gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજસ્થાનમાં પણ મેઘરાજાએ વિનાશ વેર્યો, ડેમ તૂટતાં ગામડા ડૂબ્યાં, અનેક દુર્ઘટના વચ્ચે ફરી એલર્ટ | raja…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in INDIA
0 0
0
રાજસ્થાનમાં પણ મેઘરાજાએ વિનાશ વેર્યો, ડેમ તૂટતાં ગામડા ડૂબ્યાં, અનેક દુર્ઘટના વચ્ચે ફરી એલર્ટ | raja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan Rain Alert: રાજસ્થાનમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમને કારણે આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી છે. 3 સપ્ટેમ્બરના રોજ ઝાલાવાડ, પ્રતાપગઢ અને બાંસવાડા માટે ઓરેન્જ એલર્ટ અને જ્યારે ચિત્તોડગઢ, બુંદી, કોટા, બારા, સવાઈ માધોપુર, કરૌલી, ધોલપુર, ભરતપુર, દૌસા અને અલવરમાં યલો એલર્ટ રહેશે.

રાજસ્થાનમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ

રાજસ્થાનમાં સતત વરસાદને કારણે જાલોર, સિરોહી, દૌસા, જોધપુર અને પ્રતાપગઢ જેવા અનેક જિલ્લાઓમાં પરિસ્થિતિ ગંભીર છે. દૌસાના લાલસોટમાં નાલાવાસ ડેમ તૂટતાં જયપુરના કોટખાવડા અને ચાકસુ તાલુકાના પાંચથી વધુ ગામોમાં પૂર આવ્યું છે, જ્યાં સેંકડો લોકો ફસાયા છે.

ભારે વરસાદને કારણે અનેક અકસ્માતો થયા

પ્રતાપગઢમાં એક શિક્ષક પુલ પરથી માહી નદીમાં પડી ગયા, સવાઈ માધોપુરમાં એક યુવક બંધ પર સ્ટંટ કરતા તણાઈ ગયો, જોધપુરમાં એક મકાન ધરાશાયી થયું, પાલીમાં એક ટ્રક ફસાઈ ગઈ અને જાલોરમાં ત્રણ બાઇક સવાર પાણીમાં તણાઈ ગયા, જેમાંથી એકની શોધ ચાલુ છે.

રાજસ્થાનમાં પણ મેઘરાજાએ વિનાશ વેર્યો, ડેમ તૂટતાં ગામડા ડૂબ્યાં, અનેક દુર્ઘટના વચ્ચે ફરી એલર્ટ 2 - image

લાલસોટના નાલાવાસ ડેમ તૂટ્યા બાદ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. ડેમનું પાણી ગામડાં, ખેતરો અને ઘરોમાં ઘૂસી જતાં પોલીસ અને સ્થાનિક પ્રશાસને એલર્ટ જાહેર કરીને બચાવ કામગીરી શરૂ કરી છે.

છેલ્લા 24 કલાકમાં વરસાદનો રેકોર્ડ

છેલ્લા 24 કલાકમાં, રાજસ્થાનના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દૌસા જિલ્લાના નાંગલ રાજાવાતાનમાં 53 મીમી અને રામગઢ પચવારામાં 50 મીમી થયો છે. આ ઉપરાંત, ભરતપુર, નાગૌર, જયપુર, કરૌલી, અલવર, બારાં અને સવાઈ માધોપુરના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે.

રાજસ્થાનમાં પણ મેઘરાજાએ વિનાશ વેર્યો, ડેમ તૂટતાં ગામડા ડૂબ્યાં, અનેક દુર્ઘટના વચ્ચે ફરી એલર્ટ 3 - image

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બનેલી લો-પ્રેશર સિસ્ટમ અને અન્ય ટ્રફ લાઈનને કારણે રાજસ્થાનમાં 7 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. આ વરસાદને કારણે નદીઓ, નાળાઓ અને ડેમમાં પાણીનું સ્તર વધી શકે છે, જેનાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

આ પણ વાંચો: પંજાબના 12 જિલ્લામાં ભયાનક પૂરની સ્થિતિ, 3 લાખ લોકોનું સ્થળાંતર, તબાહીના 5 કારણ

પ્રશાસન દ્વારા તકેદારી

ભારે વરસાદ અને અકસ્માતોને ધ્યાનમાં રાખીને પ્રશાસને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. નદીઓ અને બંધોની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે. ઘણા જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અને રાહત-બચાવ ટુકડીઓ એલર્ટ પર છે. ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વીજળી અને વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.

રાજસ્થાનમાં પણ મેઘરાજાએ વિનાશ વેર્યો, ડેમ તૂટતાં ગામડા ડૂબ્યાં, અનેક દુર્ઘટના વચ્ચે ફરી એલર્ટ 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…
INDIA

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…

May 9, 2026
રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…
INDIA

રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…

May 9, 2026
રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…
INDIA

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

May 9, 2026
Next Post
ધોળકાના સરોડા રોડ પરથી નશાકારક કફ સીરપની 2600 બોટલ સાથે બે ઝડપાયા | Two arrested with 2600 bottles o…

ધોળકાના સરોડા રોડ પરથી નશાકારક કફ સીરપની 2600 બોટલ સાથે બે ઝડપાયા | Two arrested with 2600 bottles o...

પંજાબના 12 જિલ્લામાં ભયાનક પૂરની સ્થિતિ, 3 લાખ લોકોનું સ્થળાંતર, તબાહીના 5 કારણ | Punjab Floods 12 D…

પંજાબના 12 જિલ્લામાં ભયાનક પૂરની સ્થિતિ, 3 લાખ લોકોનું સ્થળાંતર, તબાહીના 5 કારણ | Punjab Floods 12 D...

સસ્તા ઓઈલની સાથે S400 ની ઝડપી ડિલીવરી કરશે રશિયા, ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતને ફાયદો | Russia will de…

સસ્તા ઓઈલની સાથે S400 ની ઝડપી ડિલીવરી કરશે રશિયા, ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતને ફાયદો | Russia will de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SMC એ ઉપરાછાપરી પાડેલી  દારૃની રેડના ૭ આરોપીઓને પાસા

SMC એ ઉપરાછાપરી પાડેલી દારૃની રેડના ૭ આરોપીઓને પાસા

2 weeks ago
સુરતના પાંડેસરામાં રહેણાંક મકાનમાં ધમધમતું હતું ચલણી નોટ બનાવવાનું રેકેટ, 3 આરોપીની ધરપકડ | surat pa…

સુરતના પાંડેસરામાં રહેણાંક મકાનમાં ધમધમતું હતું ચલણી નોટ બનાવવાનું રેકેટ, 3 આરોપીની ધરપકડ | surat pa…

7 months ago
વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…

વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…

1 month ago
પ્રદેશ પ્રમુખને આવકારવા વડોદરા ભાજપમાં ભાંજગડ : પોસ્ટરમાંથી કોર્પોરેટરની બાદબાકી | internal dispute …

પ્રદેશ પ્રમુખને આવકારવા વડોદરા ભાજપમાં ભાંજગડ : પોસ્ટરમાંથી કોર્પોરેટરની બાદબાકી | internal dispute …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News