gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

“અમે અહીં વાહનો પાર્ક કરીશું, અહીં પથારો લગાવવાનો નહીં” તેમ કહીં બે ભાઈઓએ વેપારીને ફટકાર્યો | two br…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
“અમે અહીં વાહનો પાર્ક કરીશું, અહીં પથારો લગાવવાનો નહીં” તેમ કહીં બે ભાઈઓએ વેપારીને ફટકાર્યો | two br…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : ન્યાયમંદિર વિસ્તારના ભગતસિંહ ચોક પાસે પથારો લગાવવા બાબતે બે ભાઈઓએ વેપારીને ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડવા મામલે ફરિયાદના આધારે નવાપુરા પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી હતી.

ફતેપુરા વિસ્તારના રાણાવાસમાં રહેતા અને સાયકલનો વેપાર કરતા ઇમરાન અકબર મલિકએ ફરિયાદમાં કહ્યું હતું કે, તા. 2 સપ્ટેમ્બરના રોજ સવારે મેં વીરભગતસિંહ ચોક પાસે પથારો લગાવી સાયકલનો વેપાર કરી રહ્યો હતો. તે વખતે બાબુ ઉર્ફે જુબેર યુસુફભાઈ મન્સૂરીએ મને કહ્યું હતું કે, તારે અહીં પધારો નહીં કરવાનો, આ જગ્યા અમારી છે અમારા વાહનો પાર્ક કરીએ છીએ. જેથી મેં તેમને કહ્યું હતું કે, હું છેલ્લા ત્રણ વર્ષથી અહીં ધંધો કરું છું અચાનક આવી વાત કેમ કરો છો. આ દરમ્યાન બાબુએ મને ગાળો આપી હતી. ત્યારબાદ બાબુએ તેના મોટાભાઈ મોઈન યુસુફ મન્સૂરીને ફોન કરી બોલાવતા બંને ભાઈઓએ મને ગડદાપાટુનો માર માર્યો હતો. લોખંડની પાઇપ મારા હાથ ઉપર કાંડાના ભાગે ફટકારતા સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ત્રણ ટાંકા આવ્યા છે. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે બંને ભાઈઓની મારામારીના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
આણંદ બાળકી હત્યા કેસમાં નવો વળાંક, આરોપીએ દુષ્કર્મ ગુજાર્યાની કરી કબૂલાત | Anand Girl child died Cas…

આણંદ બાળકી હત્યા કેસમાં નવો વળાંક, આરોપીએ દુષ્કર્મ ગુજાર્યાની કરી કબૂલાત | Anand Girl child died Cas...

અમદાવાદના નરોડામાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોનો રોષ ફાટ્યો, રસ્તા બ્લોક કરતાં ટ્રાફિક જામ | ah…

અમદાવાદના નરોડામાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોનો રોષ ફાટ્યો, રસ્તા બ્લોક કરતાં ટ્રાફિક જામ | ah...

બનાસકાંઠાના થરાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બેના દર્દનાક મોત, કાર ચાલક ફરાર | banaskantha tharad hit a…

બનાસકાંઠાના થરાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બેના દર્દનાક મોત, કાર ચાલક ફરાર | banaskantha tharad hit a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં 10 અસામાજિક તત્ત્વોનાં મકાનમાંથી 12 લાખની વીજચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 12 la…

1 year ago
સાયલા નજીક ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખી | Dumper crushes innocent girl from Gondal …

10 months ago
જામનગર નજીક ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયાના પ્રસંગે આવેલા કુટુંબી જેઠ-જેઠાણી સામે ગર્ભવતી પરિણીતાને…

4 months ago
પ્રેમમાં પાગલ પત્નીએ જ કરાવી પતિની હત્યા : જામનગર નજીક બુલેટ પર નીકળેલા યુવાનની કારની ઠોકરે હત્યાની …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News