gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં શિક્ષણ સમિતિ, નિરીક્ષકની સુચનાનો અનાદર કરવા સાથે અનેક ફરિયાદ બાદ આચાર્યની શિક્ષાત્મક બદલી | …

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં શિક્ષણ સમિતિ, નિરીક્ષકની સુચનાનો અનાદર કરવા સાથે અનેક ફરિયાદ બાદ આચાર્યની શિક્ષાત્મક બદલી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Education Committee : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સામાન્ય રીતે આચાર્યની બદલી થતી નથી પરંતુ વડોદની એક હિન્દી માધ્યમની શાળાના આચાર્યની કામ ચલાવ બદલીનો ઓર્ડર કરી દેવાયો છે. સમિતિએ બદલીનો પત્ર આપ્યો છે તેમાં નિષ્ઠાનો અભાવ અને ગંભીર બેદરકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં આ શાળામાં પ્રવાસી શિક્ષકની કાયદેસરતા સામે પણ પ્રશ્નો ઉઠ્યા હતા અને શિક્ષકો સાથે સંકલનનો અભાવ અને નિરીક્ષક-સમિતિની સૂચનાનું પાલન ન કરતા આખરે બદલીનો ઓર્ડર કરી દેવામાં આવ્યો તે ચર્ચાનો વિષય બન્યો છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વડોદ ખાતેની શાળા ક્રમાંક 199ના આચાર્ય રામસેવક રાઠોડની શિક્ષણ સમિતિએ બદલીનો ઓર્ડર કર્યો છે. આ બદલીના ઓર્ડર સાથે જ સમિતિમાં અનેક ચર્ચા શરૂ થઈ છે. સામાન્ય રીતે આચાર્યની બદલી થતી નથી પરંતુ અનેક ફરિયાદો અને આચાર્યની કામગીરીમાં બેદકારી અને સમિતિની સૂચનાનું પાલન ન થતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડતા સમિતિએ કામ ચલાઉ શિક્ષાત્મક બદલી કમરૂનગર ખાતે કરી દીધી છે.

સુરતમાં શિક્ષણ સમિતિ, નિરીક્ષકની સુચનાનો અનાદર કરવા સાથે અનેક ફરિયાદ બાદ આચાર્યની શિક્ષાત્મક બદલી 2 - image

સમિતિએ બદલીનો હુકમ કર્યો છે તેમાં આચાર્યની ફરજ પ્રત્યેની નિષ્ઠાનો અભાવ અને કામગીરીમાં ગંભીર બેદરકારી હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત પત્રમાં લખ્યું છે કે નિરિક્ષકો દ્વારા આચાર્યને વારંવાર સૂચના આપવામાં આવતી હતી અને તેનો અનાદર કરવામાં આવતો હતો. જેના કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને હાની પહોંચતી હતી. તે ચલાવી લેવાય તેમ નથી. જેથી બીજો હુકમ ન થાય ત્યાં સુધી કુમરુનગર ખાતે આવેલી શાળા ક્રમાંક 320 માં બદલી કરવામાં આવી છે અને 199ની શાળાના આચાર્ય તરીકે સિનિયર શિક્ષકને ચાર્જ સોંપવા જણાવ્યું છે. 

આ પહેલા ગત ટર્મમાં આ શાળામાં પ્રવાસી શિક્ષકો રાખવામાં આવ્યા હતા તેની કાયદેસરતા સામે પ્રશ્નો ઉભા થયા હતા. એટલું જ નહીં પરંતુ શાળાના અન્ય શિક્ષકો સાથે સંકલન રાખતા ન હતા. એવી પણ ફરિયાદ થઈ હતી કે પોતાની કામગીરી ન જાણી શકાય તે માટે સીસીટીવી પણ કઢાવી નાંખ્યા હતા. આ ઉપરાંત શાળામાં પાન માવા નું વ્યસન કરવા સાથે  આ ઉપરાંત સમિતિ સાથે સંકલન કરીને ઝોનમાં પત્ર વ્યવહાર કરવાનો હોય પરંતુ તેઓએ પોતે જ ઝોનમા પત્ર લખી દેતા હતા અને ઉપરી અધિકારીઓ સાથે પણ યોગ્ય વર્તન ન હતું. આ માટે વારંવાર તાકીદ કરવામાં આવી હોવા છતાં પણ નહી સુધરતા આજે બદલી કરી દેવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સસ્પેન્ડેડ 7 સિનિયર ડોક્ટર પોલીસ પકડથી દૂર | 7 suspended senior doctors escape police custody
GUJARAT

સસ્પેન્ડેડ 7 સિનિયર ડોક્ટર પોલીસ પકડથી દૂર | 7 suspended senior doctors escape police custody

June 23, 2026
પાણવી ગામ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with fo…
GUJARAT

પાણવી ગામ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with fo…

June 23, 2026
સાંગાસર ગામે યુવાન પર 7 શખ્સનો લાકડી પાઇપ વડે હુમલો | 7 men attack young man with stick and pipe in …
GUJARAT

સાંગાસર ગામે યુવાન પર 7 શખ્સનો લાકડી પાઇપ વડે હુમલો | 7 men attack young man with stick and pipe in …

June 23, 2026
Next Post
સુરતના મહિધરપુરા વિસ્તારમાં 8 ગણેશ પંડાલમાંથી ચોરી થતાં ભક્તોમાં રોષ, બે આરોપીની ધરપકડ | 8 ganesh pa…

સુરતના મહિધરપુરા વિસ્તારમાં 8 ગણેશ પંડાલમાંથી ચોરી થતાં ભક્તોમાં રોષ, બે આરોપીની ધરપકડ | 8 ganesh pa...

સુરત મેયરની ઓફિસ બહાર પ્રદર્શન કરતા વિપક્ષી નેતા સહિતના સભ્યોને ટીંગાટોળી કરી બહાર કઢાયા | SMC oppos…

સુરત મેયરની ઓફિસ બહાર પ્રદર્શન કરતા વિપક્ષી નેતા સહિતના સભ્યોને ટીંગાટોળી કરી બહાર કઢાયા | SMC oppos...

પંચમહાલ ડેરીની ચૂંટણી: 10મી સપ્ટેમ્બર બાદ ચિત્ર થશે સ્પષ્ટ, તમામ બેઠકો બિનહરીફ થવાની શક્યતા | panchm…

પંચમહાલ ડેરીની ચૂંટણી: 10મી સપ્ટેમ્બર બાદ ચિત્ર થશે સ્પષ્ટ, તમામ બેઠકો બિનહરીફ થવાની શક્યતા | panchm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુર: સીંગલદા ગામમાં કપાસની આડમાં કરાયેલું ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેતર માલિકની અટકાયત | 124 …

છોટાઉદેપુર: સીંગલદા ગામમાં કપાસની આડમાં કરાયેલું ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેતર માલિકની અટકાયત | 124 …

6 months ago
‘કોઈ તમારાથી નારાજ છે પણ હા…’ ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો વધુ એક દેશના PMનો સાથ | somebody…

‘કોઈ તમારાથી નારાજ છે પણ હા…’ ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો વધુ એક દેશના PMનો સાથ | somebody…

10 months ago
સોનામાં રોકાણના બહાને વેપારી વૃદ્ધ સાથે ૪૬ લાખ રૃપિયાની છેતરપિંડી | Elderly businessman cheated of R…

સોનામાં રોકાણના બહાને વેપારી વૃદ્ધ સાથે ૪૬ લાખ રૃપિયાની છેતરપિંડી | Elderly businessman cheated of R…

11 months ago
અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18…

અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News