gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાં લાકડીના ઘા ઝિંકી પુત્રએ પિતાની હત્યા કરી | Son kills father by stabbing him with a stick in…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
બોટાદમાં લાકડીના ઘા ઝિંકી પુત્રએ પિતાની હત્યા કરી | Son kills father by stabbing him with a stick in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લોકઅપમાં તબિયત લથડતા આધેડને હોસ્પિટલે ખસેડાયો હતો

– નશામાં ધૂત પતિ તેની પત્નિને માર મારતો હતો : માતાને છોડાવવા પુત્રએ પિતાને લાકડીના ઘા ઝિંક્યા હતા

બોટાદ : બોટાદમાં નશામાં ધૂત પતિ તેની પત્નિને માર મારતો હતો જેને છોડાવવા પુત્રએ પિતાને લાકડીના ઘા ઝિંકી દેતા પિતાને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ પોલીસને જાણ કરતા પોલીસે પીધેલા અંગેનો કેસ કરી મેડિકલની કાર્યવાહી બાદ આધેડને લોકઅપમાં રાખ્યા હતા જ્યાં તેની તબિયત લથડતા મોત થયું હતું. બનાવ અંગે બોટાદ પોલીસ મથકમાં પુત્ર સામે હત્યાનો ગુનો નોંધાયો છે.

બોટાદ ખાતે રહેતા ભરતભાઈ બચુભાઈ ગોહિલ (ઉ.વ.૪૬) ગત તા.૩૧-૮ના રોજ સવારે ૧૧ કલાકના અરસામાં નશાની હાલતે ઘરે આવી તેમના પત્નિ જયાબેન સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. આ દરમિયાન તેમના દિકરા દિકરીઓએ તેમને ઝઘડો નહી કરવા સમજાવ્યા હતા. પરંતુ નશામાં તેઓ કોઈનું માન્યું નહી અને પત્નિ જયાબેનને માર મારી ગળું પકડી લીધું હતું. આ દરમિયાન તેમના દિકરા રાકેશ ગોહિલ (ઉ.વ.૧૯)એ ઘરમાં પડેલી લાકડી વડે તેના પિતાને માર મારી છોડાવ્યા હતા. જે બાદ પોલીસને જાણ કરતા બોટાદ પોલીસે સ્થળ પર જઈ ભરતભાઈને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં પોલીસે તેમના વિરૂદ્ધ પિધા બાબતનો કેસ કરી મેડિકલ કરાવી લોકઅપમાં રાખ્યા હતા. તેમજ તેમના દિકરા રાકેશે લાકડી મારી હોય તેને પણ લોકઅપમાં રાખ્યો હતો. જે બાદ ૬ વાગ્યાના અરસામાં ભરતભાઈ ગોહિલ લોકઅપમાં બેહોશ થઈ જતાં તેમને સોનાવાલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ભરતભાઈ બચુભાઈ ગોહિલને મૃત જાહેર કર્યાં હતા. આ બનાવ સંદર્ભે બોટાદ ટાઉન પોલીસ મથકમાં પતિની હત્યા કરવા બદલ પુત્ર વિરૂદ્ધ માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક સામે દારૂ પિવા અંગેનો કેસ નોંધાયો

આ બનાવમાં બોટાદ પોલીસે મળેલી વર્ધીના આધારે ભરતભાઈ બચુભાઈ ગોહિલને નશાની હાલમાં ઝડપી લઈ પ્રોહી.એક્ટની કલમ ૬૬(૧)(બી) મુજબનો ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસને તેમના શરીરે ઈજાના નિશાન જોવા મળતા શરીરની સ્થિતિનું પંચનામુ કર્યાં બાદ અટક કરી હતી. શરૂઆતમાં કસ્ટડિયલ ડેથથી મોતની ચર્ચાઓ વહેતી થઈ હતી પરંતુ બાદમાં પુત્રએ પિતાની હત્યા કર્યાંનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તાલાલા ગીર પંથક મધરાત્રે 3.3ના તીવ્ર, 5 હળવા ભૂકંપથી ધ્રૂજી ઉઠયો | Talala Gir Panthak was shaken by …
GUJARAT

તાલાલા ગીર પંથક મધરાત્રે 3.3ના તીવ્ર, 5 હળવા ભૂકંપથી ધ્રૂજી ઉઠયો | Talala Gir Panthak was shaken by …

May 15, 2026
સાસણ ગીરમાં વેકેશન વખતે જ રસ્તાના કામથી પ્રવાસીઓ બેહાલ | Tourists are disturbed by road works during…
GUJARAT

સાસણ ગીરમાં વેકેશન વખતે જ રસ્તાના કામથી પ્રવાસીઓ બેહાલ | Tourists are disturbed by road works during…

May 15, 2026
મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…
GUJARAT

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…

May 15, 2026
Next Post
શેત્રુંજી નદીમાં ટ્રેક્ટર સાથે ડૂબવાથી ભદ્રાવળના વૃદ્ધનું મોત | Elderly man from Bhadraval dies afte…

શેત્રુંજી નદીમાં ટ્રેક્ટર સાથે ડૂબવાથી ભદ્રાવળના વૃદ્ધનું મોત | Elderly man from Bhadraval dies afte...

ભારતની પ્રથમ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 બિટ લોન્ચ | India’s first microprocessor chip Vikram 32 b…

ભારતની પ્રથમ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 બિટ લોન્ચ | India's first microprocessor chip Vikram 32 b...

નડિયાદમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર બે મહિલાએ હુમલો કરી ગાયો છોડાવી | Two women attacked a team that we…

નડિયાદમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર બે મહિલાએ હુમલો કરી ગાયો છોડાવી | Two women attacked a team that we...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં હાથી શેરીમાં આવેલા બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો : 35,000 ની માલમતા ઉઠાવી ગયા | thieves t…

જામનગરમાં હાથી શેરીમાં આવેલા બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો : 35,000 ની માલમતા ઉઠાવી ગયા | thieves t…

10 months ago
મ્યુનિ.હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં બે દિવસમાં દોરીથી ઈજા પામવાના૧૪૦ થી વધુ કેસ નોંધાયા | Mu…

મ્યુનિ.હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં બે દિવસમાં દોરીથી ઈજા પામવાના૧૪૦ થી વધુ કેસ નોંધાયા | Mu…

4 months ago
નવા નાણાં વર્ષના પ્રારંભમાં વાહનોના રિટેલ વેચાણમાં ત્રણ ટકાની ધીમી વૃદ્ધિ | Vehicle retail sales gro…

નવા નાણાં વર્ષના પ્રારંભમાં વાહનોના રિટેલ વેચાણમાં ત્રણ ટકાની ધીમી વૃદ્ધિ | Vehicle retail sales gro…

1 year ago
ભરૂચમાં ભૃગુઋષિ બ્રિજ નીચે સગીરને માર મારવાના બનાવમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Crime registered a…

ભરૂચમાં ભૃગુઋષિ બ્રિજ નીચે સગીરને માર મારવાના બનાવમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Crime registered a…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News