gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકાના સરોડા રોડ પરથી નશાકારક કફ સીરપની 2600 બોટલ સાથે બે ઝડપાયા | Two arrested with 2600 bottles o…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
ધોળકાના સરોડા રોડ પરથી નશાકારક કફ સીરપની 2600 બોટલ સાથે બે ઝડપાયા | Two arrested with 2600 bottles o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગ્રામ્ય
પંથકમાં પ્રતિબંધિત કફ સીરપનું ધૂમ વેચાણ

પાટણના
શખ્સે અમદાવાદના શખ્સ મારફતે કફ સીરપનો જથ્થો મોકલાવ્યો હતોઃ૫.૭૦ લાખનો મુદ્દામાલ
જપ્ત

બગોદરા – 
ધોળકાના ગ્રામ્ય પંથકમાંથી નશાકારક કફ સિરપના ગેરકાયદેસર
વેચાણ અને હેરાફેરીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ધોળકા રૃરલ પોલીસે
ચલોડા ગામથી સરોડા ગામ જતા રોડ પર એક લોડિંગ ટેમ્પોમાંથી ૫.૭૦ લાખનો મુદ્દામાલ
ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે
, જ્યારે અન્ય બે આરોપીઓ
ફરાર છે. 

?ધોળકા રૃરલ પોલીસને વહેલી સવારે ૦૨ઃ૩૦ વાગ્યા દરમિયાન બાતમી મળી હતી કે,
?એક છોટા હાથી ટેમ્પોમાં નશાકારક કફ સિરપનો ગેરકાયદેસર જથ્થો
લાવવામાં આવી રહ્યો છે. તેના આધારે
, ધોળકા રૃરલ પોલીસ અને બે
સરકારી પંચોએ સરોડા-ચલોડા રોડ પર રોઝ એન્ડ ક્રાઉનની સામે વોચ ગોઠવી હતી. આ દરમિયાન
,
બાતમીવાળા વાહનને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. 

?પોલીસે લોડિંગ ટેમ્પોના ડ્રાઇવર પ્રભુભાઈ મહેન્દ્રભાઈ નાઈ (ઉં.વ.૨૭,
રહે.સિદ્ધપુર,પાટણ) અને તેની સાથે સવાર અજયભાઈ
દેવાભાઈ કાંગસીયા (ઉં.વ.૨૩
, રહે.ધોળકા)ની ધરપકડ કરી છે.  ?વાહનની તપાસ કરતા
તેમાંથી નશાકારક કફ સિરપની કુલ ૨૬૦૦ બોટલ (કિં.રૃ. ૪
,૬૦,૨૦૦)મળી આવી હતી. આ કફ સિરપમાં કોડીન ફોસ્ફેટ અને ટ્રિપોલિડીન
હાઇડ્રોક્લોરાઇડ જેવા તત્વો હતા
, જેનો ઉપયોગ નશા માટે થતો
હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે નશાકારક કફ સિરપ જથ્થા ઉપરાંત લોડિંગ ટેમ્પો
(કિં.રૃ.૧
,૦૦,૦૦૦) અને બે મોબાઇલ
(કિં.રૃ.૧૦
,૦૦૦) મળી કુલ ૫,૭૦,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યોે હતો. 

??પોલીસની પૂછપરછમાં, ઝડપાયેલા આરોપીઓએ જણાવ્યું હતું
કે આ કફ સિરપનો જથ્થો તેમને પાટણના પારસભાઈ ઉર્ફે લાલાભાઈએ અમદાવાદના કે.પી.
મારફતે મોકલ્યો હતો. આ કૌભાંડમાં સામેલ ફરાર આરોપીઓ પારસભાઈ ઉર્ફે લાલાભાઈ અને
કે.પી.ને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
?આ કેસ
ધોળકા રૃરલ પોલીસ સ્ટેશનમાં નાર્કોેટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ ૮(ભ)
,
૨૧(બ), અને ૨૯ હેઠળ નોંધવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AAP ફંડિંગ કેસ: મુખ્ય સૂત્રધાર દિલ્હી ફરાર, 8થી 10 શંકાસ્પદ વ્યક્તિઓ ફરતે તપાસનો ગાળિયો કસાયો | sura…
GUJARAT

AAP ફંડિંગ કેસ: મુખ્ય સૂત્રધાર દિલ્હી ફરાર, 8થી 10 શંકાસ્પદ વ્યક્તિઓ ફરતે તપાસનો ગાળિયો કસાયો | sura…

April 22, 2026
અમદાવાદના બાપુનગરમાં ચૂંટણી અધિકારી વિના જ બેલેટ પર સિક્કા માર્યાનો આરોપ, કોંગ્રેસના ધરણાં | ahmedab…
GUJARAT

અમદાવાદના બાપુનગરમાં ચૂંટણી અધિકારી વિના જ બેલેટ પર સિક્કા માર્યાનો આરોપ, કોંગ્રેસના ધરણાં | ahmedab…

April 22, 2026
અમદાવાદ: મેમનગરના સામ્રાજ્ય ફ્લેટમાં વૃદ્ધનો લોહીલુહાણ મૃતદેહ મળતા સનસનાટી, હત્યાની આશંકા | ahmedaba…
GUJARAT

અમદાવાદ: મેમનગરના સામ્રાજ્ય ફ્લેટમાં વૃદ્ધનો લોહીલુહાણ મૃતદેહ મળતા સનસનાટી, હત્યાની આશંકા | ahmedaba…

April 22, 2026
Next Post
પંજાબના 12 જિલ્લામાં ભયાનક પૂરની સ્થિતિ, 3 લાખ લોકોનું સ્થળાંતર, તબાહીના 5 કારણ | Punjab Floods 12 D…

પંજાબના 12 જિલ્લામાં ભયાનક પૂરની સ્થિતિ, 3 લાખ લોકોનું સ્થળાંતર, તબાહીના 5 કારણ | Punjab Floods 12 D...

સસ્તા ઓઈલની સાથે S400 ની ઝડપી ડિલીવરી કરશે રશિયા, ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતને ફાયદો | Russia will de…

સસ્તા ઓઈલની સાથે S400 ની ઝડપી ડિલીવરી કરશે રશિયા, ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતને ફાયદો | Russia will de...

માંડલ-દેત્રોજ પંથકમાં 5 દિને વિઘ્નહર્તાનું વિસર્જન, હજુ અનેક ઘરમાં તેમજ સાર્વજનિક ગણેશોત્સવનો ઉમંગ |…

માંડલ-દેત્રોજ પંથકમાં 5 દિને વિઘ્નહર્તાનું વિસર્જન, હજુ અનેક ઘરમાં તેમજ સાર્વજનિક ગણેશોત્સવનો ઉમંગ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ નહીં રાખવાનું પત્નીએ કહેતા પતિએ તલાકની ધમકી આપી | Vadodara: Husban…

વડોદરા: પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ નહીં રાખવાનું પત્નીએ કહેતા પતિએ તલાકની ધમકી આપી | Vadodara: Husban…

2 weeks ago
‘તેણે મહારાષ્ટ્ર સાથે દગો કર્યો, પીઠમાં છરો ભોંક્યો…’, શરદ-અજિતની મુલાકાતથી અકળાયા દિગ્ગજ નેતા | m…

‘તેણે મહારાષ્ટ્ર સાથે દગો કર્યો, પીઠમાં છરો ભોંક્યો…’, શરદ-અજિતની મુલાકાતથી અકળાયા દિગ્ગજ નેતા | m…

1 year ago
મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ, ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી 300 કિલો RDX, AK-47 મળી | Jammu Kashmir Pol…

મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ, ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી 300 કિલો RDX, AK-47 મળી | Jammu Kashmir Pol…

5 months ago
સુરતમાં બાઈક પર આવેલા ચોરે ગણતરીની સેકન્ડમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી, પોલીસે દબોચ્યો | S…

સુરતમાં બાઈક પર આવેલા ચોરે ગણતરીની સેકન્ડમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી, પોલીસે દબોચ્યો | S…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News