gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં બે વર્ષમાં કાન સંબંધિત બિમારીની ૧૮ હજારથી વધુ લોકોએ સારવાર…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં બે વર્ષમાં કાન સંબંધિત બિમારીની ૧૮ હજારથી વધુ લોકોએ સારવાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં બે વર્ષમાં કાન સંબંધિત બિમારીની ૧૮ હજારથી  વધુ લોકોએ સારવાર લીધી 1 - image   

  અમદાવાદ,મંગળવાર,2 સપ્ટેમબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.તથા શારદાબહેન
હોસ્પિટલમાં બે વર્ષમાં કાન સંબંધિત બિમારીને લઈ ૧૮ હજારથી વધુ લોકોએ આઉટડોર
પેશન્ટ તરીકે સારવાર લીધી છે. શારદાબહેન હોસ્પિટલમાં બે વર્ષમાં કાનમાં ઓછુ
સંભળાવાની ફરિયાદથી લઈ બહેરાશ સુધીની ફરિયાદ સંદર્ભમાં કુલ ૩૫૯ ઓપરેશન ઓગસ્ટ-૨૫
અંત સુધીમા કરવામા આવ્યા હતા

છેલ્લા કેટલાક વર્ષોથી શહેરમાં વિવિધ પ્રસંગોએ ડી.જે.અને
સાઉન્ડ સિસ્ટમ મોટા અવાજ સાથે રોડ ઉપર અને અન્ય સ્થળે વગાડવામા આવી રહયા છે.જેને
લઈને કાનમાં ઓછુ સંભળાવવુ
,
ધાક પડવી વગેરે જેવી સંબંધિત બિમારીના કેસ પણ વધી રહયા છે.એલ.જી.હોસ્પિટલ ખાતે
વર્ષ-૨૦૨૪મા કાન સંબંધિત બિમારીનુ નિદાન અને સારવાર કરવા ૫૭૨૬ લોકોએ આઉટડોર પેશન્ટ
તરીકે સારવાર લીધી હતી. આ વર્ષે ઓગસ્ટ-૨૫ સુધીમાં ૫૭૧૧ દર્દીઓએ સારવાર લીધી છે.
શારદાબહેન હોસ્પિટલ ખાતે બે વર્ષના સમયમાં કુલ ૭૦૫૦ દર્દીઓએ આઉટડોર પેશન્ટ તરીકે
સારવાર મેળવી છે.નોંધપાત્ર બાબત એ છે કે
,
શારદાબહેન હોસ્પિટલમાં બે વર્ષમાં ૩૫૯ દર્દીઓને કાનની બિમારી સંદર્ભમાં ઓપરેશન
કરવામાં આવ્યા હતા.

ત્રણ પ્રકારના ટેસ્ટ પછી દર્દીનુ ઓપરેશન કરાય છે

કાન સંબંધિત ઓપરેશન કરતા અગાઉ ત્રણ પ્રકારના અલગ અલગ
ટેસ્ટ  દર્દીઓની બિમારી સંદર્ભમાં કરવામા
આવે છે. પ્યોર ટોન ઓડિમેટ્રી ટેસ્ટ શ્રવણ શકિતને થયેલ નુકસાન અને તેના સંભવિત કારણ
દર્શાવે છે. બ્રેઈન સ્ટેમ ઈવોકડ રીસ્પોન્સ ઓડિમેટ્રી ટેસ્ટથી  દર્દીને બરોબર સંભળાય છે કે પછી અવાજ કાન સુધી
પહોંચતો નથી જેવી બાબત ચકાસવા કરાય છે. ઓટો ઓકોસ્ટિક એમિસન્સ ટેસ્ટ શ્રવણ શકિત
,નસમાં આવેલી
બહેરાશ દર્શાવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
અમદાવાદમાં બે વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરતાં શિક્ષક CCTVમાં કેદ, પોલીસે કરી ધરપકડ | Ekkewe chon sukun…

અમદાવાદમાં બે વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરતાં શિક્ષક CCTVમાં કેદ, પોલીસે કરી ધરપકડ | Ekkewe chon sukun...

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં દિવ્યાંગ અને મહિલા શૌચાલયને તાળા મારતા હાલાકી | Locking of disabled and w…

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં દિવ્યાંગ અને મહિલા શૌચાલયને તાળા મારતા હાલાકી | Locking of disabled and w...

રાજસ્થાનમાં પણ મેઘરાજાએ વિનાશ વેર્યો, ડેમ તૂટતાં ગામડા ડૂબ્યાં, અનેક દુર્ઘટના વચ્ચે ફરી એલર્ટ | raja…

રાજસ્થાનમાં પણ મેઘરાજાએ વિનાશ વેર્યો, ડેમ તૂટતાં ગામડા ડૂબ્યાં, અનેક દુર્ઘટના વચ્ચે ફરી એલર્ટ | raja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તમારા પાપ દુનિયા જાણે છે’ બલૂચિસ્તાન મુદ્દે પાકિસ્તાનના આરોપો પર ભારતનો સણસણતો જવાબ | India Rejects…

‘તમારા પાપ દુનિયા જાણે છે’ બલૂચિસ્તાન મુદ્દે પાકિસ્તાનના આરોપો પર ભારતનો સણસણતો જવાબ | India Rejects…

5 months ago
મહિલાઓ પણ કાયદાનો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે : હાઇકોર્ટ | Women also take unfair advantage of the law:…

મહિલાઓ પણ કાયદાનો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે : હાઇકોર્ટ | Women also take unfair advantage of the law:…

5 months ago
ચાંદી રૂ.અઢી લાખની સપાટી કુદાવી ગઈ: હવે ત્રણ લાખ પર મીટ | Silver crosses Rs 2 5 lakh mark: Now it is…

ચાંદી રૂ.અઢી લાખની સપાટી કુદાવી ગઈ: હવે ત્રણ લાખ પર મીટ | Silver crosses Rs 2 5 lakh mark: Now it is…

6 months ago
સાંતલપુરમાં બે દુર્ઘટના: 8થી વધુ લોકો ડૂબ્યા, ત્રણના મોત, અન્યની શોધખોળ હાથ ધરાઈ | santalpur tragedy…

સાંતલપુરમાં બે દુર્ઘટના: 8થી વધુ લોકો ડૂબ્યા, ત્રણના મોત, અન્યની શોધખોળ હાથ ધરાઈ | santalpur tragedy…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News