gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર મહાપાલિકામાં 6 માસમાં 1.79 લાખ કરદાતાએ 135.35 કરોડનો મિલકત વેરો ભર્યો | 1 79 lakh taxpayers p…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર મહાપાલિકામાં 6 માસમાં 1.79 લાખ કરદાતાએ 135.35 કરોડનો મિલકત વેરો ભર્યો | 1 79 lakh taxpayers p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મિલકત વેરો વસુલવા માટે મહાપાલિકાના ઘરવેરા વિભાગની કાર્યવાહી યથાવત 

– મહાપાલિકાની ટીમે મિલકત વેરો વસુલવા સીલ મારવાની કાર્યવાહી કરાતા બાકીદારોમાં ગભરાટ 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાના મિલકત વેરા વિભાગ ખાતે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ નો મિલકત વેરો સ્વિકારવાની કામગીરી યથાવત છે અને મિલકત વેરો વસુલવા માટે રીકવરી ટીમ પણ કામગીરી કરી રહી છે, જેના પગલે મહાપાલિકાને છેલ્લા ૬ માસમાં મિલકત વેરાની સારી આવક થઈ છે. 

મહાપાલિકાને છેલ્લા ૬ માસમાં મિલકત વેરાની કુલ રૂા. ૧૩પ.૩પ કરોડની આવક થઈ છે અને કુલ ૧,૭૯,૬૦૮ કરદાતાએ મિલકત વેરો ભર્યો છે. મહાપાલિકાને તા. ૧ એપ્રિલથી ગત સપ્ટેમ્બર માસ સુધીમાં મિલકત વેરાની સારી આવક થઈ છે. એપ્રિલ અને મે માસમાં રિબેટ યોજનાના પગલે મહાપાલિકામાં ઘણા કરદાતાઓ મિલકત વેરો ભર્યો હતો પરંતુ ત્યારબાદ મહાપાલિકાની મિલકત વેરાની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. રિબેટ યોજના પૂર્ણ થયા બાદ મહાપાલિકાએ મિલકત વેરો વસુલવા કાર્યવાહી હાથ ધરી છે અને મિલકત વેરો નહીં ભરતા બાકીદારોની મિલકતને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે તેથી બાકીદારોમાં ગભરાટ ફેલાયો છે, જેના પગલે બાકીદારો મિલકત વેરો ભરી રહ્યા છે. 

મિલકત વેરો નહીં ભરનારની મિલકત સીલ મારવાની કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે તેથી બાકીદારોને મિલકત વેરો ભરી દેવા માટે મહાપાલિકાના ઘરવેરા વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે. મહાપાલિકાની કાર્યવાહીના પગલે આગામી દિવસોમાં હજુ આવક વધવાની શકયતા છે. 

જુની કરપધ્ધતિમાં માત્ર રૂા. 1.90 કરોડની આવક 

ભાવનગર મહાપાલિકા દ્વારા જુની કર પધ્ધતિમાં પણ મિલકત વેરો વસુલવાની કામગીરી યથાવત છે અને જુની કર પધ્ધતિમાં વેરો વસુલ કરવા માટે લાંબા સમયથી સ્કીમ આપવામાં આવેલ છે, જેના પગલે અત્યાર સુધીમાં કુલ ૧,૩૪૩ કરદાતાએ માત્ર રૂા. ૧.૯૦ કરોડનો વેરો ભર્યો છે. જુની કરપધ્ધતિમાં હજુ ઘણા કરદાતાનો વેરો બાકી છે ત્યારે મહાપાલિકાએ કડક કાર્યવાહી કરવી પડશે તેમ જણાય રહ્યુ છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાની માગ ઉઠી | Demands for resignation of Vadodara City Congress…
GUJARAT

May 10, 2026
‘બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે દેશના લોકોને હાશકારો થયો’, જામનગરમાં હાલારી પાઘડી પહેરી PM મોદીનું સં…

વટવા મર્ડર કેસ: 34 વર્ષ પહેલા કેવી દેખાતી હતી મૃતક ફરજાના? પોલીસે AIની મદદથી તૈયાર કર્યો ફોટો | Vatv…

Next Post
જયપુર-અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ, અફરાતફરી મચી, CMના તપાસના આદેશ

ભાવનગર-ઉધમપુર સાપ્તાહિક ટ્રેન અનિશ્ચિત સમય માટે કેન્સલ કરાઈ | Bhavnagar Udhampur weekly train cancel…

ભાવનગર-ઉધમપુર સાપ્તાહિક ટ્રેન અનિશ્ચિત સમય માટે કેન્સલ કરાઈ | Bhavnagar Udhampur weekly train cancel...

ઠાસરા તાલુકામાં વણોતીથી ડાકોર તરફ શેઢી નદીનું ડાયવર્ઝન ધોવાયું | The diversion of Shedhi river from …

ઠાસરા તાલુકામાં વણોતીથી ડાકોર તરફ શેઢી નદીનું ડાયવર્ઝન ધોવાયું | The diversion of Shedhi river from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્નના 6 દિવસ બાદ યુવકને જાણ થઇ કે તેની પત્ની એક સંતાનની માતા છે ! | 6 days after the wedding the yo…

3 months ago
વડોદરા શહેરના આઉટ ગ્રોથ વિસ્તારમાં વરસાદી ગટર અને ડ્રેનેજની બાકી કામગીરી સરકારની ગ્રાન્ટ મેળવીને કરા…

9 months ago
MSUમાં એરોનોટિકલ એન્જિનિયરિંગનો ડિગ્રી કોર્સ શરૂ થશે, AICTEની મંજૂરી | Degree course in Aeronautical…

1 year ago
પ્રિ-આઈપીઓ શેરમાં રોકાણ કરવાનું જણાવી 24.10 લાખની છેતરપિંડી | Fraud of Rs 24 10 lakhs on the pretext…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News