gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના બંગલામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા ત્રણ યુવકોએ 80 થી વધુ વિદેશીઓને ફસાવ્યા | Three youth…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના બંગલામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા ત્રણ યુવકોએ 80 થી વધુ વિદેશીઓને ફસાવ્યા | Three youth…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાના બિલ-ચાપડ રોડ પરના બંગલામાંથી પકડાયેલા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના નેટવર્કમાં પકડાયેલા ત્રણ ભેજાબાજોએ લોન આપવાના નામે વિદેશીઓ પાસેથી બે મહિનામાં અંદાજે ૩૦ લાખ થી વધુ રકમ પડાવી લીધી હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.

ચાપડ રોડના વિન્ટેજ બંગલામાં સાયબર સેલે દરોડો પાડી ઇન્ટરનેશલ કોલ સેન્ટરના નેટવર્કનો ભાંડો ફોડયો હતો.જેમાં પકડાયેલા સ્વયં રાવત,સ્નેહ પટેલ અને અંશ પંચાલ નામના ત્રણ યુવકો યુએસમાં લોન ઇચ્છુકો સાથે પ્રોસ્પર ફંડિંગના કર્મચારી તરીકે વાત કરી લોન મંજૂર કરી હોવાના ડોક્યુમેન્ટ મોકલતા હતા.

સાયબર સેલના એસીપી મયૂરસિંહ રાજપૂત અને પીઆઇ જેડી પરમારે ઉપરોક્ત નેટવર્કની તપાસ માટે જુદીજુદી ટીમો બનાવી છે.જેમાં પ્રાથમિક તબક્કે પકડાયેલા ત્રણેય યુવકો બે મહિનાથી નેટવર્ક ચલાવતા હોવાની અને ૮૦ થી વધુ વિદેશીઓને ફસાવ્યા હોવાની વિગતો જાણવા મળી છે.ભેજાબાજોએ આ પેટે રૃ.૩૦ લાખ થી વધુ રકમ પડાવી લીધી હોવાનું પણ મનાય છે.પરંતુ તેની સાચી વિગતો આંગડિયા અને બેન્ક એકાઉન્ટની તપાસ પછી બહાર આવશે.

પોલીસ છ મોબાઇલ અને લેપટોપની તપાસ માટે ફોરેન્સિક નિષ્ણાતોની પણ મદદ લેનાર છે.તેમણે બંગલામાં સર્ચ પણ કર્યું હતું,પરંતુ વધુ કાંઇ મળ્યું નથી.પોલીસે કહ્યું હતું કે,રિમાન્ડ પર લેવાયેલા ત્રણેય જણામાંથી સ્વયં રાવત(નંદ સોસાયટી,અક્ષરચોક) ઇ.સી. એન્જિનિયર છે.જ્યારે,સ્નેહ પટેલ(પ્રકૃતિ ફ્લેટ્સ,માંજલપુર) અને અંશ પંચાલ(પુષ્પ ટેનામેન્ટ,માંજલપુર)તેના મિત્રો અને કૌભાંડમાં સહભાગી હતા.જેથી કોને કેટલી રકમ મળી છે તેની તપાસ કરાઇ રહી છે.

91000 ડોલરની રિકવરી માટે છાણીના યુવકનું અપહરણ કરનાર ત્રણ પકડાયા

ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના નેટવર્કમાં પકડાયેલા સ્વયં રાવતની છાણીના યુવકના અપહરણ કેસમાં પૂછપરછ કરવામાં આવનાર છે.

છાણીના કર્મવીર પટેલ નામનો યુવક યુએસમાં ડોલર  પિકઅપ કરાવી બીજે  પહોંચાડવાનું કામ કરતો હોવાથી તેણે કેલેફોર્નિયાથી ૯૧ હજાર ડોલર પિકઅપ કરાવ્યા હતા.જેમાં કોલ સેન્ટરના કેસમાં પકડાયેલા સ્વયં રાવતનું પણ નામ બહાર આવ્યું હતું.

કર્મવીરે પિકઅપ કરાવેલા ડોલર જે તે સ્થળે નહિ પહોંચતા તેને કામ સોંપનાર નડિયાદના હર્ષિલ રબારી અને સાગરીતોએ ૨૭લાખ લીધા હતા અને અપહરણ કર્યું હતું.જે કેસમાં છાણીના પીઆઇ આર એલ પ્રજાપતિએ હર્ષિલ રબારી,વડોદરાના નાગરવાડા ના હાર્દિક ડોંગરે અને લીમડીના લાલા ભરવાડની ધરપકડ કરી રવિવાર સુધી રિમાન્ડ લીધા છે.

વિદેશી લોન ઇચ્છુકોની ડીટેલ વ્યક્તિ દીઠ રૃ.૯૦માં મળતી હતી

સાયબર સેલની પ્રાથમિક પૂછપરછમાં વિદેશમાં લોન માટે એપ્લાય કરનારાઓની માહિતી માટે કોલ સેન્ટર ચલાવતા સ્વયં રાવત અને તેના સાગરીતો વિદેશના ગુ્રપ મેમ્બર્સના સંપર્કમાં રહી લોન ઇચ્છુકોની ડીટેલ મેળવતા હતા, અને વ્યક્તિ દીઠ રૃ.૯૦ લેખે પેમેન્ટ ચૂકવતા હોવાની વિગતો બહાર આવી છે.જેથી પોલીસ લોન ઇચ્છુકોની ડીટેલ પુરી પાડતા લોકોની પણ માહિતી મેળવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…
GUJARAT

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

May 15, 2026
અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…
GUJARAT

અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…

May 15, 2026
મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…
GUJARAT

મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…

May 15, 2026
Next Post
નાગરવાડામાં ગાંજો વેચતો શખ્સ પકડાયો,સપ્લાયરની તપાસ | carrier caught with marijuvana at nagarwada

નાગરવાડામાં ગાંજો વેચતો શખ્સ પકડાયો,સપ્લાયરની તપાસ | carrier caught with marijuvana at nagarwada

મારી પાસે આવો દરબાર હોલ હોત તો હું રોજ દરબાર ભરતો હોત, માર્ક ટ્વેઈન વડોદરામાં આવ્યા હતા | mark twain…

મારી પાસે આવો દરબાર હોલ હોત તો હું રોજ દરબાર ભરતો હોત, માર્ક ટ્વેઈન વડોદરામાં આવ્યા હતા | mark twain...

લગ્નનું વચન આપીને યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા | He repeatedly had sexual intercourse with …

લગ્નનું વચન આપીને યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા | He repeatedly had sexual intercourse with ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં પરાજય બાદ AAPને રાહત: ગુજરાત જ નહીં આ રાજ્યમાં પણ જીતી પેટાચૂંટણી

દિલ્હીમાં પરાજય બાદ AAPને રાહત: ગુજરાત જ નહીં આ રાજ્યમાં પણ જીતી પેટાચૂંટણી

11 months ago
શહેરના ૪૮ વોર્ડમાં આવેલા બે લાખથી વધુ વીજપોલના મેઈન્ટેનન્સ માટે નવુ ટેન્ડર કરાશે+ | Located in the 4…

શહેરના ૪૮ વોર્ડમાં આવેલા બે લાખથી વધુ વીજપોલના મેઈન્ટેનન્સ માટે નવુ ટેન્ડર કરાશે+ | Located in the 4…

6 months ago
આમ આદમી પાર્ટીનું બિહારમાં ‘કેજરીવાલ’ મોડલ, બીજી યાદી સાથે કુલ 59 ઉમેદવાર જાહેર | aap released secon…

આમ આદમી પાર્ટીનું બિહારમાં ‘કેજરીવાલ’ મોડલ, બીજી યાદી સાથે કુલ 59 ઉમેદવાર જાહેર | aap released secon…

7 months ago
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રોડક્શન હાઉસ માટે ઇન્સેન્ટિવ્સ મુદ્દે ગહન ચર્ચા થઈ.

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રોડક્શન હાઉસ માટે ઇન્સેન્ટિવ્સ મુદ્દે ગહન ચર્ચા થઈ.

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News