gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મીઠાઈની આઠ આઠ દુકાનોમાં ચેકિંગ | Checking of eight sweet shops…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મીઠાઈની આઠ આઠ દુકાનોમાં ચેકિંગ | Checking of eight sweet shops…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરમાં આઠ સ્થળે ચેકિંગ કરીને ખાદ્ય પદાર્થોના 19 નમૂના લીધા હતા. ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક દિવસથી ચેકિંગ ચાલી રહ્યું છે. રાવપુરા વિસ્તા૨માં એમ્બેસેડર સ્વીટમાં ઇન્સપેક્શન કામગીરી કરીને મોતીચુરના લાડુ અને રોઝ મોદકના નમુના લીધા હતા. અકોટા વિસ્તારમાં જય શ્રી ક્રિષ્ણા લાઈવ જૈન વેફરમાં ઇન્સપેક્શન કરીને પામોલીન ઓઈલ અને રતાળાની વેફરના નમુના લીધા હતા.

માંજલપુર વિસ્તારમાં કોરલ એન્ટરપ્રાઈઝ રેસ્ટોરન્ટમાં પ્રી-ઈન્સપેક્શનની કામગીરી કરી હતી. જી.આઈ.ડી.સી. રોડ, માંજલપુર વિસ્તારમાં  મહાલક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણમાં અને શિવ શક્તિ કુડમાં ચેકિંગ કરીને બેસનના લાડુ અને ચોકલેટ મોદકનો નમુનો તપાસવા લીધો હતો. આજવા રોડ પર શ્રીનાથ સ્વીટ એન્ડ ફરસાણમાંથી બુંદીના લાડુ અને કેસરી મોદક અને તરસાલી ક્રિષ્ણા સ્વીટ એન્ડ ફરસાણમાંથી છે મોતીચુરના લાડુ, કેસરી મોદક, ચોકલેટ બરફી, ચોકલેટ મોદક, સેવ અને મોદકના નમુના લીધા હતા. છાણી જયભોલે સ્વીટ એન્ડ ફરસાણમાં ચેકિંગ દ૨મ્યાન બુંદીના લાડુ, મીક્ષચવાણુ, સેવ, ઓરેન્જ મોદક, મોતીચુરના લાડુના નમુના લીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
જાંબુઆથી નેશનલ હાઈવે સુધી આડેધડ પાર્કિંગની સમસ્યા : તંત્ર દ્વારા દુકાનો આગળના શેડ, ઓટલાનો સફાયો | Pr…

જાંબુઆથી નેશનલ હાઈવે સુધી આડેધડ પાર્કિંગની સમસ્યા : તંત્ર દ્વારા દુકાનો આગળના શેડ, ઓટલાનો સફાયો | Pr...

જીએસએફસીના કર્મચારીઓનું આંદોલન જારી : પોલીસનો જાપ્તો | GSFC employees’ protest continues: Police det…

જીએસએફસીના કર્મચારીઓનું આંદોલન જારી : પોલીસનો જાપ્તો | GSFC employees' protest continues: Police det...

વડોદરામાં બંધ મકાનમાં માત્ર એક કલાકના ગાળામાં સોનાના 12 તોલા દાગીના લઈને ચોર ફરાર | Thieves theft 12…

વડોદરામાં બંધ મકાનમાં માત્ર એક કલાકના ગાળામાં સોનાના 12 તોલા દાગીના લઈને ચોર ફરાર | Thieves theft 12...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૈયદ વાસણા અને કીશન વાડીમાં દબાણો કમ્પાઉન્ડ વોલ, ફેન્સીંગ, ઓટલા તોડાયા: ત્રણ ટ્રક માલ સામાન કબજે | I…

1 year ago
ગોસાળ ગામમાં રસી અપાયા બાદ બાળકોની તબિયત લથડી | Children health deteriorates after vaccination in Go…

ભરૂચના આછોદ ગામ પાસે ટેન્કરની અડફેટે બાઈક સવાર બે મિત્રો પૈકી એકનું મોત : ટેન્કર ચાલકની અટકાયત | you…

અમદાવાદમાં PUBG ગેમની અદાવતમાં યુવકની હત્યા કેસ, 3 આરોપીની ધરપકડ | youth killed Over PUBG Dispute in…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News