gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘રુડે ગરબે રમે છે, દેવી અંબિકા રે..’ મધુર કંઠે અને શાસ્ત્રીય સંગીતના સૂરે યુવાનો ગરબે ઝુમ્યા | ‘Rude…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
‘રુડે ગરબે રમે છે, દેવી અંબિકા રે..’ મધુર કંઠે અને શાસ્ત્રીય સંગીતના સૂરે યુવાનો ગરબે ઝુમ્યા | ‘Rude…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટ શહેર કક્ષાની રાસ-ગરબા સ્પર્ધાની પૂર્ણાહુતિ

રાસ સ્પર્ધામાં કારડીયા રાજપૂત રાસ મંડળ, અર્વાચીન ગરબામાં  શ્રી વૃંદ અને પ્રાચીન ગરબામાં વિરાણી સાયન્સ કોલેજ પ્રથમ ક્રમે 

રાજકોટ: નવરાત્રીના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટ શહેર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા નવરાત્રીના અનુસંધાને રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન  કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બહેનો દ્વારા પ્રાચીન-અર્વાચીન ગરબા અને ભાઇઓ દ્વારા રાસ રમી પ્રાચીનતમ સાંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવી હતી. આજે કુલ ૧૬ ગૂ્રપના ૩૨૦ સ્પર્ધકો  દ્વારા રજૂઆત કરાઇ હતી. આજની સ્પર્ધામાં પ્રથમ ક્રમાક મેળવનાર ત્રણ વિજેતા ટીમ રાજ્ય કક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેશે.

રાજકોટ શહેર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા યોજાયેલ સ્પર્ધામાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અહીં પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસ મળીને ત્રણ સ્પર્ધા સંપૂર્ણરીતે પ્રાચીન ઢબે યોજવામાં આવી હતી. રાસ- ગરબાની સ્પર્ધામાં વાંસળી, ઢોલક, હાર્મોનિયમ,મંજીરા જેવા શાસ્ત્રીય વાદ્યોનું સંગીત અને સ્પર્ધકો દ્વારા મધુર અવાજમાં ગવાયેલા  માતાજીના ગરબા, રાસ અને ગીતોથી વાતાવરણમાં ભક્તિરસનો ઉમેરો થયો હતો.

ભાઇઓના ડાંડિયા રાસ અને બહેનોએ દિવડા અને ગર્ભદિપ સાથે ગરબા રમીને નવરાત્રીની યાદને તાજા કરી હતી. પ્રાચીન ગરબામાં ‘રુડે ગરબે રમે છે,  દેવી અંબિકા રે..’ , ‘ઘોર અંધારી રે, રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર’,’માડી તારા બેસણાં ગઢ ગિરનાર..’ જેવા સુંદર પ્રાચીન ગરબાની પ્રસ્તુતિ કરીને ઓડિયન્સને પણ ગરબાની તાલાવેલી લગાવી હતી. 

આ શહેર કક્ષાએ રાસ સ્પર્ધામાં પ્રથમ કારડીયા રાજપૂત રાસ મંડળ, અર્વાચીન ગરબામાં પ્રથમ ક્રમાંક શ્રી વૃંદ રાજકોટ અને પ્રાચીન ગરબામાં પ્રથમ ક્રમાંક એમ.એન.વિરાણી સાયન્સ કોલેજે મેળવ્યો હતો. પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલાં ત્રણ ગૂ્રપ રાજ્ય કક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લઇ શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
સુરેન્દ્રનગર સબ જેલમાં 125ની ક્ષમતા સામે 273 કેદીનો ભરાવો | Surendranagar Sub Jail overcrowded with …

સુરેન્દ્રનગર સબ જેલમાં 125ની ક્ષમતા સામે 273 કેદીનો ભરાવો | Surendranagar Sub Jail overcrowded with ...

સેન્સેક્સ 207 પોઈન્ટ ઘટીને 80158 : નિફટી 45 પોઈન્ટ ઘટીને 24580 | Sensex falls 207 points to 80158: N…

સેન્સેક્સ 207 પોઈન્ટ ઘટીને 80158 : નિફટી 45 પોઈન્ટ ઘટીને 24580 | Sensex falls 207 points to 80158: N...

આ વર્ષના આઠ મહીનાના સમયમાં અમદાવાદમાં ડેન્ગ્યૂના ૬૯૧ કેસ, પાલડી,નવરંગપુરામાં સંક્રમણ વધ્યું | During…

આ વર્ષના આઠ મહીનાના સમયમાં અમદાવાદમાં ડેન્ગ્યૂના ૬૯૧ કેસ, પાલડી,નવરંગપુરામાં સંક્રમણ વધ્યું | During...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…

8 months ago
ઉમરાળા મામલતદારની મનમાની સામે કોંગ્રેસનો ઉગ્ર અવાજ કલેક્ટરને રજૂઆત

ઉમરાળા મામલતદારની મનમાની સામે કોંગ્રેસનો ઉગ્ર અવાજ કલેક્ટરને રજૂઆત

10 months ago
જામનગરના બે પાટીદાર યુવાનોને ગોળી ધરબી દઈ પતાવી દેવાની ધમકી: જિલ્લા ભાજપના પૂર્વ અગ્રણી સામે પોલીસ ફ…

જામનગરના બે પાટીદાર યુવાનોને ગોળી ધરબી દઈ પતાવી દેવાની ધમકી: જિલ્લા ભાજપના પૂર્વ અગ્રણી સામે પોલીસ ફ…

10 months ago
જામનગરમાં બેફામ સ્પીડે વાહન ચલાવીને જોખમી સ્ટંટ કરતાં ટાબરીયાઓ સામે ગુનો નોંધાયો | A crime has been …

જામનગરમાં બેફામ સ્પીડે વાહન ચલાવીને જોખમી સ્ટંટ કરતાં ટાબરીયાઓ સામે ગુનો નોંધાયો | A crime has been …

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News