gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આ વર્ષના આઠ મહીનાના સમયમાં અમદાવાદમાં ડેન્ગ્યૂના ૬૯૧ કેસ, પાલડી,નવરંગપુરામાં સંક્રમણ વધ્યું | During…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
આ વર્ષના આઠ મહીનાના સમયમાં અમદાવાદમાં ડેન્ગ્યૂના ૬૯૧ કેસ, પાલડી,નવરંગપુરામાં સંક્રમણ વધ્યું | During…
2
VIEWS
Share on FacebookShare on Twitter

     આ વર્ષના આઠ મહીનાના સમયમાં  અમદાવાદમાં ડેન્ગ્યૂના ૬૯૧ કેસ, પાલડી,નવરંગપુરામાં સંક્રમણ વધ્યું 1 - image

  અમદાવાદ,મંગળવાર, 2 સપ્ટેમબર, 2025

આ વર્ષના આઠ મહીનાના સમયમાં અમદાવાદમાં ડેન્ગ્યૂનાં ૬૯૧ કેસ
નોંધાયા છે. નદીપાર આવેલા પાલડી
,
નવરંગપુરા, નારણપુરા
અને રાણીપ સહીતના વોર્ડમાં ડેન્ગ્યૂના ૧૧૫ કેસ નોંધાયા છે. આ વિસ્તારમાં
મેલેરિયાના ૭૧  કેસ નોંધાયા છે. પૂર્વ
ઝોનમાં ડેન્ગ્યૂના ૨૧૩ કેસ આ સમયમાં નોંધાયા છે. મોટી રકમનો ખર્ચે ફોગીંગ કરવા
પાછળ કરાય છે. છતાં ડેન્ગ્યૂ અને મેલેરિયાના કેસ વધી રહયા છે.

આ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીમાં શહેરમાં ૩૪ ઈંચ વરસાદ
વરસી ગયો છે. બીજી તરફ  મચ્છરજન્ય
રોગચાળાને નિયંત્રણમાં લેવા કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી કરવામા આવતા દાવા પોકળ
પુરવાર થઈ રહયા છે.હેલ્થ વિભાગ તરફથી વિવિધ મોલ
,બાંધકામ સાઈટ સહીત અન્ય સંકુલોમાં મચ્છરના બ્રિડીંગ મામલે
તપાસ કરાઈ રહી હોવાનુ કહેવાય છે.આમ છતાં કયા કારણથી મચ્છરજન્ય રોગના કેસ વધી રહયા
છે તે અંગે કોઈ બોલવા તૈયાર નથી.પાલડી અને નવરંગપુરામાં ૨૪-૨૪ જયારે ગોતામાં ૨૮
કેસ નોંધાયા હતા. ચાંદલોડીયામાં ૧૯
,
સરખેજમાં ૨૧ તથા જોધપુરમાં ૧૭ અને રાણીપમાં ડેન્ગ્યૂના ૧૭ કેસ અત્યારસુધીમાં
નોંધાયા છે.

ડેન્ગ્યૂના ઝોન મુજબ કયાં કેટલાં કેસ

ઝોન    કેસ

મધ્ય   ૫૮

પશ્ચિમ  ૧૧૫

ઉત્તર   ૧૨૪

પૂર્વ    ૧૪૧

દક્ષિણ  ૧૧૭

ઉ.પ.   ૭૯

દ.પ.   ૫૭

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ, કયા વિસ્તારો હાઈરિસ્ક ઝોનમાં | ahmedabad …

અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ, કયા વિસ્તારો હાઈરિસ્ક ઝોનમાં | ahmedabad ...

સેવન્થ ડે સ્કૂલમાં હુમલા બાદ પીડિત છોકરો પેટ પર હાથ મૂકી સ્કૂલમાં જતો CCTVમાં કેદ | ahmedabad sevent…

સેવન્થ ડે સ્કૂલમાં હુમલા બાદ પીડિત છોકરો પેટ પર હાથ મૂકી સ્કૂલમાં જતો CCTVમાં કેદ | ahmedabad sevent...

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં બે વર્ષમાં કાન સંબંધિત બિમારીની ૧૮ હજારથી વધુ લોકોએ સારવાર…

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં બે વર્ષમાં કાન સંબંધિત બિમારીની ૧૮ હજારથી વધુ લોકોએ સારવાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ડમ્પરનો કહેર, ખોખરામાં 22 વર્ષની યુવતીને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત | Ahmedabad Dumper an…

10 months ago
કાર ડિવાઈડરમાં ઘૂસી જતાં પતરું ચીરીને લાશો કઢાઈ, 2ના મોત, હિંમતનગર-શામળાજી હાઇવે લોહીયાળ | himmatnag…

1 year ago
વાડીમાં મતદારોને જગાડવા ઘંટનાદ કરાયો..ફર્સ્ટ ટાઇમ વોટર તન્વીના નામનો છબરડો થતાં મતદાન ન કર્યું | Bel…

5 months ago
નાગેશ્વરમાં દર્શનાર્થી યુવતીની છેડતી કરનાર શખ્સોને ટપારતાં હુમલો, 8 યાત્રિકોને ઇજા

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News