષથી ચાલતો રેડિયેશન પ્લાન્ટ બંધ કરવો કે…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,17
નવેમ્બર,2025

રુપિયા ૨૫ કરોડનું આંધણ કરી આઠ વર્ષ પહેલા પીરાણા વિસ્તારમાં
૧૫૦૦ કે.સી.આઈ.ગામા રેડિયેશન પ્લાન્ટ બનાવવા મંજૂરી અપાઈ એ સમયથી જ વિવાદમા આવેલો
છે.આ પ્લાન્ટમાં ઉત્પાદન કરાતા ખાતરને વેચવા કેન્દ્ર સરકારનું લાયસન્સ કે મંજૂરી
મળી નથી.કેન્દ્ર સરકારમાં માનવમળમાંથી બનતા ખાતર અંગેની કોઈ કેટેગરી નથી.આ
પરિસ્થિતિમાં આ પ્લાન્ટને બંધ કરવો કે ચાલુ રાખવો અંગે અંગે પાણી સમિતિની આગામી
બેઠકમા અંતિમ નિર્ણય લેવાશે.

પાણી સમિતિની બેઠકમાં સોમવારે આ પ્લાન્ટના વાર્ષિક રુપિયા
એક કરોડથી વધુના ખર્ચથી ઓપરેશન અને મેઈન્ટેનન્સ અંગેની દરખાસ્ત  ઉપર કોઈ નિર્ણય લેવાયો નહોતો. કમિટીના ચેરમેન
દિલીપ બગરીયાએ કહયુ
,વર્ષ-૨૦૧૬માં
પીરાણા ખાતે આ પ્લાન્ટ બનાવાયો હતો.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટરના પાણી ટ્રીટ
કર્યા પછી વધતા સ્લજમાંથી ખાતર બનાવવાનો પ્લાન્ટ શરુ કરવામા આવેલો છે. આઠ વર્ષથી આ
પ્લાન્ટમાં ઉત્પાદન કરાતા ખાતરને ઓપન માર્કેટમાં વેચવા માટેનુ લાયસન્સ મળ્યુ
નથી.કોર્પોરેશન તરફથી કેન્દ્ર સરકારમા ખાતરના વેચાણ માટે અરજી કરવામા આવી છે એને
પણ હજી સુધી મંજૂરી મળી નથી.ત્રણ વર્ષ પહેલા કોર્પોરેશને ભાભા ઓટોમીક રીસર્ચ સેન્ટર
સાથે મળીને રેડિયેશન પ્લાન્ટમા સુધારો કર્યો હતો.જેમા ક્રશરની નવી ટેકનોલોજી
જોડવામા આવી હતી.જયાં સુધી આ પ્રકારના ખાતરની કેટેગરી ઉભી ના થાય ત્યાં સુધી આ
પ્લાન્ટમાં બનતા ખાતરના વેચાણ માટે લાયસન્સ મળે એવી કોઈ શકયતા નથી.ટૂંકમાં
પ્લાન્ટનુ ભાવિ ધૂંધળુ છે.

દરખાસ્તને લઈ તત્કાલિન કમિશનર-વિપક્ષ નેતા વચ્ચે તૂં તૂં
મૈં મૈ થઈ હતી

કોર્પોરેશનની બોર્ડ બેઠકમા સ્લજ રેડિયેશન પ્લાન્ટને મંજૂરી
આપવાને લઈ તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને તત્કાલિન વિપક્ષનેતા દિનેશ
શર્મા વચ્ચે બોર્ડ બેઠકમા જ ચકમક ઝરી હતી. તત્કાલિન વિપક્ષનેતાએ એ સમયે જ આ
પ્રકારનો પ્લાન્ટ બનાવવો લોકોના જાહેરહીતમા યોગ્ય છે કે કેમ
, કેન્દ્ર સરકારની
મંજૂરી મળી છે કે કેમ જેવી વિગત માંગતા તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર અકળાયા હતા
અને  બોર્ડની ચાલી રહેલી કાર્યવાહી અધવચ્ચે
છોડીને નીકળી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
ઠાસરાના વિંઝોલ પાસે શેઢી નદીમાં કેમિકલ યુક્ત પાણી ઠલવાતા ફીણ પ્રસર્યું | Foam spreads as chemical la…

ઠાસરાના વિંઝોલ પાસે શેઢી નદીમાં કેમિકલ યુક્ત પાણી ઠલવાતા ફીણ પ્રસર્યું | Foam spreads as chemical la...

સિંચાઈ કચેરીમાં ચોરી કરનાર બે શખ્સને બે વર્ષની સખત કેદ | Two men who stole from irrigation office se…

સિંચાઈ કચેરીમાં ચોરી કરનાર બે શખ્સને બે વર્ષની સખત કેદ | Two men who stole from irrigation office se...

આણંદના ચિખોદરામાં ભાડે રિક્ષા બંધ કરતા દંપતી સહિત ત્રણને ચપ્પુના ઘા ઝીંક્યા | couple were attacked w…

આણંદના ચિખોદરામાં ભાડે રિક્ષા બંધ કરતા દંપતી સહિત ત્રણને ચપ્પુના ઘા ઝીંક્યા | couple were attacked w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હીટ એકશન પ્લાન અંતર્ગત અમદાવાદના ૭૦ ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રાખવા નિર્ણય | Under the Heat Act…

હીટ એકશન પ્લાન અંતર્ગત અમદાવાદના ૭૦ ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રાખવા નિર્ણય | Under the Heat Act…

1 year ago
5 વર્ષમાં ટેરિફ, ટેરર, લેબગ્રોને ‘સુરતી હીરા’ ની ચમક ઝાંખી પાડી, અમદાવાદ-પાલનપુર અને સૌરાષ્ટ્ર પણ પ્…

5 વર્ષમાં ટેરિફ, ટેરર, લેબગ્રોને ‘સુરતી હીરા’ ની ચમક ઝાંખી પાડી, અમદાવાદ-પાલનપુર અને સૌરાષ્ટ્ર પણ પ્…

1 year ago
હળવદમાં પાછોતરા વરસાદથી ખરીફ પાકને મોટું નુકસાન | Heavy rains in Halvad cause major damage to Kharif…

હળવદમાં પાછોતરા વરસાદથી ખરીફ પાકને મોટું નુકસાન | Heavy rains in Halvad cause major damage to Kharif…

12 months ago
અભયમ 181 મહિલા ટીમની સમજાવટથી પતિ-પત્ની વચ્ચેના અબોલા દૂર થયા | problems between husband wife were r…

અભયમ 181 મહિલા ટીમની સમજાવટથી પતિ-પત્ની વચ્ચેના અબોલા દૂર થયા | problems between husband wife were r…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News