gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેવા સાથે કળાનું પ્રદર્શન: બન્ને હાથ ગુમાવનાર દિવ્યાંગ કલાકારે મોઢા અને પગથી બનાવી ગણેશજીની તસવીર | …

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
સેવા સાથે કળાનું પ્રદર્શન: બન્ને હાથ ગુમાવનાર દિવ્યાંગ કલાકારે મોઢા અને પગથી બનાવી ગણેશજીની તસવીર | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : ગણેશોત્સવ દરમિયાન સુરતના કેટલાક ગણેશ મંડપ શ્રીજીની ભક્તિ સાથે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યાં છે. તેમાં પણ ઉધનાના એક ગણેશ મંડપમાં સેવા સાથે સાથે દિવ્યાંગ કલાકારની કલાને પ્રોત્સાહન આપવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. બન્ને હાથ ગુમાવનાર કલાકારે આ મંડપમાં મુકેલી બાપાની પ્રતિમાને કાગળ પર કંડારી છે. બન્ને હાથ નથી પરંતુ પોતાના મોઢા અને પગ વડે શ્રી ગણેશજીનું પેઈન્ટીંગ કરીને દર્શનાર્થીઓને પણ સ્તબ્ધ કરી દીધા હતા. 

આ પણ વાંચો: અમદાવાદના સરખેજમાં મોટી દુર્ઘટના, ત્રણ યુવકો તળાવમાં ડૂબ્યા, પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો

દિવ્યાંગ કલાકાર મોઢા અને પગ વડે અદભૂત પેઈન્ટિંગ બનાવે છે

ઉધનાના મહાદેવ નગરમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. આ ગણેશ આયોજકો ગણપતિ બાપ્પાની ભક્તિ સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યાં છે દરમિયાન આયોજકોને માહિતી મળી કે દિવ્યાંગ કલાકાર મનોજ ભીંગારે, જેમણે બંને હાથ ગુમાવ્યા છે, તે પોતાના મોઢા અને પગ વડે અદભૂત પેઈન્ટિંગ બનાવે છે. આ જાણ થતાં આયોજકોએ તેમને પ્રોત્સાહન આપવા તથા તેમની કલા ગણેશ ભક્તો સુધી પહોંચે તે માટે તેમને મંડપમાં આમંત્રિત કરી બાપાની પ્રતિમા સમક્ષ પેઈન્ટીંગ બનાવડાવ્યું હતું.

સેવા સાથે કળાનું પ્રદર્શન: બન્ને હાથ ગુમાવનાર દિવ્યાંગ કલાકારે મોઢા અને પગથી બનાવી ગણેશજીની તસવીર 2 - image

ભક્તિભાવ અને કલાનો સંગમ રૂપે બનેલું આ દૃશ્ય દર્શનાર્થીઓ માટે અનોખું આકર્ષણ બન્યું. મોઢા અને પગ વડે તૈયાર કરાયેલ શ્રીજીનું ચિત્ર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને મનોજભાઈ ના આ કલાને દર્શન કરવા આવનારા ભક્તો એ વધાવી લીધી હતી. ઉધનાના ગણેશ મંડપમાં દિવ્યાંગ કલાકારને પ્રોત્સાહન આપી શ્રીજીની પ્રતિમાનું આબેહુબ પેઈન્ટીંગ જોઈ આયોજકો પણ દંગ રહી ગયા હતા.

આ પણ વાંચો: 4થી 7 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગની આગાહી

કલાકારે 10 વર્ષની ઉંમરે જ હાથ ગુમાવી દીધા હતા

ડિંડોલી ખાતે રહેનારા મનોજ ભીંગારે 10 વર્ષના હતા ત્યારે જ એક અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં તેઓએ બન્ને હાથ ગુમાવી દીધા હતા. જોકે, તેઓ હિંમત હાર્યા ન હતા અને આ પડકાર ઝીલી લીધો હતો. હાથ નહી હોવા છતાં તેઓની રુચિ પેઈન્ટીંગ માં હતી તો પગ અને મોઢાથી પીછી પકડીને ડ્રોઈંગ બનાવતા થયા હતા ત્યાર બાદ તેઓએ આ રીતે પેઈન્ટીંગ બનાવાવમાં મહારથી મેળવી લીધી હતી.   જેના કારણે તેઓ ગણેશ મંડપમાં મુકાયેલી શ્રીજીની પ્રતિમા હાથ વિના પગ અને મોઢા થી બનાવી રહ્યાં છે   અને ભક્તો તેને બિરદાવી રહ્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
Next Post
SCO – સમિટ -2025 : મોદીનું પ્રબળ વક્તવ્ય : પુતિન-શી જીન-પિંગ સાથે ગહન મંત્રણાઓ કરી

SCO - સમિટ -2025 : મોદીનું પ્રબળ વક્તવ્ય : પુતિન-શી જીન-પિંગ સાથે ગહન મંત્રણાઓ કરી

અમદાવાદના સરખેજમાં મોટી દુર્ઘટના, ત્રણ યુવકો તળાવમાં ડૂબ્યા, પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો | three yo…

અમદાવાદના સરખેજમાં મોટી દુર્ઘટના, ત્રણ યુવકો તળાવમાં ડૂબ્યા, પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો | three yo...

4થી 7 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગની આગાહી | …

4થી 7 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગની આગાહી | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશને પગાર અને પેન્શન પેટે 65 કરોડનું પેમેન્ટ કરી દીધું | Vadodara Corporation has paid…

વડોદરા કોર્પોરેશને પગાર અને પેન્શન પેટે 65 કરોડનું પેમેન્ટ કરી દીધું | Vadodara Corporation has paid…

11 months ago
વાપીથી ગૂમ થયેલા યુવકનું વડોદરામાં ટ્રેનની અડફેટે મોત | Youth who went missing from Vapi died after …

વાપીથી ગૂમ થયેલા યુવકનું વડોદરામાં ટ્રેનની અડફેટે મોત | Youth who went missing from Vapi died after …

11 months ago
હિમાચલના બિલાસપુરમાં ભૂસ્ખલનની ઝપેટમાં આવી બસ, મુસાફરો કાટમાળમાં દબાયા, 15ના મૃતદેહ બહાર કઢાયા | Bus…

હિમાચલના બિલાસપુરમાં ભૂસ્ખલનની ઝપેટમાં આવી બસ, મુસાફરો કાટમાળમાં દબાયા, 15ના મૃતદેહ બહાર કઢાયા | Bus…

12 months ago
સેન્સેકસ 266 વધી 83580 જ્યારે નિફટી 50 પોઈન્ટ વધી 25693 બંધ | Sensex rose 266 points to 83 580 while…

સેન્સેકસ 266 વધી 83580 જ્યારે નિફટી 50 પોઈન્ટ વધી 25693 બંધ | Sensex rose 266 points to 83 580 while…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News