gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં રૂપિયા 10 લાખનું લોખંડ ઓછું પહોંચાડી છેતરપિંડીનો કારસો | fi…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં રૂપિયા 10 લાખનું લોખંડ ઓછું પહોંચાડી છેતરપિંડીનો કારસો | fi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fraud Case : જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના વે-બ્રિજ ઓપરેટર કે જે ટ્રક ચાલકો સાથે મોટું કારસ્તાન રચ્યું હતું, અને કંપનીમાં પહોંચાડવામાં આવેલા લોખંડના જથ્થામાંથી આશરે 10 લાખનું લોખંડ બારોબાર રસ્તામાં કાઢી લઈ કંપની સાથે અને ટ્રાન્સપોર્ટ કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ મેધપર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે આગળની કાર્યવાહી ચલાવાઈ રહી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતો અને ખાનગી કંપનીમાં વે બ્રીજ ઓપરેટર તરીકે નોકરી કરતો કિશોર સિંહ ભુપતસિંહ જાડેજા કે જેણે 6 જેટલા ટ્રક ટેલરના ડ્રાઇવર વગેરે સાથે મિલાપી પણું કરીને ખાનગી કંપની તથા ટ્રાન્સપોર્ટ કંપનીને ચૂનો લગાવવાનું કાવતરું રચ્યું હતું. 

તમામ લોકોએ એકત્ર થઈને લોખંડના વજનમાં ફેર દર્શાવી રસ્તામાં અંદાજે 10 લાખ રૂપિયાનું લોખંડ કાઢી લઇ છેતરપિંડી કરી હતી.

 આખરે આ મામલો પડાણા પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જ્યાં ટ્રાન્સપોર્ટ કંપનીના નવા કેસર રામચંદ્ર મિશ્રાએ ખાનગી કંપનીના ઓપરેટર કિશોરસિંહ ભુપતસિંહ જાડેજા તેમજ અન્ય અલગ અલગ 6 ટ્રકના ચાલક કેવરા રામ જોઇતારામ, નગારામ ધનારામ, જગદીશ આસુરામ, અને જોગા રામ ઉગારામ અને પ્રકાશ ધર્મરામ સામે ફરિયાદ નોંધાવી છે. 

તમામ આરોપીઓએ વેબ્રિજમાં ખોટા વજન દર્શાવી તેમાંથી અલગ અલગ ટ્રકમાંથી અંદાજે દસ લાખ રૂપિયાનું લોખંડ બારોબાર ઉતારી લીધું હતું. અને કંપનીમાં 1,93,500 કિલો વજનનો સામાન પહોંચાડવાનો હતો પરંતુ તેમાંથી 22,209 કિલો લોખંડના સળિયા કાઢી લીધા હતા જેથી સાતેય સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
વડોદરાના છાણીમાં ગણપતિના પંડાલ પાસે મોડી રાત્રે યુવક ઉપર સશસ્ત્ર હુમલો | attack on youth late at nig…

વડોદરાના છાણીમાં ગણપતિના પંડાલ પાસે મોડી રાત્રે યુવક ઉપર સશસ્ત્ર હુમલો | attack on youth late at nig...

વડોદરામાં ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મીઠાઈની આઠ આઠ દુકાનોમાં ચેકિંગ | Checking of eight sweet shops…

વડોદરામાં ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મીઠાઈની આઠ આઠ દુકાનોમાં ચેકિંગ | Checking of eight sweet shops...

જાંબુઆથી નેશનલ હાઈવે સુધી આડેધડ પાર્કિંગની સમસ્યા : તંત્ર દ્વારા દુકાનો આગળના શેડ, ઓટલાનો સફાયો | Pr…

જાંબુઆથી નેશનલ હાઈવે સુધી આડેધડ પાર્કિંગની સમસ્યા : તંત્ર દ્વારા દુકાનો આગળના શેડ, ઓટલાનો સફાયો | Pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના પૂર્વ વિસ્તારમાં બાપોદ વિસ્તારમાં ટીપી 18 અને ટીપી 43માં 10 મકાન-દુકાનના દબાણ તોડાયા | encr…

વડોદરાના પૂર્વ વિસ્તારમાં બાપોદ વિસ્તારમાં ટીપી 18 અને ટીપી 43માં 10 મકાન-દુકાનના દબાણ તોડાયા | encr…

1 year ago
સાબરકાંઠા: હિંમતનગર સહિતના પંથકમાં માવઠાનો માર, ઘઉંનો તૈયાર પાક પલળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીન…

સાબરકાંઠા: હિંમતનગર સહિતના પંથકમાં માવઠાનો માર, ઘઉંનો તૈયાર પાક પલળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીન…

5 months ago
અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની ‘સરપ્રાઈઝ વિઝિટ’: કેન્સર સામે લડતા દર્દીઓની હિંમત વધારી | gujarat titans…

અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની ‘સરપ્રાઈઝ વિઝિટ’: કેન્સર સામે લડતા દર્દીઓની હિંમત વધારી | gujarat titans…

4 months ago
જામનગરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવા અંગેના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા | Accused sentenced to…

જામનગરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવા અંગેના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા | Accused sentenced to…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News